ભારત વિવિધતાનો દેશ છે. અહીં તમને દરેક રાજ્યમાં કંઈક અનોખું જાેવા મળશે, જે આ દેશ પ્રત્યે તમારો દૃષ્ટિકોણ બદલી નાખશે. કેટલીક જગ્યાઓ પર તમે ખૂબ જ ગીચ વસ્તી જાેશો અને અન્ય સ્થળોએ તમે ર્નિજન વિસ્તારો પણ જાેશો. આ બધું હોવા છતાં પણ આ દેશ પોતાનામાં ખૂબ જ ખાસ છે. આજે અમે તમને ભારતના એક અનોખા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ગામની વિશેષતા એ છે કે અહીં કોઈ રસ્તા નથી, અને આ ગામમાં માત્ર ૧ પરિવાર જ રહે છે. ભારતમાં આ ગામનું નામ બર્ધનારા નંબર ૨ છે. આ જ નામનું બીજું ગામ છે જેનું નામ બર્ધનારા નં.૧ છે. તમને…
Author: Shukhabar Desk
અમેરિકામાં બધું સેટ થાય તે સાથે જ ભારતીયો ત્યાં પ્રોપર્ટી તેમજ જમીનોમાં રોકાણ કરવાનું શરૂ કરી દે છે, તેમાંય હાલના દિવસોમાં ઈન્ડિયામાં જમીનના ભાવો આસમાનને આંબી રહ્યા હોવાથી લોકો ભારતમાં રૂપિયા રોકવા કરતાં અમેરિકામાં સસ્તામાં મળતી જમીન ખરીદવામાં વધારે રસ લઈ રહ્યા છે. જે રીતે અમેરિકામાં ગુજરાતીઓની મોટી વસ્તી છે તેવી જ રીતે અમેરિકામાં તેલુગુભાષી લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં વસે છે. અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર, હાલના દિવસોમાં હૈદરાબાદ જેવા શહેરની આસપાસ ૧ એકર જમીનના ભાવ ૪૦-૫૦ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે, ત્યારે અમેરિકામાં વસતા તેલુગુભાષી લોકો હૈદરાબાદથી દસ ગણી ઓછી કિંમતમાં અમેરિકામાં મોટાપાયે…
કેનેડાના ટ્રેડ મિનિસ્ટર મેરી એનજીએ ભારત માટે તેમના પ્રસ્તાવિત વેપાર મિશનને સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. કેનેડિયન મિશન આવતા મહિને ભારતમાં આવવાનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી દિલ્હીમાં તાજેતરમાં પૂર્ણ થયેલી ય્-૨૦ સમિટ બાદ તાજેતરની ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સ દરમિયાન ખાલિસ્તાન મુદ્દે તેમના કેનેડિયન સમકક્ષ જસ્ટિન ટ્રૂડો સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ઁસ્ મોદીએ, ય્-૨૦ સમિટ દરમિયાન કેનેડાના ઁસ્ જસ્ટિન ટ્રૂડો સાથેની તેમની ટૂંકી મુલાકાતમાં, કેનેડામાં ઉગ્રવાદી તત્વો દ્વારા સતત ‘ભારત વિરોધી પ્રવૃત્તિઓ’ અંગે સખત ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું…
ED ચીફ સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ આજે એટલે કે ૧૫ સપ્ટેમ્બરે પૂરો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે EDના સ્પેશિયલ ડાયરેક્ટર રાહુલ નવીનને ઈડ્ઢના કાર્યવાહક ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. કાર્યવાહક ડિરેક્ટરનો આદેશ ઔપચારિક રીતે શુક્રવારે મોડી રાત્રે અથવા આવતીકાલે શનિવારે સવારે આવે તેવી શક્યતા છે. સંજય કુમાર મિશ્રાએ લગભગ ૪ વર્ષ અને ૧૦ મહિના સુધી ED ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. તમને જણાવી દઈએ કે, સંજય કુમાર મિશ્રાના કાર્યકાળમાં ઘણા વિવાદો પણ સામે આવ્યા હતા. વિપક્ષે ઘણા પ્રહારો કર્યા હતા. રાહુલ નવીન ૧૯૯૩ બેચના IRS ઓફિસર છે. સ્પેશિયલ ડાયરેક્ટર હોવા ઉપરાંત, બિહારના રહેવાસી રાહુલ નવીન ED હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ…
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા યુકેમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે. રતન ટાટાએ મોટો ર્નિણય લીધો છે. ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે નાણાકીય પેકેજ પર સહમતિ બની છે. ટાટા સ્ટીલે વેલ્સમાં પોર્ટ ટેલ્બોટ સ્ટીલ પ્લાન્ટમાં મોટા રોકાણ માટે યુકે સરકાર સાથે મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ યુકે સરકાર ટાટા સ્ટીલને સબસિડી આપશે. બ્રિટને શુક્રવારે જાહેરાત કરી હતી કે તે વેલ્સમાં દેશના સૌથી મોટા સ્ટીલવર્ક માટે ટાટા સ્ટીલ સાથે સંયુક્ત રોકાણ પેકેજ માટે સંમત છે. પોર્ટ ટેલ્બોટ પ્રોજેક્ટમાં ૧.૨૫ બિલિયન પાઉન્ડના સંયુક્ત રોકાણની યોજના પર ટાટા સ્ટીલ અને બ્રિટિશ સરકાર વચ્ચે સહમતિ…
બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ખુશીઓ અત્યારે સાતમા આસમાન પર છે. અભિનેતાની ફિલ્મ ‘જવાન’ પર ચાહકો અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. હવે ફિલ્મની અપાર સફળતા બાદ શાહરૂખ ખાને તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ફેન્સ અને મીડિયાનો આભાર માન્યો હતો. શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, બધાનો આભાર. પ્રેસનો આભાર, અહીં આવેલા ચાહકોનો આભાર. ખૂબ જ ઓછી તક મળે છે કે કોઈ ફિલ્મ સાથે આ રીતે જીવી શકાય. આ ફિલ્મમાં સાઉથના ઘણા લોકો સામેલ હતા. એટલા માટે આ ફિલ્મ ચાર વર્ષથી બની રહી હતી. તેથી ટીમમાં ઘણા એવા લોકો હતા જેઓ ઘણા દિવસોથી તેમના ઘરે ગયા ન હતા. આ તેની…
ઉર્ફી જાવેદ તેના લેટેસ્ટ લુકથી બધાને ચોંકાવી દે છે. તાજેતરમાં તેણે રેડ નેટથી બનેલો એવો ડ્રેસ પહેર્યો કે આ આઉટફિટ જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ઉર્ફી જાવેદ તેના આ હોટ લૂકમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જાેવા મળે છે. ઉર્ફી જાવેદના ચાહકો તેના આ નવા લૂક પર પ્રેમ વરસાવી રહ્યા છે. રેડ કલરના નેટમાં ઉર્ફી જાવેદે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ક્યારેક રમકડાંથી તો ક્યારેક બબલગમથી પોતાના ડ્રેસ તૈયાર કરી ઉર્ફી જાવેદ ચાહકોને દંગ કરે છે. એક્ટ્રેસનો નવો લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફી જાવેદ દરેક વખતે કંઈક અલગ જ પહેરે છે જેને જાેઈને લોકો આશ્ચર્યચકિત થઈ…
ફિલ્મ જગતમાં દરેક કલાકારની કોઈને કોઈ ખાસિયત હોય છે. તેની અભિનય કળા તેને કોઈ પાત્રમાં બંધ બેસાડે છે. જેમકે કોઈ કલાકારનો રોમેન્ટિક અંદાજ હોય છે, તો કોઈ વિલનના પાત્રમાં વધુ ફીટ રહે છે. કેટલાક કલાકાર સાઈડ રોલમાં જાેવા મળતા હોય છે. આવી રીતે ૮૦ના દશકના જાણીતા અભિનેતા જગદીશ રાજ ખુરાનાએ પોતાની કારકિર્દીમાં એક સમાન રોલ કર્યા હતા. તેમની આ ખાસ વાતના કારણે તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. તેમની પુત્રીએ પણ ફિલ્મી પડદે સફળતા મેળવી હતી. વર્તમાન સમયે કલાકારો એક સમાન પાત્રમાં બંધાઈ રહેવા ઈચ્છતા નથી. જેથી તેઓ અલગ-અલગ ભૂમિકાઓ ભજવતા હોય છે. પરંતુ અમિતાભ બચ્ચનની…
તમને જણાવી દઈએ કે, નસીરુદ્દીન શાહે હાલમાં જ ફ્રી પ્રેસ જર્નલને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તમે જેટલી વધુ જિન્ગોઈસ્ટ ફિલ્મો બનાવશો તેટલી વધુ લોકપ્રિય બનશો અને આ દેશમાં આ જ થઈ રહ્યું છે, પરંતુ જે લોકો આ કરી રહ્યા છે. તે ખૂબ જ હાનિકારક છે. તેણે એમ પણ કહ્યું કે, તેણે કાશ્મીર ફાઇલ્સ, ધ કેરળ સ્ટોરી અને ગદર ૨ જાેઈ નથી પરંતુ તે જાણે છે કે તે શું છે. તેણે એમ પણ કહ્યું કે, તેને આવી ફિલ્મોથી તકલીફ છે. પરંતુ તેણે સાઉથની ફિલ્મો વિશે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. એક પબ્લિકેશનને આપેલા ઈન્ટરવ્યુમાં નસીરુદ્દીન શાહે સાઉથની ફિલ્મોની પ્રશંસા કરી…
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૩૩ વર્ષ પૂર્ણ કર્યા છે. આજે પણ તેઓ સિનેમાની દુનિયામાં ખૂબ જ સક્રિય છે અને સતત ફિલ્મો કરી રહ્યા છે. હવે તેમણે તેમના પુત્ર ટાઈગર શ્રોફની કારકિર્દી વિશે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેમના પુત્ર ટાઈગરની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શક્તી ત્યારે તેમને કેવું લાગે છે. આટલું જ નહીં જેકીએ તેમના પુત્રના કામની પ્રશંસા કરી અને કહ્યું કે તે દરેક ફિલ્મમાં પોતાનું ૧૦૦% આપે છે. જેકી શ્રોફે જિયો સિનેમાને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મો સારી નથી ચાલતી ત્યારે પુત્ર ટાઈગર દુઃખી…