Author: Shukhabar Desk

પહેલવાનોએ રસ્તા પર આંદોલન બંધ કરવાના એલાન બાદ કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. બ્રિજ ભૂષણે કહ્યું કે, અદાલત પોતાનું કાર્ય કરશે અને જે કરશે એ યોગ્ય જ કરશે. તેમણે કહ્યું કે, મારો કેઈ પ્લાન નથી. એક દિવસ પહેલા જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ) અને બ્રિજભૂષણ શરણ સિંહ સામે ફરી માર્ગો પર ઉતરવાની ચેતવણી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ કુશ્તીબાજાેએ એલાન કર્યું હતું કે, બ્રિજભૂષણ સામેની લડાઈ હવે માર્ગો પર નહીં પરંતુ કોર્ટમાં લડવામાં આવશે. પહેલવાનોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું. વિનેશ…

Read More

ફેસબુક એક એવું માધ્યમ બની ગયું છે કે હવે લોકોને તેની ટેવ પડી ગઈ છે. કેટલાંક લોકો ફેસબુક પર માહિતી મેળવતા હોય છે તો કેટલાંક લોકો પોતાના બિઝનેસને આગળ વધારવા માટે જુગાડ લગાતવા હોય છે. તો કેટલાંક લોકો એવા પણ હોય છે કે ફેસબુક પર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ શોધતા હોય છે. આવું જ ગુરુગ્રામમાં રહેતી યુવતી સાથે પણ થયું. તે મોટાભાગે ફેસબુક પર સમય પસાર કરતી હતી. એક દિવસે તેનો સંપર્ક સારણ જિલ્લામાં રહેતા એક યુવક સાથે થયો હતો. યુવતીને યુવક પસંદ આવી ગયો હોત અને પછી ચેટ પણ કરવા લાગ્યા હતા. એ પછી એકબીજાનો પ્રેમ પામવા માટે ઘરેથી ભાગી…

Read More

એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી અવારનવાર નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે. અગાઉ પેસેન્જર પર પેશાબ કરવાની ઘટનાઓએ જાેરદાર ચર્ચા પકડી હતી. ત્યારે હવે વધુ એક ઘટનાએ એર ઈન્ડિયાની આબરુંના ધજાગરા ઉડાડ્યા છે અને મુસાફરોને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો. વાત એવી હતી કે, એર ઈન્ડિયાનો એક પાયલટ અધવચ્ચે એરપોર્ટ પર પ્લેન મુકીને ચાલ્યો ગયો હતો. તેણે એવું કહ્યું કે, તેની ડ્યૂટી પુરી થઈ ગઈ હોવાથી હવે તે પ્લેન નહીં ઉડાડે. ખરેખરમાં આ ઘટના લંડનથી દિલ્હી આવી રહેલી એક એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બની હતી. જેનો પાયલટ અધવચ્ચે જયપુર એરપોર્ટ પર પ્લેન મુકીને ચાલ્યો ગયો હતો. પાયલટનો તર્ક હતો કે, તેની…

Read More

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિલચાલ વધતી જઈ રહી છે. ભાજપ, કોંગ્રેસના નેતાઓમાં આગળ નીકળવાની જાણે હોડ મચી ગઈ છે. ભાજપ માટે હાલમાં એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના ભાજપના નેતા અને શિવપુરીથી જિલ્લા ઉપાધ્યક્ષ રાકેશ ગુપ્તાએ તેમના પદેથી રાજીનામુ આપી દીધું છે. પૂર્વ ભાજપ નેતા રાકેશ ગુપ્તા સિંધિયાના નજીકના હતા. ભાજપ છોડતાં તેમણે કહ્યું કે હું સિંધિયા સાથે ભાજપમાં જાેડાયો તો ખરો પણ ત્યાં અમને કોઈ સન્માન ન મળ્યું. સિંધિયાને ટેકો આપનારા અમુક જ ધારાસભ્યો અને મંત્રીઓને લાભ થયો છે. જાેકે કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાયેલા નેતાઓને કંઈ મળ્યું નથી. તેમના…

Read More

ચિક્કાબલ્લાપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પત્ની સાથે અફેરના શંકામાં એક વ્યક્તિએ પોતાના મિત્ર પર ધારદાર હથિયારથી હુમલો કરી તેનું ગળુ કાપી નાખ્યુ અને ત્યારબાદ તેનું ખૂન પી ગયો. આ ઘટના સમયે હાજર ત્રીજાે મિત્ર દૂર ઉભો રહીને વીડિયો બનાવતો રહ્યો. આ ઘટના ૧૯ જૂનના રોજ બની હોવાની માહિતી મળી રહી છે. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી વ્યક્તિની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ વિજય અને ઘાયલ વ્યક્તિની ઓળખ મારેશ તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન વિજયે જણાવ્યું કે, તેણે મારેશ પર એટલા માટે હુમલો કર્યો…

