Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Hyundai car discount: ખરીદીની યોજના હોય તો આ તક ન છોડો, કંપનીની વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર
    Auto

    Hyundai car discount: ખરીદીની યોજના હોય તો આ તક ન છોડો, કંપનીની વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 4, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    5 Cheaper Cars
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

     Hyundai car discount: નવી કાર પર ૮૫૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ કંપની આપી રહી છે શાનદાર ઓફર

    Hyundai car discount: જૂનમાં નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો તમે આ મહિને નવી કાર ખરીદવા પર ૮૫ હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. કઈ કંપની ૮૫૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે અને કઈ કાર પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે? ચાલો જાણીએ

    Hyundai car discount: નવી કાર ખરીદવાનો પ્લાન હોય તો Hyundai લાવી છે શાનદાર ઓફર, કંપની ગ્રાહકોને આકર્ષવા માટે ₹85,000 સુધીની ભારે છૂટ આપી રહી છે. હેચબેકથી લઈને એસયૂવી સુધીના મોડલ્સ પર આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકાય છે. Hyundai i20, Hyundai Exter, Hyundai Venue અને Hyundai Grand i10 Nios જેવા મોડલ્સને ઓછા ભાવે ખરીદવાનો આ એક સારો મોકો છે.
    કંપની કેશ ડિસ્કાઉન્ટ, સ્ક્રેપ બોનસ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટના માધ્યમથી ગ્રાહકોને નવા મોડલ્સ પર બમ્પર છૂટ આપી રહી છે.

    Hyundai car discount

    Hyundai Exter પર છૂટ
    ટાટા પંચને ટક્કર આપતી હ્યુન્ડાઈની આ કોમ્પેક્ટ એસયૂવી પર ₹55,000 સુધીની છૂટ આપવામાં આવી રહી છે. આ કારનો બેઝ વેરિઅન્ટ ખરીદવા માટે ₹5.99 લાખ (એક્સ-શો રૂમ), જ્યારે ટોપ વેરિઅન્ટ માટે ₹10.43 લાખ (એક્સ-શો રૂમ) સુધી ખર્ચ કરવો પડશે.

    સસ્તી પડી રહી છે Hyundai i20
    આ સ્પોર્ટી લુક વાળી હેચબેક પર પણ ₹55,000 સુધીની છૂટ મળી રહી છે. કારનો બેઝ વેરિઅન્ટ ₹7.04 લાખ (એક્સ-શો રૂમ) થી શરૂ થાય છે, જ્યારે ટોપ વેરિઅન્ટ માટે ₹11.24 લાખ (એક્સ-શો રૂમ) સુધી ખર્ચવો પડશે.

    Hyundai Venue પર છૂટ
    જો તમે હ્યુન્ડાઈની આ એસયૂવી ખરીદવા માંગો છો તો ₹85,000 સુધીની બચત કરી શકો છો. Venueની પ્રારંભિક કિંમત ₹7.94 લાખ (એક્સ-શો રૂમ) છે, અને ટોપ વેરિઅન્ટ માટે ₹13.62 લાખ (એક્સ-શો રૂમ) સુધી ખર્ચવો પડે છે.

    Hyundai car discount

    Hyundai Grand i10 NIOS પર ડિસ્કાઉન્ટ
    જો તમે આ હેચબેક ખરીદો છો તો ₹65,000 સુધીની છૂટનો લાભ મળી શકે છે. કારની પ્રારંભિક કિંમત ₹5.98 લાખ (એક્સ-શો રૂમ) છે, જેની અંદર બેઝ વેરિઅન્ટ મળે છે. જ્યારે ટોપ વેરિઅન્ટ માટે ₹8.38 લાખ (એક્સ-શો રૂમ) સુધી ખર્ચવો પડે છે.

    ધ્યાન આપો:
    રાજપોંને અનુરૂપ અલગ-અલગ રાજ્યમાં ડિસ્કાઉન્ટની રકમમાં ફરક હોઈ શકે છે. તમારા રાજ્યમાં કઈ કાર પર કેટલી છૂટ મળી શકે છે, તે જાણવા માટે નજીકના ડીલરશીપમાં સંપર્ક કરો.

    Hyundai car discount
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Matter Aera Electric Bike: માત્ર ₹0.25/km દોડતી ભારતમાં લોન્ચ થયેલી મેટર એરા ઇલેક્ટ્રિક બાઇક

    July 5, 2025

    Triumph Scrambler 1200 X 2026 ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ: જાણો નવી ડિઝાઇન, ફીચર્સ અને અંદાજિત કિંમત

    July 4, 2025

    Tata Tiago કાર લેવા માટે એક ઉત્તમ વિકલ્પ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.