મણિપુરમાં હિંસા અટકી રહી નથી. તાજેતરના ગોળીબારમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે સમુદાયો વચ્ચે સતત ગોળીબાર બાદ છેલ્લા ૭૨ કલાકમાં મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન ૧૮ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે, બિષ્ણુપુર જિલ્લાના ખોઈરંતકની તળેટીમાં અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઈ અને ખૌસાબુંગ વિસ્તારોમાં ગોળીબાર ચાલી રહ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીએ જણાવ્યું કે હિંસા મંગળવારે (૨૯ ઓગસ્ટ) ના રોજ શરૂ થઈ હતી જ્યારે ખોઇરેંટક વિસ્તારમાં ભારે ગોળીબાર બાદ આશરે ૩૦ વર્ષની વયના એક ગામ સ્વયંસેવકનું મોત થયું હતું. તેમણે જણાવ્યું કે બુધવાર…
Author: Shukhabar Desk
પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત ૩૦૦ રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે. કાર્યકારી સરકારે પેટ્રોલના ભાવમાં ૧૪.૯૧ રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે ત્યારબાદ પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં ૧૮.૪૪ રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલ ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. નાણા મંત્રાલયે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ (અગાઉ ટિ્વટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વધારા સાથે પેટ્રોલની કિંમત ૩૦૫.૩૬ રૂપિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી) ૩૧૧.૮૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કિંમતોમાં વધારો…
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે. સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. સની લિયોનીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું અને તેની તસવીરો ચાહકોને બતાવી. સની લિયોનીની નવી તસવીરો જાેઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે અને તેમની ફેવરિટ અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે. સની લિયોનીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોને ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર…
વેબ સીરિઝ ‘આખરી સચ’ ફેમ તમન્ના ભાટિયાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી માલદીવમાં વેકેશન માણતી વખતે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમન્ના ભાટિયા બીચ પર મસ્તી કરતી જાેવા મળી રહી છે. તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફ તેમજ વેબ સીરિઝ ‘આખરી સચ’ને લઈને ઘણી ચર્ચામાં છે. તમન્ના ભાટિયાની આ વેબ સિરીઝ OTT પર ધમાલ મચાવી રહી છે. આ દરમિયાન તમન્ના ભાટિયાએ માલદીવની પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તમન્ના ભાટિયાના માલદીવ વેકેશનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ તેમના બોયફ્રેન્ડ વિજયને સાથે ન જાેઈને ચાહકો સવાલ કરી રહ્યા છે. તમન્ના ભાટિયાએ…
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રીલિઝ થઇ ગયું છે. ફિલ્મ સાત સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ દક્ષિણની અભિનેત્રી નયનતારા સાથે રોમાન્સ કરતો જાેવા મળશે. આ સિવાય ‘જવાન’માં સાન્યા મલ્હોત્રા, વિજય સેતુપતિ, પ્રિયમણી અને રિદ્ધિ ડોગરા પણ મહત્વના રોલમાં જાેવા મળશે. દીપિકા પાદુકોણ પણ ખાસ કેમિયોમાં જાેવા મળશે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું આ ૨ મિનિટ ૪૫ સેકન્ડનું ટ્રેલર ખૂબ જ શાનદાર છે. ટ્રેલરની શરૂઆતમાં શાહરૂખ ખાન એક રાજાની વાર્તા સંભળાવે છે. જે એક પછી એક યુદ્ધ હારી રહ્યો હતો. ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો…
બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દૂર રાખે છે. જાે કે મીડિયા રિપોર્ટ્સમાં તેની લવ લાઇફને લઇને ઘણા પ્રકારના ક્યાસ લગાવવામાં આવી ચુક્યા છે. અફવા ઉડી હતી કે જ્હાન્વી કપૂર શિખર પહેરિયાને ડેટ કરી રહી છે અને બંને અવારનવાર એકબીજા સાથે જાેવા મળે છે. હાલમાં જ બંને સાથે જાેડાયેલી ચોંકાવનારી અફવા ફેલાઇ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે, જ્હાન્વી કપૂર અને શિખરે છુપાઇને સગાઇ કરી લીધી છે. આવી વાતો આ બંનેનો એક વીડિયો જાેયા બાદ લોકો કરી રહ્યાં છે, જે તિરુપતિ મંદિરનો છે. ખરેખર, હાલમાં જ જ્હાન્વી તિરુપતિ મંદિરના દર્શન કરવા પહોંચી…
બિગ બોસ ઓટીટીની પૂર્ણાહુતિ બાદ હવે દર્શકો બિગ બોસ ૧૭ની રાહ જાેઈ રહ્યા છે. બિગ બોસ ૧૭ ટૂંક સમયમાં શરૂ થવાનો છે, પરંતુ તે પહેલાં તેના કન્ટેસ્ટન્ટ્સની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોસની દરેક સિઝનમાં ઘણા ફેમસ સેલિબ્રિટી ભાગ લે છે, જ્યારે કેટલાક ચહેરા એવા છે, જેને આ શો રાતોરાત સ્ટાર બનાવી દે છે. ત્યારે બિગ બોસ ૧૭માં પણ હંમેશની જેમ ઘણા ફેમસ ચહેરા જાેવા મળવાના છે. બિગ બોસ ઓટીટી સીઝન ૨માં યુટ્યુબર્સની ઘણી લોકપ્રિયતા જાેવા મળી હતી. ત્યારે હવે એવી ચર્ચા થઈ રહી છે કે બિગ બોસ ૧૭માં આ વખતે યુટ્યુબર્સનું એક ગ્રુપ જાેવા મળી…
નસીરુદ્દીન શાહ એટલો સારો એક્ટર છે કે, જે કોઈપણ મુદ્દે પોતાની નારાજગી અને અભિપ્રાય વ્યક્ત કરતા અચકાતા નથી, જાેકે, તેમની સ્પષ્ટવક્તાથી લોકોનો એક વર્ગ તેમનાથી ઘણો નારાજ છે, જેને તેઓ હવે સહન કરતા નથી. વિરોધીઓ હવે તેના પર લવ જેહાદનો આરોપ લગાવી રહ્યા છે, કારણ કે, તેણે ૧૯૮૨માં બિન-મુસ્લિમ અભિનેત્રી રત્ના પાઠક સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ, નસીરુદ્દીન શાહે તેમના વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે કે, રત્ના પાઠકે તેમની સાથે લગ્ન કર્યા હોવા છતાં તેમનો ધર્મ બદલ્યો નથી. વર્તમાન રાજકીય વાતાવરણ પર નારાજગી વ્યક્ત કરતા નસીરુદ્દીન શાહે પોતાના લગ્નને લઈને ખુલ્લો પત્ર લખ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીઢ અભિનેતાએ…
વર્લ્ડ કપ ૨૦૨૩ માટે તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારત-પાકિસ્તાનની ટીમો એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટ રમી રહી છે. તે જ સમયે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ મેચની ટી૨૦ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ ગઈકાલે ડરબનમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ભારતીય મૂળનો ઓસ્ટ્રેલિયન ખેલાડી હતો. આ ખેલાડીએ પોતાની ડેબ્યુ મેચમાં જ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે સિરીઝની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૧૧૧ રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમને ૨૨૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ પછી આફ્રિકાની…
પાકિસ્તાનમાં મોંઘવારીએ લીધેલા વિકરાળ સ્વરૂપ વચ્ચે વીજળીના વધી ગયેલા રેટના કારણે હાહાકાર મચી ગયો છે. વધેલુ વીજ બિલ જાેઈને પાકિસ્તાનમાં અત્યાર સુધી બે લોકોએ આત્મહત્યા કરી દીધી છે.આઈએમએફે આપેલી લોન બાદ તેની શરતોનુ પાલન કરવા માટે પાકિસ્તાની સરકારે વીજળીના દરોમાં કમરતોડ વધારો કરી દીધો છે. જેના કારણે હવે વીજ દર પ્રતિ યુનિટ ૬૪ રૂપિયા સુધી પહોંચ્યો છે.પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૩૫ વર્ષના મહોમ્મદ હમઝાનુ વીજ બિલ ૪૦૦૦૦ રૂપિયા આવ્યુ હતુ અને એ પછી તેણે આપઘાત કર્યો હતો. પરિવારનુ કહેવુ છે કે, પહેલેથી જ હમઝા પર દેવુ હતુ અને તેમાં વીજ બિલ જાેઈને તે હિંમત હારી ગયો હતો. તેના બે બાળકો પણ…