Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»Delhi Capitals IPL 2025: દિલ્લી કેપિટલ્સ ટીમમાં મોટો ફેરફાર થયો
    Cricket

    Delhi Capitals IPL 2025: દિલ્લી કેપિટલ્સ ટીમમાં મોટો ફેરફાર થયો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 14, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Delhi Capitals IPL 2025
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Delhi Capitals IPL 2025: દિલ્લી કેપિટલ્સથી બહાર થયો ખૂંખાર ઓપનર, રિપ્લેસમેન્ટમાં આવ્યો બાંગ્લાદેશી ખેલાડી

    IPL 2025 માં દિલ્હી કેપિટલ્સનો મોટો ફેરફાર: દિલ્હી કેપિટલ્સ ટીમ પ્લેઓફની નજીક છે, પરંતુ ક્વોલિફાય થવા માટે ટીમની આગામી મેચો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન, ટીમમાં મોટો ફેરફાર થયો છે.

    Delhi Capitals IPL 2025: દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોટો ફેરફાર થયો છે. IPL 2025 ફરી શરૂ થાય તે પહેલા ઓપનર જેક ફ્રેઝર-મેકગર્કને દિલ્હીની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમને આ ઝટકો એવા સમયે લાગ્યો છે જ્યારે તે પ્લેઓફ રેસમાં પહોંચવાથી થોડા પગલાં દૂર છે. દિલ્હી માટે આગામી બધી મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    બાંગ્લાદેશી ખેલાડી ટીમમાં પાછો ફર્યો

    દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી બહાર થયા બાદ બાંગ્લાદેશી ખેલાડીએ ઓપનર જેક ફ્રેઝર-મેકગર્કનું સ્થાન લીધું. મુસ્તફિઝુર રહેમાન 2 વર્ષ પછી દિલ્હી ટીમમાં વાપસી કરી રહ્યો છે. આ માહિતી દિલ્હી કેપિટલ્સના સત્તાવાર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. દિલ્હીની ટીમ હવે બાંગ્લાદેશના આ ફાસ્ટ બોલર સાથે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માંગશે.

    Delhi Capitals IPL 2025

    IPL પોઇન્ટ્સ ટેબલમાં કયા નંબરે DC?

    દિલ્લી કેપિટલ્સની ટીમ IPL પોઇન્ટ્સ ટેબલમાં 5માં નંબરે છે. દિલ્લી હવે સુધી 11 મેચ રમી છે, જેમાં ટીમને 6 મેચોમાં જીત મેળવી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં દિલ્લીનો એક મેચ ડ્રો પણ રહ્યો છે. આ 11 મુકાબલામાં દિલ્લી કેપિટલ્સે 13 અંક મેળવી લીધા છે. દિલ્લી ટીમ ટૂર્નામેન્ટની શરૂઆતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી હતી, પરંતુ છેલ્લાં પાંચ મુકાબલોમાં ટીમને માત્ર એક જ જીત મળી છે.

    Mustafizur Rahman is back in 💙❤️ after two years!

    He replaces Jake Fraser-McGurk who is unavailable for the rest of the season. pic.twitter.com/gwJ1KHyTCH

    — Delhi Capitals (@DelhiCapitals) May 14, 2025

    દિલ્લી કેપિટલ્સ હજી પણ પ્લે-ઓફની રેસમાં છે. અક્ષર પટેલની કૅપ્ટનશીપમાં DCને હવે ત્રણ મેચ રમવા બાકી છે, જેમાથી બે મુકાબલો જીતવાનો ખૂબ જ જરૂરી છે. જો દિલ્લી આ 3માંથી 2 મુકાબલાં હાર જાય છે તો ટીમ માટે પ્લે-ઓફમાં જવાનું મુશ્કેલ થઈ શકે છે. દિલ્લી 18 મઈને ગુઝરાત સામે તેનો 12મો મુકાબલો રમશે. ત્યારબાદ DCનું મુંબઇ અને પંજાબ સાથે પણ મેચ બાકી છે.

    Delhi Capitals IPL 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.