Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»E-Commerce: ભારતનું ઈ-કોમર્સ માર્કેટ 2035 સુધીમાં 4 ગણું વધીને 48 લાખ કરોડને આંબશે : રિપોર્ટ
    Business

    E-Commerce: ભારતનું ઈ-કોમર્સ માર્કેટ 2035 સુધીમાં 4 ગણું વધીને 48 લાખ કરોડને આંબશે : રિપોર્ટ

    SatyadayBy SatyadayFebruary 22, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    E-Commerce

    ભારતના ઈ-કોમર્સ ક્ષેત્રનું બજાર કદ ૨૦૩૫ સુધીમાં ચાર ગણું વધીને ૫૫૦ બિલિયન ડોલર એટલેકે અંદાજે ૪૮,૦૦,૦૦૦ કરોડ ડોલર થવાની ધારણા છે. એનારોક અને ઇટી રિટેલના સંયુક્ત અહેવાલ અનુસાર, ૨૦૨૪માં ભારતનું ઈ-કોમર્સ બજાર ૧૨૫ અબજ ડોલરનું હોવાનો અંદાજ છે. Diwali Shopping

    મુંબઈમાં આયોજિત ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ ગ્રેટ ઇન્ડિયા રિટેલ સમિટ ૨૦૨૫’માં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ એનારોક અને ઇટી રિટેલે રજૂ કરેલા રિપોર્ટ અનુસાર

    એનારોકના મતે ‘ભારતીય ઈ-કોમર્સ બજાર ૨૦૩૫ સુધીમાં ૫૫૦ અબજ ડોલર એટલેકે ભારતીય ચલણમાં ૪૭,૬૪,૬૫૦ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે એટલેકે વર્તમાન સ્તરેથી ૧૫ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે વૃદ્ધિ જોવા મળશે. ૨૦૨૪માં ઈ-કોમર્સ માર્કેટનું મૂલ્ય ૧૨૫ અબજ ડોલર હતું અને ૨૦૩૦ના અંત સુધીમાં ૩૪૫ અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે.’ઇન્ટરનેટનો વધતો વપરાશ, સ્માર્ટફોનનો વધતો ઉપયોગ, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનું વિસ્તરણ અને ટેક-સેવી યુવાવર્ગ આ વૃદ્ધિને આગળ ધપાવી રહી છે. આ ઉપરાંત ‘ડિજિટલ ઇન્ડિયા’ જેવી સરકારી પહેલો અને લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન નેટવર્કમાં ઝડપી સુધારાઓ પણ ઇ-કોમર્સ ક્ષેત્રને મજબૂત સપોર્ટ આપી રહ્યાં છે.મેટ્રો શહેરો ઉપરાંત ઈ-કોમર્સ કંપનીઓ હવે નાના શહેરો અને નાના નગરોમાં વધતી જનસંખ્યાની માંગને પહોંચી વળવાનો પ્રયાસ કરી રહી છે.

    E-Commerce
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    Indian Currency: RBI ના પગલાંથી રૂપિયામાં મજબૂતી પાછી આવી

    December 24, 2025

    Swiggy Report: બિરયાનીનો વિકાસ ચાલુ છે, 2025 સુધીમાં 93 મિલિયન ઓર્ડર મળશે

    December 24, 2025

    વર્ષનો છેલ્લો IPO: મોર્ડન ડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટર ₹36.89 કરોડનો ઇશ્યૂ લાવશે

    December 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.