મણીપુર મુદે સરકારને ઘેરવા વિપક્ષ પૂરેપૂરું જાેર લગાડી રહ્યું છે. આ દરમિયાન અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે,…

જેટ એરવેઝ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. જેટ એરવેઝને ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએદ્વારા એરપોર્ટ ઓપરેટર સર્ટિફિકેટ (એઓસી) જારી કરવામાં…

મણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીજેઆઈડીવાયચંદ્રચુડે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે…

યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીના આ ર્નિણય અનુસાર…

દુબઈ ખાતે રિયલ એસ્ટેટમાં રોકાણની સ્કીમ આપીને સુરતના ૩ યુવકો સાથે ૫૯ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર અને વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પોતાના સંન્યાસના આટલા વર્ષ પછી પણ તેઓ ચર્ચામાં રહેતા હોય…

કોલકાતામાં અમેરિકન કોન્સ્યુલેટની સામે ગઈકાલે મોડી રાત્રે એક મહિલાની શંકાસ્પદ હિલચાલ જાેવા મળી હતી. તે પાકિસ્તાની મહિલાને શંકાના આધારે અટકાયતમાં…

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે મોહરમના અવસર પર ૪૦ ફૂટ ઉંચી તાજિયા નદીમાં પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન…

ભારતથી પાકિસ્તાન જઈને ઈસ્લામ ધર્મ અપનાવીને ફાતિમા બની ચૂકેલી અંજુને પાકિસ્તાનના એક બિઝનેસમેને રહેવા માટે એક ફ્લેટ આપ્યો છે. આ…