Author: Shukhabar Desk

રાજ્યમાં શ્રાવણીયા જુગારને લઈ પોલીસ એક્શનમાં જાેવા મળી રહી છે. અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર અને ખેડામાંથી કેટલાક જુગારબાજીઓને પોલીસે દબોચ્યા છે. અમદાવાદ શહેરમાં શ્રાવણિયો જુગાર રમતાં લોકોને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ત્યારે ઁઝ્રમ્એ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ન્યુયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપ્યું છે. જેમાં સાણંદ છઁસ્ઝ્રના ચેરમેન ખેંગાર સોલંકી જુગાર રમતા ઝડપાયા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી અમદાવાદ, પાટણ, મહેસાણા, ઉંઝા અને રાજસ્થાનના જુગારીઓને ઝડપ્યા હતા. પોલીસે રોકડ રકમ ૬ લાખ ૭૦ હજાર, મોબાઈલ, પૈસા ગણવાનું મશીન, ઝ્રઝ્ર્‌ફ કેમેરાના ડ્ઢફઇના ઉપકરણો, જુગારીઓના વાહનો મળીને કુલ ૪૬ લાખ ૩૫ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.…

Read More

આ વખતે ભારતની રાજધાની નવી દિલ્હીમાં આગામી ૯-૧૦ સપ્ટેમ્બરે જી૨૦ સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ કાર્યક્રમમાં હાજરી આપવા ઈનકાર કરી દીધો છે. હવે આ બંને નેતાઓની ગેરહાજરી અંગે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે પ્રતિક્રિયા આપી હતી. ભારતના વિદેશમંત્રાલયના મંત્રી એસ.જયશંકરે કહ્યું કે મને લાગે છે કે જી૨૦ સમિટમાં વિવિધ સમયે એવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન રહ્યા છે જેમણે કોઈને કોઈ કારણે ગેરહાજર રહેવાનો ર્નિણય કર્યો હતો પણ એ અવસરે જે પણ એ દેશના પ્રતિનિધિ હાજરી આપે છે તે તેમના દેશ અને તેમની સ્થિતિને રજૂ…

Read More

ગાજિયાબાદમાં એક ૧૪ વર્ષના બાળકને હડકાયા કુતરાના કરડવાથી મોત થયુ છે. બાળકે લગભગ દોઢ મહિના પહેલા એક કુતરો કરડ્યો હતો. પરંતુ ડરના કારણે બાળકે તેના પરિવારને તેના વિશે કોઈ વાત નહોતી કરી. થોડાક દિવસો પહેલા બાળકમાં હડકવાના લક્ષણો જાેવા મળ્યા તેથી તેના પિતાએ ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું. ડોક્ટરે હડકવા વિશે રિપોર્ટ કરાવ્યા. અને તેની સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ જવાબ આપી દીધો. અને આખરે બાળકનું મોત થયુ હતું. રિપોર્ટ પ્રમાણે ગાજિયાબાદના વિજયનગરની ચરણસિંહ કોલોનીમાં રહેતો હતો. અહી રહેતા પરિવારના એક બાળકને આશરે દોઢ મહિના પહેલા કુતરો કરડ્યો હતો. જાણકારી પ્રમાણે કોલોનીના રહેનારી એક મહિલાના કુતરો આ…

Read More

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દેશની ૭ મી બેન્ક બની ગઈ છે જેનાથી યુપીઆઈ દ્વારા ડિજિટલ રૂપિયાની લેવડદેવડની પરમિશન આપી દેવાઈ છે.એસબીઆઈએ સેન્ટ્રલ બેન્ક ડિજિટર કરન્સી એટલે કે ડિજિટલ કરન્સીએ લઈને યુપીઆઈ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સુવિધા ગ્રાહકો માટે શરૂ કરી દીધી છે. આ ફેસિલિટીને બેન્કે ઈન્ટરઓપરેબિલિટીનું નામ આપ્યુ છે. ખાસ વાત એ છે કે એસબીઆઈના આ પગલા બાદથી ગ્રાહકોને ડિજિટલ કરન્સીમાં લેવડદેવડ કરવામાં સરળતા રહેશે. એસબીઆઈ સિવાય દેશના ૬ અન્ય બેન્ક છે જે પોતાના ગ્રાહકોને યુપીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા આપી રહ્યા છે. એસબીઆઈ તે બેન્કોમાંથી એક છે જેણે આરબીઆઈના રિટેલ ઈ-રૂપિયા પ્રોજેક્ટમાં ડિસેમ્બર ૨૦૨૨માં ભાગ લીધો હતો. ભારતીય…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સેલેક્ટર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગઈકાલે વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી હતી. ત્યારબાદ બંને લોકોએ મળીને મીડિયાના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માથી એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો જેને સાંભળતા જ તે ગુસ્સે થઇ ગયા હતા અને તેણે કડક શબ્દોમાં આ સવાલનો જવાબ આપ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્માથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જયારે પણ ભારતીય ટીમ પાકિસ્તાન સામે ખરાબ પ્રદર્શન કરે છે તો બહારનું…

