Jio Bharat Phone
શું તમે જાણો છો કે મુકેશ અંબાણી માત્ર 699માં કયો સ્માર્ટફોન વેચી રહ્યા છે? આ ફોન છે Jio Bharat K1 Karbonn 4G, જે Amazon અને JioMart પર ઉપલબ્ધ છે. ઓછી કિંમત હોવા છતાં આ ફોનમાં UPI પેમેન્ટ સપોર્ટ અને અનેક શાનદાર ફીચર્સ છે.
Jio Bharat Phone ની કિંમત અને કલર વિકલ્પ
- બ્લેક એન્ડ ગ્રે – 699
- વ્હાઈટ એન્ડ રેડ – 699
- બ્લેક એન્ડ રેડ – 920
Jio Bharat Phoneના ફીચર્સ
- 1.77 ઈંચ ડિસ્પ્લે
- 128GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડેબલ (0.5GB રેમ)
- ડિજિટલ કેમેરા અને ટોર્ચ લાઇટ
- 23 ભારતીય ભાષાઓનો સપોર્ટ
- FM રેડિયો, Jio Saavn અને JioPay સપોર્ટ
- લાઈવ ટીવી ચેનલ્સ જોવા માટે સુવિધા