Read More

ભારતની મહિલા ગોલ્ફર દીક્ષા ડાગરે તેનું બીજું લેડીઝ યુરોપિયન ટૂર ટાઈટલમાં શાનદાર પ્રદર્શન કરતા જીત્યુ છે. ૨૨ વર્ષીય ડાબોડી પ્લેયર દીક્ષાએ આ પહેલા વર્ષ ૨૦૧૯માં એલઈટીટાઈટલ જીત્યું હતું. દીક્ષા ડાગર હરિયાણના ઝજ્જરની વતની છે. આ ઉપરાંત તે અરામકો ટીમ સીરીઝમાં વિજયી ટીમનો હિસ્સો હતી. દીક્ષા ડાગર અત્યાર સુધી તે બે વ્યક્તિગત ટાઇટલ સિવાય નવ વખત ટોપ ટેનમાં સ્થાન મેળવી ચુકી છે. જેમાંથી તેણે આ સિઝનમાં ચાર વખત આવું કર્યું છે. દિક્ષાએ રવિવારે દિવસની શરૂઆત પાંચ શોટની લીડ સાથે કરી હતી. તેણે અંતિમ રાઉન્ડમાં ૬૯ સ્કોર કર્યો અને આ દરમિયાન તેણે ત્રણ રાઉન્ડમાં કુલ ૧૩ બર્ડી બનાવી હતી. તેણે માત્ર પ્રથમ…

Read More

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટે વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ બહાર પાડ્યું છે. તેના રેન્કિંગમાં સિંગાપોર ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગયું છે. જાે ભારતની વાત કરવામાં આવે તો આ રેન્કિંગમાં તેનું સ્થાન પણ ગબડ્યું છે. આ રેન્કિંગમાં ભારત ત્રણ અંક નીચે ખસ્યું છે અને તે ૪૦માં નંબર પર આવી ગયું છે. ગયા વર્ષે આ યાદીમાં ભારતનું રેન્કિંગ ૩૭મું હતું. આઈએમડીના અહેવાલ મુજબ, સરકારની કાર્યક્ષમતાના સંદર્ભમાં ભારતની સ્થિતિમાં સુધારો થયો છે. જાેકે, વ્યાપાર કાર્યક્ષમતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આર્થિક પ્રગતિના સંદર્ભમાં ભારતનું રેન્કિંગ થોડું ઘટ્યું છે. ભારત ગયા વર્ષે આર્થિક પ્રગતિમાં ૨૮માં નંબર પર હતું અને આ વખતે તેનું રેન્કિંગ ૩૩ છે. સરકારની કાર્યક્ષમતાના…

Read More

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ થઈ રહી છે, જેમાં અમારે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેના સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ આતંકવાદ અંગે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળમાં ભારતે આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પીઓકેઅંગે રાજનાથસિંહે કહ્યું કે, ત્યાંનો લોકો જ ભારતમાં ભેળવવાની સતત માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારે વધુ કશું કરવાની જરૂર નહીં પડે. જમ્મુમાં રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપરાંત ચીન અંગે પણ નિવેદન આપતા કહ્યું કે, અમારી સેનાએ એલએસીપર ચીનને…

Read More

સ્થાનિક શેરબજાર સોમવારે ભારે ઉતાર-ચઢાવ વચ્ચે સપાટ બંધ રહ્યું. બીએસઈસેન્સેક્સ ૯.૩૭ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકાના ઘટાડા સાથે ૬૨,૯૭૦ પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, એનએસઈ નિફ્ટી ૨૫.૭૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૧૪ ટકાના વધારા સાથે ૧૮,૬૯૧.૨૦ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પર સિપ્લાના શેરની કિંમત ૩.૪૮ ટકાના વધારા સાથે સૌથી વધુ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર ૩.૦૬ ટકાના વધારા સાથે બંધ થયા હતા.ઓટો અને ફાર્મા સેક્ટર સંબંધિત સૂચકાંકો એક-એક ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. એ જ રીતે એફએમસીજી અને મેટલ ઈન્ડેક્સ પણ ૦.૫-૦.૫ ટકા સુધી વધીને બંધ થયા છે. બીએસઈમિડકેપ ઈન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો જાેવા મળ્યો હતો, જ્યારે…

Read More

ઉત્તર ભારતમાં વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છે. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. તથા પૂર આવતા ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં વીજળી પડતા ૧ યુવકનું મોત થયું છે. જ્યારે બીજી બાજુ વીજળી પડતા ૪૦૦ બકરીઓના મોત થતા ચકચાર મચી ગઈ છે. હજુ આગામી ૪થી ૫ દિવસ સુધી ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ભારતના લોકો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચોમાસુ બેસે એની રાહ જાેઈ રહ્યા હતા. જાેકે આ દરમિયાન તેમનું સપનું પૂરૂ તો થયું પરંતુ જાેતજાેતામાં એકસાથે એટલો ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું કે અચાનક પૂર, ભૂસ્ખલન અને જમીન ધરાશાયી…

Read More