Author: Shukhabar Desk

ઈઝરાયેલ પ્રત્યે ઈરાનને કેટલી નફરત છે તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે અને તેના કારણે રમત જગત ચોંકી ઉઠ્‌યુ છે. મળતી વિગતો પ્રમાણે પોલેન્ડમાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં ઈરાનના વેઈટ લિફ્ટર મુસ્તફા રાજાઈએ પોડિયમ પર ઉભેલા ઈઝરાયેલના ખેલાડી મક્સિમ સ્વેર્સ્કી સાથે હાથ મિલાવ્યો હતો અને તેના કારણે ઈરાનની સરકારનો રોષ ભભૂકી ઉઠ્‌યો હતો. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે હવે મુસ્તફા રાજાઈ પર આજીવન પ્રતિબંધ લગાવી દેવાયો છે. દેશના કોઈ પણ સ્ટેડિયમમાં તેને હવે પ્રવેશ નહીં મળે. સાથે સાથે પોલેન્ડમાં યોજાયેલી સ્પર્ધામાં ગયેલા ઈરાનના પ્રતિનિધિમંડળના પ્રમુખ હામિદ સાલેહિનિયાની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ઈઝરાયેલ અને ઈરાનને બાપે માર્યા વેર છે.…

Read More

એશિયા કપ ૨૦૨૩ની શરૂઆત ગઈકાલે થઇ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ ૨ સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન ટીમ માટે મુશ્કેલી ઊભી થઇ છે. નેપાળ સામેની મેચમાં પાકિસ્તાનનો મુખ્ય ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી થોડી મુશ્કેલીમાં જાેવા મળ્યો હતો. મુશ્કેલી બાદ શાહીન મેદાનની બહાર પણ ચાલી ગયો હતો. આ ભારત માટે સારા સમાચાર છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર નવા બોલ સાથે ભારતના બેટ્‌સમેનો સામે મુશ્કેલી ઉભી કરી શકે છે. શાહીન આફ્રિદીના મેદાનની બહાર જવાથી તેના ફેન્સને તેના ઈજાગ્રસ્ત થવાનો ડર સતાવી રહ્યો છે. મેદાન છોડતા પહેલા શાહીને ટીમના ડોક્ટર…

Read More

એક્સ(ટિ્‌વટર)ને ખરીદ્યું ત્યારથી અબજાેપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સતત ફેરફારો કરી રહ્યા છે. પહેલા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આજે તેણે એક્સ(ટિ્‌વટર) પર પોસ્ટ મુકીને મોટા ફેરફારની જાહેરાત કરી છે. ઈલોન મસ્ક થોડા સમય પહેલા એક્સ(ટિ્‌વટર) પર પોસ્ટ કરી હતી કરી હતી કે એક્સ(ટિ્‌વટર) યુઝર્સને જલ્દી જ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા મળવા જઈ રહી છે. એક ટ્‌વીટમાં ઈલોન મસ્કએ કહ્યું કે આ ફીચર આઈઓએસ, એન્ડ્રોઈડ, મેકબુકઅને પીસીમાં પણ કામ કરશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે. ઈલોન મસ્ક દ્વારા એક્સ(ટિ્‌વટર)ને અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક તરીકે વર્ણવવામાં આવી છે.…

Read More

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેની રજિસ્ટ્રીને તેની વેબસાઇટ પર ફિશિંગ હુમલા વિશે જાણ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સત્તાવાર વેબસાઇટની નકલ કરીને નકલી વેબસાઇટ બનાવવામાં આવી છે અને તેને હોસ્ટ કરવામાં આવી છે. હુમલાખોરો યુઆરએલદ્વારા અંગત વિગતો અને ગોપનીય માહિતી માગી રહ્યા છે.તે યુઆરએલપર ક્લિક કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિગત અને ગોપનીય માહિતીને શેર અથવા જાહેર ન કરે, કારણ કે સુપ્રીમ કોર્ટે લોકોને ચેતવણી આપી હતી કે આનાથી ગુનેગારોને માહિતી ચોરી કરવામાં મદદ મળશે. હેકિંગની દુનિયામાં, સાયબર ગુનેગારો…

Read More

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી હાજર થતાં સોલિસિટર જનરલે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું, કલમ ૩૭૦ હટાવ્યા બાદથી રાજ્યમાં આતંકવાદી ઘટનાઓમાં ૪૫ ટકાનો ઘટાડો થયો છે. ઘૂસણખોરીમાં પણ ઘટાડો થયો છે. સુરક્ષા દળોને થતા નુકસાનમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે. સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જાે ક્યારે આપવામાં આવશે તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જાે ક્યારે મળશે તે હજુ સ્પષ્ટ નથી. આમાં થોડો સમય લાગી શકે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં…

