જીવનમાં કંઈક વિશેષ અને અનોખું કરવાનો ઈરાદો હોય તો દિશા મળી જ જાય છે. આ વાક્યનેસુરતના જ્યોતિબેન પરસાણાએ સાર્થક કરી બતાવ્યું છે. જ્યોતિબેનેબ્યુટીશનના કોર્સ થકીછેલ્લા બે દાયકામાં ૮૦૦૦થી વધુ મહિલાઓને આર્ત્મનિભર બનાવી છે. નોંધવા જેવી વાત એ છે કે આ કોર્સવરાછા રોડની જાણીતી જે.ડી.ગાભાણી પુસ્તકાલયમાંચલાવવામાં આવે છે. જ્યોતિબેન કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને ૧૯૯૭માં લગ્ન કરી સુરત સ્થાયી થયા. સુરત આવ્યા બાદ આર્થિક રીતે પતિની મદદ કરવા માટે જ્યોતિબેન પોતાના એક પુત્ર સાથે લઈને બ્યુટીશનનો કોર્સ શીખ્યા. કોર્સ પૂરો કર્યા બાદ તેઓબ્યુટીશનના નાના મોટા કામ કરીને આર્થિક રીતે પગભર બન્યા હતા. આની સાથે તેમણે નેચરોપેથિકનો પણ અભ્યાસ કરી આ કોષને વધુ…
Author: Shukhabar Desk
મહેસાણા જિલ્લાની કડી પોલીસે મંગળવારે પૂર્વ પ્રેમિકા પર બળાત્કાર અને હુમલો કરવાના આરોપમાં ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેણે યુવતી સાથે બળાત્કાર કર્યા બાદ કડી-દેત્રોજ રોડ પર ચાલતી કારમાંથી ફેંકી દીધી હતી, કારણ કે તેણીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે મહેસાણાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આર્યન ચાવડાએ લગભગ છ મહિના પહેલા ૧૯ વર્ષની મહિલા સાથે મૈત્રી-કરાર (લિવ-ઇન એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર ચાવડા સામે તાજેતરમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જ્યારે મહિલાને…
શોખ બડી ચીઝ હૈ’, આ વાક્ય અમદાવાદના બિઝનેસમેન માટે બરાબર બંધ બેસે છે. ગાડીઓની વાત આવે ત્યારે બિઝનેસમેન મિહિર દેસાઈ જેમ્સ બોન્ડ બની જાય છે. હાલમાં જ તેમણે છેઙ્ઘૈ ઊ૫ અને ફોર્ચ્યુનર સિગ્મા ૪ ઓટોમેટિક કાર ખરીદી છે. બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડની જેમ ૩૮ વર્ષીય બિઝનેસમેન પણ મનગમતું મેળવવા માટે પાણીની જેમ રૂપિયા વાપરવામાં માને છે. તેમણે નવી ગાડીઓના નંબર ૦૦૦૭ અને ૦૦૦૯ મેળવવા માટે અનુક્રમે ૨૧.૮૨ લાખ અને ૨૨.૦૮ લાખ રૂપિયા ખર્ચ્યા છે. સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડનો કોડ નંબર ૦૦૦૭ છે જ્યારે ૦૦૦૯ અન્ય એક ઈન્ટેલિજન્સ ઓફિસરનો કોડ નંબર છે. મિહિર દેસાઈએ પોતાની ગાડીઓ ખરીદવા પાછળ ૧ કરોડ…
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જાે કે અનરાઘાર વરસાદે સુરતના શહેરીજનોની મુશ્કેલી વધારીછે. સુરતમાં ભારે વરસાદે મનપાની પોલ ખોલી દીધી છે. પાંડેસરા વિસ્તારમાં રોડ બેસી જતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. આ વિસ્તારમાં રોડ બેસી જતાં નોવા કોમ્પ્લેક્સ પાસે રોડ બેસી જતા ટેમ્પો ફસાઇ હતો. સુરતના મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. કામરેજ ચાર રસ્તા પર ભરાયા ઘુંટણસમા પાણી ભરાયા છે. હાઈવે પરના સર્વિસ રોડ પર ભરાયા પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવી રહ્યાં છે. સુરતના મોટાભાગના વિસ્તારમાં પાણી ભારાતા મનપાની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. કરોડોના ખર્ચે નાંખેલી ગટર લાઈનની કામગીરી પર…
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં (૨૮મીની સવાર સુધીમાં) રાજ્યના ૧૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ૬ ઇંચ વરસાદ બારડોલીમાં નોંધાયો છે. તો બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, રાજ્યમાં આજ સવારે ૬.૦૦ કલાક પહેલાના ૨૪ કલાક દરમિયાન ૧૨૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ સુરતના બારડોલીમાં સૌથી વધુ ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના મહુવા અને તાપીના વાલોદમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીમાં સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડના પારડી, ખેરગામ, ચિખલી, ધરમપુર, સુરત, ડોલવાણ, મુંદ્રા, ધોધા, કામરેજ, વલ્લભીપુર, વાપી,…
થરા નેશનલ હાઈવે પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મંગળવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૩ લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતિ-પત્ની અને બાળકનું ઘટનાસ્થળે જ મોત થતાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેયને મૃત જાહેર કરાયા બાદ પોલીસે ત્રણેયના મૃતદેહોને નજીકની થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મૃતકોની ઓળખ પિતા વેરસીજી વરસંગજી ઠાકોર, માતા ભાનુબેન…
અભિનેતા આફતાબ શિવદાસાનીએ ૨૫મી જૂને પોતાનો ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો. જણાવી દઈએ કે આફતાબનો જન્મ ૨૫ જૂન ૧૯૭૮ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. નવ વર્ષની ઉંમરે આફતાબ પહેલીવાર અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં જાેવા મળ્યો હતો. મિસ્ટર ઈન્ડિયા પછી તેણે ફિલ્મ ‘શહેનશાહ’માં અમિતાભ બચ્ચનનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું. આફતાબે ‘અવ્વલ નંબર’, ‘ચાલબાઝ’ અને ‘ઈન્સાનિયત’ જેવી ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો હતો. વર્ષ ૧૯૯૯માં આફતાબ શિવદાસાનીએ ૧૯ વર્ષની ઉંમરે રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘મસ્ત’માં મુખ્ય ભૂમિકા ભજવીને ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી આફતાબ રાતોરાત સ્ટાર બની ગયો. આ ફિલ્મમાં તેની વિરુદ્ધ…
પ્રણિતા, જે ફિલ્મોથી દૂર અને સોશિયલ મિડીયાનો યુઝ કરતી નથી, તેમ છતા ઇન્ટરનેટ પર વધારે સર્ફિગ કરતી છે અને ફોટો શેરિંગ સાઇટ પર એની ખૂબસુરતી લોકોને બતાવતી હોય છે. લેટેસ્ટ તસવીરો જાેઇને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઇ નવી હિરોઇન આવી હોય અને પોતે ફિલ્મોમાં પગ મુક્યો. જાે કે આ તસવીરો જાેઇને તમે પણ છક થઇ જશો. તમે તસવીરોમાં જાેઇ શકો છો કે હિરોઇનની કોઇ ઉંમર દેખાતી નથી. મોર્ડન ડ્રેસમાં પોઝ આપતી જાેવા મળી રહેલી પ્રણિતાને લાખો લાઇક્સ મળી રહી છે. આ ડ્રેસમાં પ્રણિતા ખૂબ સુંદર લાગી રહી છે. ફેન્સ આ ક્યૂટ તસવીરો જાેઇને પોતાની નજર હટાવી શકતા નથી. આ…
ટીવી કપલ દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ૨૧મી જૂને દીકરાના પેરેન્ટ્સ બની ગયા. કપલ માટે આ કોઈ સરપ્રાઈઝથી કમ નહોતું કારણ કે, એક્ટ્રેસની ડ્યૂ ડેટ જુલાઈના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં હતી. જાે કે, તેના ઘરે બાળકનું આગમન એક મહિના પહેલા જ થઈ ગયું. દીકરો એક અઠવાડિયાથી દ્ગૈંઝ્રેંમાં છે, ત્યારે શોએબ અને દીપિકા મમ્મી-પપ્પા બનવાની લાગણીથી ભીંજાઈ રહ્યા છે. બે દિવસ પહેલા શોએબે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો હતો અને મા-બાળકની હેલ્થ અપડેટ આપી હતી. ન્યૂ મોમ પણ તેની સાથે જાેડાઈ હતી. હવે, બંનેની ડિલિવરી બાદની પહેલી તસવીર સામે આવી છે, જે સુંદર છે. શોએબ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ…
અનુપમા હોય કે અનુજ કપાડિયા… વનરાજ શાહ હોય કે કાવ્યા… રૂપાલી ગાંગુલી સ્ટારર શોના એક-એક પાત્ર દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. રાજન શાહી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવતો આ શો શરૂઆતથી જ ટીઆરપી ચાર્ટમાં રાજ કરી રહ્યો છે, તેમાં દેખાડવામાં આવતા ટિ્વસ્ટ શ્ ટર્ન્સ તેમજ ડ્રામા દર્શકોને ટીવી સ્ક્રીન સામે બેસી રહેવા માટે મજબૂર કરે છે. છવી પાંડે દ્વારા પ્લે કરવામાં આવેલી રહેલું માયાનું પાત્ર અનુ અને અનુજના લગ્નજીવનમાં ખરા અર્થમાં વિલન સાબિત થયું છે. બંને ઘણા સમય પહેલા જ સેપરેટ થઈ ગયા છે. અનુપમા જ્યાં એક તરફ પોતાના ડાન્સ પર ફોકસ કરી રહી છે તો અનુજ માનસિક બીમાર માયાનું…