Read More

વર્લ્ડ કપ ૨૦૨૩ માટે બીસીસીઆઈએ ગઈકાલે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી હતી. લાંબી ઈજા બાદ કે એલ રાહુલને એક પણ મેચ રમ્યા વગર આ ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વનડે ફોર્મેટમાં ખરાબ ફોર્મથી ગુજરી રહેલા સુર્યકુમાર યાદવને પણ ટીમમાં જગ્યા મળી છે. આ તમામ આલોચનાઓ વચ્ચે એક અન્ય બાબત પણ ચેહ જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. ગયા ત્રણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમથી આ વખતે પસંદ કરાયેલ સ્કોડનું એનાલિસિસ કરીએ તો આ વખતે સૌથી વધુ વયના ખેલાડીઓની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડ કપ ૨૦૨૩નું આયોજન આ વર્ષે ભારતમાં કરવામાં આવી…

Read More

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યના રાજ્યપાલ ડૉક્ટર સી.વી. આનંદ બોઝ સામે પશ્ચિમ બંગાળમાં યુનિવર્સિટીની વ્યવસ્થાઓને અવરોધવાનો આરોપ મૂક્યો હતો. શિક્ષક દિવસના અવસરે ધન ધાન્ય સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન મમતા બેનરજીએ યુનિવર્સિટીને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જાે રાજ્યપાલ આ રીતે જ ડિસ્ટર્બ કરતા રહેશે તો રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓનું ફન્ડિંગ અટકાવી દેવામાં આવશે. મમતાએ કહ્યું કે જે યુનિવર્સિટી રાજ્યપાલના આદેશનું પાલન કરશે રાજ્ય સરકાર તેમની વિરુદ્ધ આર્થિક નાકાબંધી કરી દેશે. તેમણે રાજભવન સામે ધરણાં પર બેસવાની પણ ચેતવણી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે રાજ્યપાલ ખુદને મુખ્યમંત્રી કરતા પણ મોટા સમજી રહ્યા છે. ચાલો જાેઈએ કોણ કોના…

Read More

દુનિયા એક તરફ અયોધ્યામાં શ્રીરામલલા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનતા જાેઈ રહી છે. ત્યારે, બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને પણ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જાેકે, બિહારના સીતામઢીમાં જાનકી દેવી જન્મસ્થળ આવેલું છે. અહીં પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી જ છે, પરંતુ હવે આને ડેવલપ કરાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે. બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરને વિકસિત કરવા માટે ૭૨ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ર્નિણય મંગળવારે મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો છે.રાજ્ય પર્યટન વિભાગે કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હતો. બેઠક અંગે જણાવતા કેબિનેટ સચિવાલયના અધિક મુખ્ય સચિવ…

Read More

આપણા દેશને ઈન્ડિયા કે પછી ભારત કયા નામે સંબોધિત કરવો જાેઈએ? આ સવાલ પહેલીવાર થયો નથી. વર્ષો પહેલા આ મામલે એક અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી. તે સમયે કોર્ટે નામ પસંદકરવાને કોઈ વ્યક્તિનો અંગત ર્નિણય ગણાવ્યો હતો. સાથે જ આ મામલે દખલ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. જાેકે થોડાક જ વર્ષો બાદ જ્યારે ફરી ઈન્ડિયા નામ હટાવવાની અરજી સુપ્રીમકોર્ટ પહોંચી તો કોર્ટે સરકાર પાસે જવાની ભલામણ કરી હતી. વાત ૨૦૧૬ની છે. માર્ચનો મહિનાનો અને તત્કાલીન સીજેઆઈ (સીજેઆઈ) ટી.એસ.ઠાકુર સામે એક્ટિવિસ્ટ નિરંજન ભટવાલની અરજી આવી. તેમાં બંધારણની કલમ ૧માં નોંધાયેલી શબ્દાવલી પર સ્પષ્ટતાની માગ કરાઈ હતી. તેમનું કહેવું હતું કે…

Read More

દેશની રાજધાની નવી દિલ્હીમાં જી૨૦ સમિટને લઈને તૈયારીઓ કરી લેવાઈ છે. આ દરમિયાન જ સંપૂર્ણ રાજ્યમાં ટ્રાફિક પ્રતિબંધો લાગુ કરવામાં આવતાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૧૬૦થી વધુ ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ માહિતી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડીઆઈએએલ)ના પ્રવક્તાએ આપી હતી. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ કહ્યું કે આગામી ૩ દિવસોમાં જી૨૦ સમિટમાં જાેડાવા માટે ફ્લાઈટોના સંચાલનને કારણે લગભગ ૮૦ જેટલી આવનારી અને ૮૦ જેટલી જનારી ફ્લાઈટોની અવર-જવર પર પણ અસર થશે અને તેના લીધે જ તેને રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સમિટના ૩ દિવસ માટે આવનારા વિમાનો માટે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરી લેવામાં આવી…

Read More