થોડા દિવસ પહેલાં ભરૂચ શહેરમાંથી સામે આવેલા લવ જેહાદ કેસમાં પકડાયેલા આરોપી સિરાજ પટેલ સામે વધુ એક હિંદુ યુવતીએ ફરિયાદ…

ગાંધીનગરમા RTO કચેરીમા ગેરકાયદે લાયસન્સ ઈસ્યુ કરવાના કૌભાંડમા આરટીઓ ઈન્સ્પેકટરે ૨૦૦થી વધુ લાયસન્સ ગેરકાયદે ઈસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.…

ભાવનગર જિલ્લામાં ધોરણ ૩થી ૮ના કેટલાક પુસ્તકો (મ્ર્ર્ાજ) અપાયા જ નથી. શાળા શરૂ થયાને બે મહિનાનો સમય વીતી ગયો હોવા…

પરીક્ષામાં અનેક ગેરરીતિના કિસ્સા સામે આવ્યા બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એ નવો ર્નિણય કર્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં…

નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જાેકે આ બંને કાર માથી એક કારમાં દારુ ભરેલો…

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોને (ર્ડ્ઢષ્ર્ઠંિ) સારવારમાં ઓછો અને મારામારીમાં વધુ રસ હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં ફરી…

તહેવારમાં ફરી ગુજરાતની જનતાને મોંઘવારીના માર સહન કરવો પડશે. આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે.…

સુરતમાં ટ્રાફિક ચલણ અંગે પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારવા મુદ્દે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે ડીવાઈએસપીએ પોલીસ કર્મીને ફરજ…

વલસાડમાં ૧૫ ઓગસ્ટના રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય હાજર રહેવાના…

મહાઠગ કિરણ પટેલના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મોરબીના વેપારી સાથે થયેલા છેતરપિંડીના કેસમાં કિરણ પટેલને અમદાવાદની ગ્રામ્ય…