Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે વિન્ડિઝ સામે હારથી સેમસનને નિવૃત્તી લેવાની ફેન્સની સલાહ
    Cricket

    ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે વિન્ડિઝ સામે હારથી સેમસનને નિવૃત્તી લેવાની ફેન્સની સલાહ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 7, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામે ૨ ટેસ્ટ મેચ, ૩ વનડે મેચ અને ૫ ટી૨૦ મેચોની સિરીઝ રમવાની છે.
    ટેસ્ટ અને વનડે સિરીઝ જીત્ય બાદ ભારતીય ટીમને પ્રથમ ટી૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ૪ રનથી હરાવ્યું હતું. આ દરમિયાન સિરીઝની બીજી ટી૨૦ મેચ ગઈકાલે ગુયાનામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજી હાર બાદ ક્રિકેટ ચાહકો ભારતના એક ખેલાડી પર ખુબ જ ભડક્યા હતા.

    વિન્ડીઝ સામે ચાલી રહેલી સિરીઝમાં ભારતીય મેનેજમેન્ટ ખેલાડીઓને ફરી પોતાના પગ જમાવવાની તક આપી રહ્યું છે, પરંતુ ટોપ ઓર્ડરે પ્રથમ બે ટી૨૦ મેચમાં નિરાશ કર્યો છે, ન તો ઈશાન ચાલી રહ્યો છે, ન તો શુભમન ગિલ, પરંતુ સોશ્યલ મીડિયા અને ફેન્સ વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેનારા સંજૂ સેમસને ઘણા નિરાશ કર્યા છે. પ્રથમ ટી૨૦ મેચમાં ૧૨ રન બનાવનાર સેમસન ગઈકાલની મેચમાં પાંચમા નંબર પર ઉતર્યો હતો અને તે માત્ર સાત રન જ બનાવી શક્યો હતો. આ પછી સોશ્યલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો ખૂબ જ જાેરદાર રીતે ફાટી નીકળ્યો હતો. એક પ્રશંસકે તો ત્યાં સુધી કહી દીધું કે તમે નિવૃત્ત થઈ જાઓ તો સારું રહેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Virat Kohli and Rohit Sharma news:કોહલી રોહિત ODI નિવૃત્તિ

    July 2, 2025

    Kavya Maran viral reaction:કાવ્યા મારન મીમ્સ

    July 1, 2025

    Indian young cricketer:ભારત ઇંગ્લેન્ડ U19 વનડે

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.