Browsing: Gujarat

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોરગામે બજરંગદાસબાપા મિત્ર મંડળ ગૃપ દ્વારા તાજેતરમાં દિહોરગામેથી ઉત્તરાખંડના હરિદ્વારની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું, જે…

બનાસકાંઠાના દિયોદરમાં જીવદયા પ્રેમીને મારી નાખવાની ધમકી મળી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તલવાર સાથે કારમાં ઘસી આવેલા શખ્સોએ…

વડોદરાનાં કારેલીબાગ વિસ્તારમાં રહેતો શખ્શ દ્વારા ટેલીગ્રામ પર જાેબ આપવાની લાલચ આપવામાં આવતી હતી. ત્યારે આરોપીઓ દ્વારા એરોઝ મીડિયા વર્લ્ડ…

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૨૩ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા સરદાર સરોવર ડેમની જળ સપાટી ૧૩૬.૩૭ મીટરે પહોંચી…

બોટાદના બગડ ગામના મૃતક યુવકના મામલો ગરમાયો હતો. રાજેશ મકવાણાના પરિવારજનોની માંગ સ્વીકારાતા આખરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પરિવારજનોની…

અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને છસ્ઝ્રએ આયોજન કર્યંર છે. જાે કે, ગણેશ ઉત્સવ છસ્ઝ્રના કોન્ટ્રાક્ટરો માટે મહોત્સવ બન્યો છે. ગયા વર્ષે…

અમદાવાદમાં બુટલેગરો બેફામ બની રહ્યા છે.શહેરના ખાડિયા વિસ્તારમાં એક યુવાન પર બુટલેગર અને તેના સાગરીતોઓ બેઝ બોલના દંડાથી હુમલો કર્યો…

યાત્રાધામ અંબાજીમાં મેળાને લઈને સબંધિત વિભાગ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી તા. ૨૩ થી લઈ ૨૯ સપ્ટેમ્બર સુધી…

ગુજરાતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર…

RTO દ્વારા નવા વાહનને ડીલર્સ દ્વારા જ નંબર પ્લેટ સાથે વાહન આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે વાહન ડીલર્સને RTO…