Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»લાખો યુવાનો છે તેના ચાહક ૬૨ વર્ષની ઉંમરમાં પણ આ દાદીની સુંદરતા જાેઈ ફીદા થઈ જશા
    WORLD

    લાખો યુવાનો છે તેના ચાહક ૬૨ વર્ષની ઉંમરમાં પણ આ દાદીની સુંદરતા જાેઈ ફીદા થઈ જશા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમે અહીં જે સુંદર મહિલાની વાત કરી રહ્યા છીએ, તેનું નામ કૈરોલ ઓલ્ટ છે. એક સમયમાં તેને દ ફેસના નામથી ઓળખવામાં આવતી હતી અને તે એક શાનદાર સુપરમોડલ હતી. જાે કે, આજે પણ તેની સુંદરતામાં જરાં પણ ઘટાડો થયો નથી. ૫૦૦ મેગેઝીનના કવર પેજ પર રહી ચુકેલી કૈરોલના દીવાના પણ ઓછા થયાં નથી. કૈરોલ ૧૯૮૦ના દાયકાની ખ્યાતનામ મોડલ રહી છે.

    હવે તેની ઉંમર ભલે ૬૦ને પાર પહોંચી ગઈ હોય, પણ તેમની સુંદરતામાં કોઈ કમી થઈ નથી. તે મિની ડ્રેસ પહેરીને પોતાના મોડલિંગની તસ્વીરો શેર કરતી રહે છે અને આ ઉંમરમાં પણ કોઈ સુપરમોડલથી જરાંયે કમ નથી. અમેરિકાની સુપરમોડલ રહી ચુકેલી કૈરોલે ૧૯૮૦ના દાયકાની ફેશન મેગેઝીન્સમાં ખૂબ દેખાઈ ચુકી છે. તેના હાલના ઈંસ્ટાગ્રામ પર એટલા ફેન્સ છે કે તેની તસવીરમાં ફટાફટ વાયરલ થાય છે અને લાખો લાઈક્સ મળી જાય છે. તો વળી તેના વખાણ કરનારા લોકોની પણ કોઈ કમી નથી. ૬૨ વર્ષની ઉંમરમાં લોકોના ઘુંટણ જવાબ આપવા લાગે છે, પણ આ મહિલા પોતાના ટોંડ લેગ્સને મિની ડ્રેસમાં ખૂબ જ ફ્લોન્ટ કરે છે. સોશિયલ મીડિયા પર આજે પણ તે પોતાના વીડિયો અપલોડ કરે છે, તો વખાણ કરનારા લોકોની લાઈનો લાગે છે. એક સમયે મેગેઝીનના કવર્સ પર તેના ફોટા છપાતા હતા, પણ ઉંમર ઢળવા છતાં પણ તેની સુંદરતમાં કોઈ કમી નથી આવી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PAK એ બોલાવી પરમાણુ હથિયાર અંગે નિર્ણય લેનારી ઓથોરિટીની બેઠક

    May 10, 2025

    Lahore Blast Today: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં હવે ડ્રોન હુમલાઓ, લાહોર 3 વિસ્ફોટોથી હચમચી ગયું

    May 8, 2025

    Donald Trump: ટ્રમ્પના જવાબી ટેરિફથી ભારતના આ 10 ક્ષેત્રો પ્રભાવિત થશે, જાણો કેવી રીતે

    April 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.