રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા જી૨૦ સમિટમાં ભાગ લેનારા નેતાઓના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દેશના સંગીતના વારસાની…
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધના પગલે નવી વિશ્વ વ્યવસ્થાને ચલાવવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું…
શુક્રવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈસેન્સેક્સ ૩૩૩.૩૫ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકાના વધારા સાથે ૬૬,૫૯૮.૯૧ પોઈન્ટના સ્તરે બંધ…
મણિપુરમાં અશાંતિનો માહોલ હજુ પણ યથાવત્ જાેવા મળી રહ્યો છે… રાજ્યમાં આજે ફરી હિંસાની ઘટના બની હોવાના અહેવાલો મળ્યા છે……
બ્રિટનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના બીજા સૌથી મોટા શહેર બર્મિંઘમે દેવાળું ફૂંક્યું છે. બર્મિંઘમ સિટીના કાઉન્સિલે પોતે…
મુંબઈના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડીલ પૈકી એકની વિગતો બહાર આવી છે. આ સોદામાં વરલી ખાતે બોમ્બે…
છેલ્લી વખત જ્યારે ભારતમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે મુંબઈના વાનખેડે…
નવી દિલ્હીમાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે યોજાનારી ય્-૨૦ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન ભારત આવવા રવાના થયા…
તાજેતરમાં કેનેડામાં દેશવિદેશના સ્ટુડન્ટની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે હાઉસિંગની કટોકટી પેદા થઈ છે. તમામ મોટી કોલેજાે અને…
જમ્મુ અને કાશ્મીરમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને શોભાયાત્રા પણ કાઢવામાં આવી. શ્રીનગરમાં, શહેરના મધ્યમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી…