ભારતે પુરૂષ ક્રિકેટની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ભારત ગોલ્ડ મેડલથી એક પગલું દૂર છે.…

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ૮ ઓક્ટોબરથી વર્લ્ડ કપ ૨૦૨૩માં પોતાના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે. ચેન્નાઈમાં રમાનાર મેચમાં…

રિઝર્વ બેંકએ ૧ ઓક્ટોબરથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. જાે તમે પણ નવું ક્રેડિટ કે ડેબિટ…

ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી મીટિંગ ૪ ઓક્ટોબરના રોજ શરૂ થઈ હતી.આજે સતત ચોથી વખત કેન્દ્રીય બેંક…

મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સ્ય્ રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં…

સની દેઓલની ફિલ્મ ગદર 2ને સિનેમાઘરોમાં રિલીઝ થયાને દોઢ મહિનો થઈ ગયો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી…

Netflix સબ્સ્ક્રિપ્શન પ્લાન કિંમત: જો તમે OTT સ્ટ્રીમિંગ કરો છો અને આ માટે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix નો ઉપયોગ કરો છો,…

વિશ્વભરમાં દર વર્ષે લાખો બાળકો મેલેરિયાના કારણે જીવ ગુમાવે છે. પરંતુ હવે આવું નહીં થાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ…

ગુજરાત ડ્રગ્સની હેરાફેરી માટેની એપિ સેન્ટર બની ગયું છે. બે દિવસ અગાઉ જ કચ્છમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ…

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા…