Author: Shukhabar Desk

ગૂગલ ક્રોમ યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. સરકારે એક એડવાઈઝરી જારી કરીને જણાવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ છે. સરકારની સુરક્ષા એજન્સી કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું છે કે દુનિયાભરના કરોડો ગૂગલ ક્રોમ યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. તેમાં ઘણી ખામીઓ છે જે યુઝર્સના ડેટા અને સિસ્ટમને ખરાબ રીતે અસર કરી શકે છે. CERT-In એ આ બાબતને ખૂબ જ ઉચ્ચ જાેખમમાં મુકી છે. આ ખામીઓ પર કામ કરવામાં આવી રહ્યું છે જેથી યુઝર્સને જાેખમમાંથી દૂર કરી શકાય. CERT-In એ આ અંગે ગૂગલને જાણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેકર્સ યુઝરના ડિવાઈસમાં કોડને એક્ઝિક્યુટ કરવા અને સુરક્ષાને…

Read More

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, ઈઝરાયેલની સેનાએ ૭ ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના સૈનિકો એક કમ્પાઉન્ડમાં ઘૂસીને હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને બચાવી રહ્યા હોવાનું જાેવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બોડી ફેમ ફૂટેજ જાહેર કરતા આઇડીએફએ કહ્યું હતું કે ઇઝરાયલની સેનાએ ગાઝા સિક્યોરિટી ફેસ નજીક એક મોટું લાઇવ ઓપેરશન કરતા હમાસના આતંકીઓ દ્ધારા બંધક બનાવવામાં આવેલા ૨૫૦ બંધકોને છોડાવ્યા હતા. દરમિયાન હમાસના ૬૦થી વધુ આતંકીઓને પણ ઠાર માર્યા હતા. ૈંડ્ઢહ્લના જણાવ્યા અનુસાર, , ‘૭ ઓક્ટોબરના રોજ, સુફા સૈન્ય ચોકી…

Read More

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ઇઝરાયલના તેલ અવીવ એરપોર્ટથી ૨૧૨ ભારતીયોને લઈને પ્રથમ ચાર્ટર ફ્લાઈટ આજે સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લોકોનું સ્વાગત કર્યું હતું અને તેમનાં ખબર-અંતર પણ પૂછ્યા હતા. ગયા ગુરુવારે, ૨૧૨ ભારતીયોને લઈને એક વિશેષ વિમાન તેલ અવીવ એરપોર્ટથી રવાના થયું હતું, જે આજે સવારે દિલ્હીના ૈંય્ૈં એરપોર્ટ પર પહોંચ્યું હતું. એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા માત્ર એવા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાની છે જેઓ પરત ફરવા માંગે છે. લોકોના પરત આવવા માટેની વિનંતીઓ…

Read More

કેનેડાએ ખાલિસ્તાની ત્રાસવાદીની હત્યાના મુદ્દે ભારત પર આરોપો મુક્યા પછી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ પેદા થયો છે. પરંતુ હવે ફરીથી સંબંધો સુધારા પર આવશે કે કેમ તેત સવાલ છે. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે તાજેતરમાં કેનેડાના વિદેશમંત્રી મેલેઈન જાેલી સાથે વોશિંગ્ટનમાં એક ગુપ્ત મુલાકાત યોજી હતી. આ મુલાકાત અમેરિકાના કહેવાથી યોજવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી. કેનેડાએ કેટલાક મિડલ ઈસ્ટના દેશો સાથે પણ વાત કરી છે અને ભારત પર પ્રેશર લાવવા માટે પ્રયાસ કર્યો છે. મેલેઈન જાેલીએ જણાવ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલે તેઓ ભારત સાથે પ્રાઈવેટ રીતે વાતચીત કરી રહ્યા છે. સપ્ટેમ્બર…

Read More

નાની વેદમાં રહેતા ૨૨ વર્ષીય મૂળ સુરતના રહેવાસી યુવકની ૪ પુરુષોએ લાજ લૂંટી લીધી છે. આ ચોંકાવનારી ઘટના પાછળ ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન છે. જેમાં સ્વાઈપ કરવું યુવકને મોંઘુ પડ્યું અને મિત્રતા માટે જેને મળવા ગયો એ પુરુષે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ઓનલાઈન એપ્લિકેશનમાં યુવક માત્ર ફ્રેન્ડશિપ કરવા માટે રિક્વેસ્ટ મોકલી રહ્યો હતો. ત્યારે આની મુલાકાત એક શખસ સાથે થઈ અને પછી બંને રોજ વાતો કરવા લાગ્યા હતા. આ કિસ્સો ત્યાંથી જ શરૂ થયો હતો. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે સુરતના યુવક સાથે સિંગાપોરમાં તબરેઝ ટેઈલર, શૌકત દેવજી, અબ્દુલ અને ઈમરાન એમ ચાર શખસોએ મળીને ન કરવાનું કર્યું હતું. ચલો આપણે સમગ્ર…

Read More

ભારતે ગઈકાલે અફઘાનિસ્તાન સામે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૯મી મેચમાં ૮ વિકેટથી જીત મેળવી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે ૪ વિકેટ ઝડપી હતી. બુમરાહે વિકેટ લીધા બાદ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યું હતું. બુમરાહની આ સ્ટાઇલે ક્રિકેટમાં ફૂટબોલનો સ્વાદ ઉમેર્યો હતો. બુમરાહનો ફોટો ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેના પર ચાહકોની રસપ્રદ પ્રતિક્રિયા જાેવા મળી હતી. બુમરાહે વિકેટ લીધા બાદ ઇંગ્લિશ ફૂટબોલર માર્કસ રેશફોર્ડની જેમ સેલિબ્રેટ કર્યું હતું. રેશફોર્ડ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમે છે. તેની તસવીર માન્ચેસ્ટર યુનાઈટેડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. તસવીરમાં બુમરાહની સાથે રેશફોર્ડ પણ…

Read More

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ની ૯મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતને ૨૭૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતીય ટીમે માત્ર ૩૫ ઓવરમાં ૨ વિકેટના નુકસાન પર હાંસલ કરી અફઘાનિસ્તાનને ૮ વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન રોહિત શર્માએ ગઈકાલની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. વિરાટે પણ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. મેચ દરમિયાન એક ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો અફઘાનિસ્તાનના ખેલાડી નવીન ઉલ હકને સતત ટ્રોલ કરી રહ્યા હતા. આ પછી વિરાટ કોહલીએ ફેન્સને નવીન ઉલ હકની મજાક ન ઉડાવવાનું…

Read More

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં ૧૭ મહિના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભત્રીજા સચિન થાપને કર્યો છે. સચિને મૂસેવાલાની હત્યાનું કારણ અને મૃત્યુની તારીખ નક્કી કરવાનો સમય અંગે પણ ખુલાસો કરી દીધો છે. સચિનના મતે કબડ્ડી કપ ૨૦૨૧માં યોજાયો હતો. આ ઘટના મૂસેવાલાની હત્યાનું કારણ બની હતી. આ કાર્યક્રમનું આયોજન બંબીહા ગેંગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી જ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સચિને કહ્યું કે તે આ દરમિયાન જેલમાં હતો પરંતુ તેને ખબર પડી ગઈ હતી કે મૂસેવાલાની હત્યા કરવામાં આવશે. સચિનને અઝરબૈજાનથી ભારત લાવ્યા બાદ માનસા પોલીસ તેને પ્રોડક્શન વોરંટ…

Read More

ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સંચાલિત હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારત તેના નાગરિકોની સુરક્ષિત વતન વાપસી માટે અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન અજય રાખવામાં આવ્યું છે. વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલથી પરત આવવા માગતા લોકો માટે અમે વતન વાપસી અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. તેના માટે અમે ઓપરેશન અજય લોન્ચ કર્યું છે. તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને ભલાઈ માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા ૧૮,૦૦૦ જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં…

Read More

સત્યનું પાલન કરવાની મહાત્મા ગાંધીની શીખ સાડા ત્રણ વર્ષની બાળકીની જાતીય શોષણની તપાસમાં અને આરોપીને ૧૦૦ વર્ષની જેલની સજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. બે વર્ષ જૂના કેસમાં પથાનમથિટ્ટા જિલ્લાની અદૂર ફાસ્ટ ટ્રેક એન્ડ સ્પેશિયલ કોર્ટે ૧૧ ઓક્ટોબરે કોલ્લમ જિલ્લાના પઠાણાપુરમ નજીક પુનાલાના રહેવાસી આરોપી વિનોદને ૧૦૦ વર્ષની સખત કેદ અને ૪ લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ભયાનક ઘટના બીજા ધોરણના પાઠ્‌યપુસ્તકમાં મહાત્મા ગાંધી વિશેના એક પાઠના કારણે આવી છે. પીડિત બાળકીની ૮ વર્ષીય મોટી બહેને પોતાની માતાને એ વિશે જણાવ્યું કે, તેને અને તેની નાની બહેનને જાતીય સતામણીનો સામનો કરવો પડ્યો હતો. આ બાળકીએ બીજા ધોરણના પાઠ્‌યપુસ્તકના એક…

Read More