Browsing: India

અમેરિકા સાથે ભારતે તાજેતરમાં જ અત્યાધુનિક ડ્રોનો માટે કરેલી ડીલ બાદ હવે ચીને પૂર્વ લદ્દાખમાં ભારતીય સીમાને અડીને પોતાના જાસૂસી…

દિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ…

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધીના પેશાબ કાંડ પીડિત આદિવાસી વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને…

દેશમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે, સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયુ છે. તે પછી ટામેટા, લીંબુ હોય…

મણિપુર સરકારે કહ્યું કે તેણે “શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે” રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ…

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય…

રામજન્મભૂમિની સુરક્ષામાં મહત્વનો ફેરફાર જાેવા મળશે. હાલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પણ ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરામાં સ્થિત આ સંકુલની દેખરેખની…

ભારતમાં અનેક મોટી હત્યાઓને અંજામ આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એજન્સીઓ સકંજાે કસ્યો છે. હવે ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. બેંકે એક સર્ક્‌યુલર દ્વારા આ જાણકારી…

આ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,…