ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જાેડાયા હતા. અમદાવાદમાં પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ કરી છે. હાલ રાજ્યની શાળાઓમાં ૩૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે સરકાર શિક્ષણ સાથે પ્રયોગો કરવાનું બંધ કરે તેવી ઉમેદવારોની માગ છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ રખિયાલના સહાયક હનુમાન મંદિરે રામધૂન બોલાવી ન્યાય અપાવવાની માગ કરી છે. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જાેડાયા…
Author: Shukhabar Desk
રાજ્યમાં લાંબા સમય બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. મેઘરજના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેને લઈ મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ડભોઇ પંથકમાં પણ આગાહી મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. એસ.ટી.ડેપો, શિનોર રોડ, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું…
છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં માસૂમ બાળકી ઉપર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે.છોટાઉદેપુર જિલ્લામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અહીં માસૂમ બાળકી ઉપર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના એક ગામમાં આધેડ કાકાએ માસૂમ ભત્રીજી ઉપર દુષ્કર્મ ગુજાર્યું છે. ૫૦ વર્ષીય કૌટુંબિક કાકાએ ૧૧ વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. ગઈકાલે સાંજે બાળકી તેના પિતા સાથે કૌટુંબિક…
સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબર ડેરી પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો. આગામી ૧૧ તારીખથી નવો ભાવ અમલમાં આવશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ચાર લાખ જેટલા પશુપાલકોની આર્થિક જીવા દોરી સમાન સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં દસ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં કિલો ફેટે ૧૦ રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સાબર ડેરી અત્યાર સુધીમાં કિલો ફેટે ૮૨૦ રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચૂકવવામાં…
રાજ્યમાં પ્રતિષ્ઠિત્ત વ્યક્તિનોને હનીટ્રેપમાં ફસાવવાની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઇ ત્યારે આવીજ એક વધુ હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં પાટણની હોટેલમાં બિલ્ડરના વ્યવસાય સાથે જાેડાયેલ યુવકને હનીટ્રેપમાં ફસાવીને ૧૦ લાખ પડાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે, પરંતુ અહીંયા હનીટ્રેપ ગેંગ યુવકને ફસાવે તે પહેલાં જ પોલીસે ત્રણ યુવતીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પાટણ ચાણસ્મા હાઇ-વે પર આવેલી એક હોટેલમાં પત્રકારનાં સ્વાંગમાં આવેલી એક સહિત ત્રણ યુવતીઓએ પાટણમાં મકાન ધરાવતા એક બિલ્ડરને હનિટ્રેપમાં ફસાવીને તથા ખોટા બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને બિલ્ડર પાસે રૂપિયા ૧૦ લાખની માંગણી કરાઈ હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી જવા…
ઉકાઈ ડેમની સપાટીમાં ૮ દિવસમાં સવા ફુટનો ઘટાડો થયો છે. વરસાદ પાછો ખેચાયો હોવાથી ૨૮ ઓગસ્ટથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીની સમસ્યા થાય તેવી ભીતિ જાેવા મળે છે. શેરડી અને ડાંગરના પાક માટે પાણી આપવું જરુરી છે. ઉકાઈ ડેમમાં પાણી ઓછુ હોવાથી ઉનાળુ ડાંગરના પાકને પાણી મળવાની શક્યતા નહિવત છે. ઉકાઈ ડેમની સપાટીમાં ૮ દિવસમાં સવા ફુટનો ઘટાડો થયો છે. વરસાદ પાછો ખેચાયો હોવાથી ૨૮ ઓગસ્ટથી ઉકાઈ ડેમમાં પાણીની આવક બંધ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા દક્ષિણ ગુજરાતમાં ઉનાળામાં પાણીની સમસ્યા થાય તેવી ભીતિ જાેવા…
અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી જેની ફરિયાદ નોંધાતા મણિનગર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ચોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસે સીસીટીવીના આધારે આ ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. ટાબરીયા ગેંગ દ્વારા મણિનગર વિસ્તારની એક મોબાઇલ શોપને ટાર્ગેટ કરવામાં આવી હતી. રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ શહેરના મણીનગર પોલીસે એક ટાબરીયા ગેંગની ધરપકડ કરી છે. આ ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. મણિનગર વિસ્તારમાં એક મોબાઇલની દુકાનમાં ચોરી થઈ હતી…
દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું. આવતીકાલે જન્માષ્ટમીનો તહેવાર છે. દર વર્ષે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે. ત્યારે આ વર્ષે પણ સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકોમેળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે ખાણીપીણીના વિવિધ સ્ટોલનું ચેકિંગ હાથ ધર્યું. આ ચેકિંગ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું. આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓનો સ્થળ પર નાશ કર્યો.…
ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો ઓછો પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ ફરિયાદ કરી છે. સાથે જ દુકાનધારકોને સુચના પણ આપી છે કે દુકાને જથ્થો આવે તો જ જથ્થો સ્વીકારવો બાકી ક્યાંય લેવા જવું નહિ. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો માં અનાજનો જથ્થો ઓછો પહોંચ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશના પ્રમુખ પ્રહલાદ મોદીએ આ ફરિયાદ કરી છે. સાથે જ દુકાનધારકોને સુચના પણ આપી છે કે દુકાને જથ્થો આવે તો જ જથ્થો સ્વીકારવો બાકી ક્યાંય લેવા જવું નહિ.…
અમદાવાદ, ભાવનગર, સુરત અને વડોદરા મનપાના પદાધિકારીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લઈ ભાજપ સૂત્રો તરફથી મહત્વની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના નવા પદાધિકારીઓને લઈ નામોની અટકળ તેજ થઈ છે. અત્રે જણાવી દઈએ કે, AMCના નવા પદાધિકારીઓની વરણી ૧૧ સપ્ટેમ્બરે થવાની છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની ૧૧ સપ્ટેમ્બરે વરણી થવાની છે. જેમાં પ્રતિભા જૈન AMC ના નવા મેયર બની શકે છે. સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન માટે જતિન પટેલનું નામ નક્કી તેમજ ડે. મેયર તરીકે અરવિંદ પરમારના નામની ચર્ચા છે. વધુમાં જણાવી દઈએ કે, AMC ભાજપ પક્ષના નેતા માટે દિલીપ બગડિયા લગભગ નક્કી હોવાની સૂત્રો પાપ્ત…