Browsing: WORLD

અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઇડેન ઇઝરાયેલ પ્રવાસે આવ્યા હતા. તેમણે નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યુએસ પ્રમુખ…

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ જે અગાઉ ટિ્‌વટર તરીકે ઓળખાતું હતું તેણે હવે યૂઝર્સને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી હોય…

તાજેતરમાં ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો છે. આ સંબંધો સુધરે તે અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું…

હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને સ્પષ્ટ કર્યું છે કે તેઓ…

ઇઝરાયલે ગાઝા પટ્ટી પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. ઇઝરાયેલની સેના ટેંક સાથે ઉત્તરી ગાઝામાં ઘુસી ગઈ છે.…

પેલેસ્ટાઈનનો હિસ્સો મનાતા ગાઝા પટ્ટીનું સંચાલન કરનારા આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરાયા બાદથી યુદ્ધની સ્થિતિ જાેવા મળી…

પાકિસ્તાન અને શ્રીલંકાને બર્બાદ કર્યા પછી હવે ચીન કેટલાક સમયથી નેપાળ સાથે મૈત્રી બાંધવા પ્રયત્નો કરે છે. પરંતુ જે કોઈ…

અફઘાનિસ્તાનમાં ભૂંકપથી ભારી તબાહી બાદ હવે તાઈવાનના પૂર્વી તટ પર આજે ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ…

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના બોમ્બમારાથી ગાઝામાં કોહરામ મચી ગયો છે. ગાઝામાં ચારે…

ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્‌ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી…