બૉલીવુડ એક્ટર જાવેદ જાફરી પોતાની એક્ટિંગની સાથે કૉમિક ટાઈમિંગ માટે પણ જાણીતો છે. જાવેદ જાફરીના દીકરા મીઝાને બૉલીવુડમાં ડેબ્યૂ કરી લીધું છે, પરંતુ તેની દીકરી હજુ પણ બૉલીવુડથી દૂર છે. જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરીએ બૉલીવુડમાં એન્ટ્રી નથી કરી, તેમ છતાં તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ પૉપ્યૂલર બની ગઇ છે. અલાવિયા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના વ્લૉગ શેર કરતી રહે છે. અલાવિયા જાફરીએ તાજેતરમાં એક વ્લૉગ શેર કર્યો જેમાં તેને તેના લિપ અને અંડર આઈ ફિલર્સ વિશે વાત કરી. તેને તેના વિશેની સંપૂર્ણ વિગતો ચાહકોને જણાવી. જે બાદ ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે…
Author: Shukhabar Desk
૭૦ થી ૯૦ ના દાયકા સુધી બોલિવૂડના સુપરસ્ટાર રહેલા ઋષિ કપૂર ભલે આ દુનિયામાં નહીં હોય, પરંતુ તે જમાનાના સુપરસ્ટાર સ્વર્ગસ્થ ઋષિ કપૂરના નામની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે, ઋષિ કપૂર એક એવા બોલિવૂડ અભિનેતા છે, જેમની સામે લગભગ ૨૦ અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને સ્ટારડમ હાંસલ કર્યું. આવી જ એક અભિનેત્રી હતી કાજલ કિરણ. કાજલ કિરણે ઋષિ કપૂર સાથે ફિલ્મ ‘હમ કિસી સે કમ નહીં’થી ડેબ્યૂ કર્યું હતું. ૧૯૭૭માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન નાસિર હુસૈન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના ગીતો તે દિવસોમાં સુપરહિટ સાબિત થયા હતા જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ…
કરણ જાેહર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર્સની યાદીમાં સામેલ છે. તે માત્ર દિગ્દર્શન જ નહીં પરંતુ ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. એક સમય એવો હતો જ્યારે કરણ જાેહરને ફિલ્મો વિશે કંઈ ખબર ન હતી, ત્યારે તેણે તેના પિતા યશ જાેહરના ફિલ્મ નિર્માણના વારસાને આગળ ધપાવવાનું નક્કી કર્યું અને આજે તે ટોચના નિર્દેશકોમાં સામેલ છે. કરણ જાેહર દ્વારા નિર્દેશિત તમામ ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. બોલિવૂડ એક એવી જગ્યા છે, જ્યાં શાહરૂખ ખાન અને સની દેઓલ જેવા ટોચના સ્ટાર્સે પણ ફ્લોપ ફિલ્મો આપી છે, પરંતુ કરણ જાેહરે તેની ૨૫ વર્ષની કારકિર્દીમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી અને તેની તમામ…
જ્યારે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા નહોતું ત્યારે લોકો મેગેઝીન અને અખબારોમાં ફિલ્મ જગત અને અભિનેત્રીઓ વિશેના સમાચારો વાંચતા હતા, પરંતુ આ સમાચારો ઘણીવાર અભિનેત્રીઓને અસ્વસ્થ કરી દેતા હતા. તેની તાજેતરની પોસ્ટમાં, ઝીનત અમાને તે સમયગાળા વિશે જણાવ્યું જ્યારે તેમને શ્રાપિત ગણવામાં આવી હતી. ઝીનત અમાને તે સમયને યાદ કર્યો જ્યારે તે ઘણા ફિલ્મ મેગેઝીનના કવર પેજ પર દેખાતી હતી. અભિનેત્રીના કહેવા પ્રમાણે, આ ફિલ્મી મેગેઝીને લોકોમાં તેની એક એવી ઇમેજ બનાવી હતી, કારણ કે, તે વાસ્તવિક જીવનમાં પોતાને શોધી શકતી નહોતી. જ્યારે તેઓને શાપિત ગણવાામાં આવી ત્યારે તેઓ દુઃખી થયા અને ખૂબ ગુસ્સે થયા. ઝીનત અમાને અનેક ફિલ્મ મેગેઝીનના ફોટોગ્રાફ્સ…
ફોટોમાં દેખાતી આ ખૂબસુરત એક્ટ્રેસ બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે જે આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબસુરત અભિનેત્રીઓમાંથી એક છે. સ્માર્ટ હોવાની સાથે-સાથે ટેલેન્ટેડ પણ છે. એક્ટિંગની દુનિયામાં પોતાના ટેલેન્ટના દમ પર એક અલગ જ ઓળખ બનાવી લીધી છે. તો અમે વાત કરી રહ્યા છે દિયા મિર્ઝાની. દિયા મિર્ઝા ક્યૂટ છે. મિસ એશિયા પેસિફિટ પણ રહી ચુકી છે. કેરિયરની પહેલી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ અને આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. દિયા મિર્ઝાની માતા બંગાળી છે અને પિતા જર્મન છે. પોતાની એક્ટિંગથી દુનિયામાં નામ રોશન કરી દીધુ છે. દિયા હાલમાં આઇફા ૨૦૨૩માં જાેવા મળી, જ્યાં એના લુક્સને લઇને ચારેબાજુ જાેરદાર…
ઘણીવાર તમે જાેયું જ હશે કે, બોલિવૂડમાં સુપરહિટ-બ્લૉકબસ્ટર ફિલ્મોના નામે ઘણી ફિલ્મો બની છે, જેમાં અલગ-અલગ સમયે અલગ-અલગ સ્ટાર્સે કામ કર્યું હતું અને ઘણી વાહવાહી મેળવી હતી. જાેકે, તેનાથી વિપરિત, એવી કેટલીક ફ્લોપ ફિલ્મો છે જેની વાર્તા સુપરહિટ રહી હતી પરંતુ બોક્સ ઓફિસ પર ખૂબ જ ફ્લોપ સાબિત થઈ હતી. આ હોવા છતાં, જુદા જુદા દિગ્દર્શકોએ અલગ-અલગ સમયે અને અલગ-અલગ સ્ટાર કાસ્ટ સાથે એક જ નામની ફિલ્મ બનાવીને બોક્સ ઓફિસ પર કમાણી કરવાનો પ્રયાસ કર્યો. જાેકે, દરેક વખતે તે નિષ્ફળ ગયો અને આ કેસમાં તેને કરોડોનું નુકસાન સહન કરવું પડ્યું. આવું જ કંઈક ઋષિ કપૂર, હિમેશ રેશમિયા અને સની દેઓલની…
સુરતની આંગડિયા પેઢીની લૂંટમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. સુરત-નવસારી હાઈવે પરથી લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. સરથાણાના શ્યામધામ મંદિર પાસે આંગડિયા પેઢીમાં મોટી લૂંટ થઈ હતી. ગુજરાત આંગડિયા પેઢીની આ સૌથી મોટી લૂંટ હતી. ઈકો કારમાં આવેલા ૪ શખ્સો લૂંટ કરી ફરાર થયા હતા. ત્યારે મુદ્દામાલ સાથે પોલીસે લૂંટારુંઓને ઝડપી પાડ્યા છે. આરોપી ઇકો કારમાં નવસારી-વલસાડ રોડથી મુંબઈ ભાગી રહ્યા હતા. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ઉપયોગમાં લીધેલા હથિયાર પણ જપ્ત કર્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં ગત સવારે લૂંટની ઘટના સામે આવી છે, ઇકો કારમાં આવેલા ૪ થી ૫ જેટલા લૂંટારુઓ આંગડિયા…
મોદી સરકાર હવે નાગરિકોને માટે નવી ડિજિટલ સુવિધા લઈને આવી છે. જેમાં ગુજરાત રાજ્યના કુટુંબોને એક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર મળી જશે. સરકારી યોજના માટે અપ્લાય કરવું હોય કે પાત્રતા મેળવવી હોય તો આ આંઠ આંકડાનો ફેમિલિ ડિજિટ નંબર જ કામ લાગશે.આથી કરીને લાભાર્થી પરિવારો કે તેના સભ્યો જે છે તેમની સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે અને પરિવારની ઓળખ માટેનું આ એક ડિજિટલ આઈડી પ્રૂફ હશે. તો ચલો આપણે આ ઓળખ પત્રની સુવિધા કેટલી ફાયદાકારક રહેશે એના પર વિગતે નોંધ લઈએ.નોંધનીય છે કે ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી દરમિયાન મ્ત્નઁએ જનતાને પ્રોમિસ કર્યું હતું કે આ પ્રમાણે ફેમિલી ડિજિટલ આઈડી કાર્ડ અમે…
સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદ બાદ સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા છે. જેને કારણે આજે રવિવારે દર્શન કરવા આવતા ભક્તો હેરાન થઈ રહ્યાં છે. હનુમાનજીના દર્શન ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ જાેવામળી રહ્યો છે. ત્યારે બીજી તરફ, અમદાવાદ ખાતેના સંત સંમેલનમાં સાધુ-સંતોનો મોટો ર્નિણય લીધો છે. સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. તમામ સંતોએ મળીને સ્વામીનારાયણના કાર્યક્રમોમાં ન જવાના શપથ લીધા. આજથી એકપણ સ્વામીનારાયણ મંદિરે ન જવાનો ર્નિણય કરાયો. તમામ સાધુ-સંતોએ એકસાથે પ્રતિજ્ઞા લઈ બહિષ્કાર કરાયો છે. વડોદરાના જ્યોતિન્દ્રનાથ મહારાજે કહ્યું કે, અમે શાંતિ જ ઈચ્છીએ છીએ. આજથી કોઈ પણ સાધુ સંતો એ સ્વામિનારાયણ મંદિરે નહીં જવાનું. તેમના સ્ટેજ ઉપર એક…
સાળંગપુર શિલ્પચિત્રો વિવાદ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સંતો અને ભક્તોના ઉગ્ર બનેલો વિવાદ હવે શાંત થાય તેવા પ્રયાસ દેખાયા છે. હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવાશે તેવો ર્નિણય સાળંગપુર મંદિર દ્વારા લેવાયો છે. બે દિવસમાં ચિત્રો હટાવવાની બાહેંધરી અપાઈ છે. સાળંગપુર મંદિરમાં સાધુઓ સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ વિવાદિત ચિત્રો હટાવવા બે દિવસનો સમય માંગ્યો છે. કોઠારી સ્વામીએ આ અંગે બાહેંધરી આપી છે, સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને ૫૦૦ જેટલા લોકો પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે તમામને રોકી લીધા હતા અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત ૧૦ લોકોને મંદિર…