Read More

ક્રિકેટના ભગવાન કહેવાતા ભારતીય દિગ્ગજ પૂર્વ ક્રિકેટ સચિન તેંડુલકર ઓનલાઈન ગેમિંગને પ્રમોટ કરવા બદલ નિશાના પર આવ્યા છે. આજે મુંબઈમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુ અને તેમના સમર્થકો દ્વારા આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.બચ્ચુ કડુએ એક્સ (અગાઉ ટ્‌વીટર) પર ઘણી તસવીરો શેર કરી અને વિરોધનું કારણ પણ જણાવ્યું હતું. બચ્ચુએ લખ્યું, ભારત રત્ન સચિન તેંડુલકરને પેટીએમફર્સ્ટ જુગારની જાહેરાતો બંધ કરવા વારંવાર વિનંતી કરી હતી. પરંતુ આજ સુધી એવું થયું નથી. અમે તેંડુલકર વિરુદ્ધ નથી પરંતુ તે એક ભારત રત્ન વ્યક્તિ માટે અશોભનીય છે. અથવા તો તેણે જાહેરાત બંધ કરવી…

Read More

વિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટે ડેન્ગ્યુને લઈને મોટા સમાચાર આપ્યા છે. કંપનીના ચેરમેન સાયરસ પૂનાવાલાએ જાહેરાત કરી હતી કે કંપની એક વર્ષની અંદર ડેન્ગ્યુની રસી લોન્ચ કરશે. પૂનાવાલાએ કહ્યું, આ નવી રસીની આફ્રિકન દેશો અને ભારતમાં ખૂબ જ જરૂર છે, કારણ કે દર વર્ષે લાખો લોકો આ રોગથી પીડિત થઈ રહ્યા છે. સાયરસ પૂનાવાલાએ કહ્યું કે એક વર્ષની અંદર, અમે ડેન્ગ્યુની સારવાર અને રસી વિકસાવીશું. સીરમ ઈન્સ્ટિટ્યૂટ લાંબા સમયથી ડેન્ગ્યુની રસી પર કામ કરી રહી છે અને તેનાથી સંબંધિત ઘણા ટ્રાયલ થઈ ચૂક્યા છે. પૂનાવાલે કહ્યું કે ડેન્ગ્યુની જે રસી વિકસાવવામાં આવી રહી છે તે આ વાયરસના…

Read More

નવી દિલ્હીમાં જી૨૦ સમિટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ મુખ્ય રસ્તાઓ પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફૂલ કુંડાની ચોરી થઈ રહી છે. રાત્રીના સમયમાં આ સણગારેલા કુંડાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સિવાય સ્માર્ટ ટોયલેટ બ્લોકની બહાર સ્થાપિત જી૨૦ના બેનરો-પોસ્ટરો પણ બ્લેડથી ફાડી નાખવામાં આવ્યા છે. એનડીએમસીપાસે લગભગ ૫૦ બેનર-પોસ્ટરો ફાટી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જાેવામાં આવ્યું છે. આ માહિતી પોલીસને આપવામાં આવી છે. હાલ પ્રાથમિક જવાબદારી ડેકોરેશન જાળવવાની છે. આ સ્થિતિમાં સવારે દરેક પોઈન્ટ પર વધારાના છોડ રાખવા મજબૂરી બની ગઈ છે. એનડીએમસીજી-૨૦ સમિટની તૈયારી કરી રહ્યું છે…

Read More

વધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલા ખર્ચ પર હવે વધુ કડક નજર રાખવામાં આવશે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ કેન્ડીડેટ એક્સપેન્ડીચર મોનિટરિંગ સિસ્ટમ બનાવી રહ્યું છે. તેમાં એક સોફ્ટવેર હશે. આ સોફ્ટવેર તૈયાર કરવાની જવાબદારી બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને આપવામાં આવી છે જ્યાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા અનુભવોના આધારે સોફ્ટવેરને સારું બનાવી શકાય છે, તેથી આ કામ બંગાળને સોંપવામાં આવ્યું છે.સોફ્ટવેરમાં તમામ પ્રકારની માહિતી માટે કોલમ હશે. અત્યાર સુધી ઉમેદવારો હાર્ડ કોપીમાં વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીને આપતા હતા.કેન્દ્રીય ચૂંટણી પંચે મધ્યપ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં તેને લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. ચૂંટણી પંચે હાલમાં…

Read More

સોશ્યલ મીડિયા પર ઘણી વખત નવી અને ક્રિએટીવ વસ્તુઓ જાેવા મળતી હોય છે. જે ક્યારેક લોકોને કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે. એક ઓટો ડ્રાઈવરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડ્રાઈવરે ઓટો-રિક્ષાના ઈન્ટિરિયરને એક આકર્ષક મિની-ગાર્ડનમાં બદલી નાખ્યું છે. આ જાેઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ વીડિયો જે ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે તે ઉપયોગિતાવાદી વાહનને મોબાઈલ ઓએસિસમાં પરિવર્તિત કરવામાં ડ્રાઈવરની સર્જનાત્મકતા દર્શાવે છે. ઓટો-રિક્ષાની નાની જગ્યામાં છોડ ઉગાડવા માટે ચેન્નઈના ઓટો ડ્રાઈવરનું સમર્પણ જાેવા જેવું છે. ઓટોની અંદર મુસાફરો માટે પ્રેરણાદાયક વાતાવરણ બનાવવા માટે લીલાછમ છોડ…

Read More