Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Gold Silver Price Today : સોનાં-ચાંદીએ કર્યો ધમાકો, બધા રેકોર્ડ તોડી નાખ્યા!
    Business

    Gold Silver Price Today : સોનાં-ચાંદીએ કર્યો ધમાકો, બધા રેકોર્ડ તોડી નાખ્યા!

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 24, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Gold Silver Price Today
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો

    Gold Silver Price Today : 24 જુલાઈ 2025ના રોજ સોનાં-ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. 24 કેરેટ સોનું ₹1,040 વધીને ₹1,02,340 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે, જ્યારે ચાંદી ₹1,000ની તેજી સાથે ₹1,19,100 પ્રતિ કિલો વેચાઈ રહી છે. આ ભાવો અનેક શહેરોમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે, જેના કારણે ગ્રાહકોની ખિસ્સા પર સીધો અસર પડશે.

    Gold Silver Price Today : 24 જુલાઈ 2025 ના રોજ, દેશભરમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં આજે સોનાનો ભાવ ₹1040 વધીને રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો ₹1000નો વધારો થયો હતો. આવી સ્થિતિમાં, આજે તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવ શું છે અને આ ફેરફારો તમારા ખિસ્સા પર કેવી અસર કરી શકે છે તે જાણવું મહત્વપૂર્ણ બની ગયું છે.

    આજનું સોનું કેટલું મોંઘું થયું?

    ભારતીય બજારમાં આજના રોજ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,02,340 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો છે, જયારે 23 જુલાઈએ તેનો ભાવ ₹1,01,300 હતો. એટલે કે, માત્ર એક જ દિવસમાં ₹1,040નો ઉછાળો નોંધાયો છે.

    Gold Silver Price Today

    હવે 22 કેરેટ સોનું ₹93,810 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹76,760 થયો છે.

    દિલ્હીમાં 24 કેરેટ સોનું ₹1,02,490 પ્રતિ 10 ગ્રામના દરે વેચાઈ રહ્યું છે, જ્યારે મુંબઈ અને કોલકાતામાં તેનું વેચાણ ₹1,02,340ના દરે થઈ રહ્યું છે. ચેન્નઈમાં આજનો ભાવ ₹1,02,340 થયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

    જુલાઈના રોજ શહેરપ્રમાણે સોનાના ભાવ જાણો (પ્રતિ 10 ગ્રામ):

    શહેર 24 કેરેટ સોનું 22 કેરેટ સોનું 18 કેરેટ સોનું
    દિલ્હી ₹1,02,490 ₹93,960 ₹76,880
    મુંબઈ ₹1,02,340 ₹93,810 ₹77,310
    કોલકાતા ₹1,02,340 ₹93,810 ₹76,760
    બેંગલુરુ ₹1,02,340 ₹93,810 ₹76,760
    ચંડીગઢ ₹1,02,490 ₹93,960 ₹76,880
    આગ્રા ₹1,02,490 ₹93,960 ₹76,880
    હૈદરાબાદ ₹1,02,340 ₹93,810 ₹76,760
    અમદાવાદ ₹1,02,390 ₹93,860 ₹76,800
    ભોપાલ ₹1,02,390 ₹93,860 ₹76,760
    ચેન્નઈ ₹1,02,340 ₹93,810 ₹77,310
    આ ભાવ 24 જુલાઈ 2025ના રોજના છે અને શહેર અનુસાર બદલી શકે છે. ખરીદી કરતા પહેલા સ્થાનિક જ્વેલર્સ પાસેથી ભાવ પુષ્ટિ કરી લેવાં ખૂબ જરૂરી છે.
    Gold Silver Price Today

    ચાંદી પણ મોંઘી થઈ, એક જ દિવસે ₹1000નો ઉછાળો

    સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ આજે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 23 જુલાઈએ ચાંદીનો દર જ્યાં ₹1,18,100 પ્રતિ કિલો હતો, ત્યાં હવે તે ભાવ વધીને ₹1,19,100 થઈ ગયો છે.

    દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, આગ્રા અને ગાજિયાબાદ જેવા શહેરોમાં ચાંદીનો ભાવ હવે ₹1,19,100 પ્રતિ કિલો છે. જ્યારે ચેન્નઈ અને હૈદરાબાદમાં ચાંદી ₹1,29,100 પ્રતિ કિલોની ઉંચી કિંમતે વેચાઈ રહી છે.

    શહેરપ્રમાણે ચાંદીના ભાવ (પ્રતિ 1 કિલો):

    શહેર ચાંદીનો ભાવ
    દિલ્હી ₹1,19,100
    મુંબઈ ₹1,19,100
    બેંગલુરુ ₹1,19,100
    હૈદરાબાદ ₹1,29,100
    આગ્રા ₹1,19,100
    ચેન્નઈ ₹1,29,100
    ઔરંગાબાદ ₹1,19,100
    ભોપાલ ₹1,19,100
    ભિવંડી ₹1,19,100
    ગાજિયાબાદ ₹1,19,100
    મેઈસુર ₹1,19,100
    Gold Silver Price Today

    કિંમતોમાં તેજી પાછળનું કારણ શું છે?

    આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાં અને ચાંદીની માંગમાં વધારો, ડૉલર સામે રૂપિયાની નિર્વળતા અને આર્થિક અનિશ્ચિતતા જેવી પરિસ્થિતિઓના કારણે રોકાણકારો હવે વધુને વધુ સોનાં-ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. આ જ કારણોસર ભાવ સતત વધારો દર્શાવી રહ્યા છે.

    Gold Silver Price Today
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    NSE IPO: NSEના IPO પહેલા અનલિસ્ટેડ શેરોમાં રિટેલ રોકાણકારોની જોરદાર ભાગીદારી

    July 24, 2025

    Tata Consumer Q1 Results: ચા-મીઠામાં 15% નફો

    July 24, 2025

    Anil Ambani પર EDની કડક કાર્યવાહી!

    July 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.