Browsing: Gujarat

અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં…

દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ…

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો ઓછો પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન…

અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા મનપાના પદાધિકારીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈ ભાજપ…

રાજ્યમાં શ્રાવણીયા જુગારને લઈ પોલીસ એક્શનમાં જાેવા મળી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી કેટલાક જુગારબાજીઓને પોલીસે દબોચ્યા છે.…

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત વડોદરા જિલ્લાના દુમાડ અને અલવા ગામની મોડેલ વિલેજ તરીકે પસંદગી થઇ છે. આ પસંદગી…

રાજ્યના તમામ વિસ્તારોનાં મોટાભાગના ખેડૂતો વરસાદની રાહ જાેઇ રહ્યા છે. ખેડૂતોએ પાકની વાવણી તો કરી દીધી પરંતુ પિયત માટે ન…

સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી નામનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર…

આમ તો ગુરુ અને શિષ્યની વાત આવે ત્યારે ગુરુ દ્રૌણ અને એકલવ્યની વાત જરૂરથી થાય કારણ કે એકલવ્યએ પોતાના ગુરુને…

લાંબા અંતરાળ બાદ રાજ્યમાં વરસાદનું આગમન થયું છે. આજે સવારે કચ્છના માંડવીમાં વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જાેવા મળી રહી…