Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ભારતીય ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો ભારત હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર ૧ ટીમ
    Cricket

    ભારતીય ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો ભારત હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર ૧ ટીમ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીમ ઈન્ડિયાના નામે એક ઐતિહાસિક મહારેકોર્ડ જાેડાઈ ગયો છે. ખરેખર, ભારતીય ક્રિકેટ ટીમે એવો ચમત્કાર કર્યો છે કે તેણે ઇતિહાસ રચી દીધો છે. આ રેકોર્ડ હાંસલ કરવો હજુ ઓસ્ટ્રેલિયાની પહોંચની વાત રહ્યો નથી. ભારતીય ક્રિકેટ ટીમે નવો ઈતિહાસ રચ્યો છે. ICCએ તાજેતરની રેન્કિંગ જાહેર કરી છે, જે મુજબ ભારત હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર ૧ ટીમ છે. નવીનતમ ICC રેન્કિંગ અનુસાર, ભારતનું રેટિંગ ટેસ્ટમાં ૧૧૮ પોઈન્ટ, વનડેમાં ૧૧૬ રેટિંગ પોઈન્ટ અને T20 ઈન્ટરનેશનલમાં ૨૬૪ પોઈન્ટ છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત વિશ્વની નંબર-૧ ટીમ છે.

    આ સાથે, ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે અને તે જ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20 આંતરરાષ્ટ્રીયમાં વિશ્વની નંબર ૧ ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ,ODI અને T20 ઈન્ટરનેશનલમાં વિશ્વની નંબર-૧ ટીમ છે. ભારતીય ક્રિકેટ ટીમે પ્રથમ વખત આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે એક સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20 માં વિશ્વની નંબર-૧ ટીમ બનીને નવો ઈતિહાસ રચ્યો છે.

    તમને જણાવી દઈએ કે આ પહેલા ટીમ ઈન્ડિયા ક્યારેય પણ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20 માં એક સાથે વર્લ્ડ નંબર-૧ ટીમ બની શકી ન હતી, પરંતુ હવે ટીમ ઈન્ડિયાએ આ શાનદાર રેકોર્ડ બનાવી લીધો છે. તમને જણાવી દઈએ કે ભારત પહેલા વર્ષ ૨૦૧૩માં એક જ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20 માં માત્ર એક જ ટીમ વિશ્વની નંબર-૧ ટીમ બની શકી હતી અને તે છે દક્ષિણ આફ્રિકા છે. વર્ષ ૨૦૧૩માં દક્ષિણ આફ્રિકાની ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ, ટેસ્ટ, ODI અને T20 એક જ સમયે વિશ્વની નંબર-૧ ટીમ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. દક્ષિણ આફ્રિકા બાદ હવે ટીમ ઈન્ડિયાએ આ મહાન રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

    ICC રેન્કિંગમાં ભારતીય ક્રિકેટનો દબદબો
    નંબર ૧ ટેસ્ટ ટીમ – ભારત
    નંબર ૧ T20 ટીમ – ભારત
    નંબર ૧ ODI ટીમ – ભારત

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    IPL 2025: વૈભવ સૂર્યવંશી પછી ભારતને મળ્યો બીજો 14 વર્ષનો ચમકતો તારો, બેવડી સદી ફટકારી

    May 6, 2025

    IPL 2025: ઇન્ડિયન આઇડલના ગાયકથી IPLના અમ્પાયર સુધી: 17 વર્ષમાં અદભૂત સફર

    May 6, 2025

    Virat Kohli: 2019 વર્લ્ડ કપની હારથી તૂટી ગયા હતા વિરાટ કોહલી, 6 વર્ષ બાદ કર્યો મોટા ખુલાસો

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.