Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Jio Unlimited Offer: Jio યૂઝર્સ માટે મોટી ખુશખબરી: આ શાનદાર ઓફર હવે વધુ સમય સુધી માન્ય રહેશે
    Technology

    Jio Unlimited Offer: Jio યૂઝર્સ માટે મોટી ખુશખબરી: આ શાનદાર ઓફર હવે વધુ સમય સુધી માન્ય રહેશે

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 6, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Jio Plan
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Jio Unlimited Offer: Jio યૂઝર્સ માટે મોટી ખુશખબરી: આ શાનદાર ઓફર હવે વધુ સમય સુધી માન્ય રહેશે

    Jio અનલિમિટેડ ઓફર: કંપનીઓ લોકોને આકર્ષવા માટે નવી ઓફરો લઈને આવતી રહે છે, રિલાયન્સ Jio પણ તેના ગ્રાહકોને ખુશ કરવાની કોઈ તક છોડતી નથી. Jio એ ફરી એકવાર તેની Jio Unlimited ઓફરની છેલ્લી તારીખ લંબાવી છે, ચાલો જાણીએ કે આ ઓફરનો લાભ કોણ લઈ શકે છે અને આ ઓફર હેઠળ તમને શું મળશે?

    Jio Unlimited Offer: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો લાખો વપરાશકર્તાઓને આકર્ષવાની એક પણ તક ગુમાવવા માંગતી નથી. કંપનીએ ફરી એકવાર ગ્રાહકો માટે Jio અનલિમિટેડ ઑફરની છેલ્લી તારીખ લંબાવી છે, શરૂઆતમાં આ ઑફર 17 માર્ચથી 31 માર્ચ સુધી લાવવામાં આવી હતી, પરંતુ બાદમાં આ Jio ઑફરને 15 એપ્રિલ અને પછી 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી હતી. હવે કંપનીએ ફરી એકવાર આ ઓફરનો સમયગાળો વધાર્યો છે.

    Jio ઓફરનો લાભ ક્યાં સુધી મળશે?

    IPL 2025 નું અંતિમ મેચ 25 મે 2025ના રોજ રમાશે. એટલાં માટે જ રિલાયન્સ Jio એ પોતાની ધમાકેદાર “Jio Unlimited Offer” ને પણ 25 મે 2025 સુધી લંબાવી દીધો છે. IPL પૂરૂં થાય તેટલાં જ આ ઓફર પણ સમાપ્ત થઇ જશે. એટલે જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માંગો છો, તો તમારું સમય મર્યાદિત છે — 25 મે પહેલા પ્લાન એક્ટિવેટ કરો, નહીં તો પાછળથી પસ્તાવું પડી શકે છે.

    Jio Unlimited Offer

    ઓફર કોને મળશે?

    આ Jio ઓફરનો લાભ પ્રીપેઇડ અને પોસ્ટપેઇડ બંને યુઝર્સ લઈ શકે છે. માત્ર શરત એ છે કે તમને ₹299 અથવા વધુ મૂલ્યનો પ્લાન એક્ટિવેટ કરવો પડશે.

    શું મળશે Jio Unlimited Offerમાં?

    જો તમે ₹299 કે તેથી વધુનો પ્લાન લઈ શકો છો, તો તમને Jio Unlimited Offer હેઠળ મળશે:

    • ફ્રી JioCinema (હોટસ્ટાર) મોબાઈલ એક્સેસ –
      આની મદદથી તમે TV શો, મૂવી, વેબ સિરિઝ અને ખાસ કરીને IPL 2025 ના તમામ મેચ मोबાઈલ પર નિઃશુલ્ક જોઈ શકો છો.
    • 50 દિવસ માટે ફ્રી JioFiber / Jio AirFiber સર્વિસ –
      આ સેવાનું મફત લાભ તમે 50 દિવસ સુધી લઈ શકશો. ત્યારબાદ તમને આપમેળે ₹599 ના પોસ્ટપેઇડ પ્લાનમાં શિફ્ટ કરવામાં આવશે.

    ધ્યાન રાખો:
    આ ઓફરનો લાભ Jio Phone, Jio Bharat, અને Voice-only plans વાળાઓને નથી મળતો.

    Jio Unlimited Offer

    Jio Unlimited Offer:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    AC Hacks: ખરાબ હવામાનમાં AC ચલાવવું કે નહીં? જાણો સામાન્ય ભૂલ

    July 2, 2025

    Nothing Phone 3: નવો ફોન ખરીદો અને ₹14,999ના હેડફોન મળશે ફ્રી

    July 2, 2025

    Wedding ethnic fashion:ફંક્શન માટે શ્રેષ્ઠ સૂટ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.