હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર ઇઝરાયલના કબજાને સમર્થન આપતા નથી. તેમણે કહ્યું કે જાે ઇઝરાયલ ગાઝા પર કબજાે કરે છે તો તે મોટી ભૂલ હશે. જાે કે, બાઇડને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે હમાસનો સંપૂર્ણ નાશ થાય, કારણ કે હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. વાસ્તવમાં બાઇડનને એક ઇન્ટરવ્યૂમાં સવાલ કરાયો હતો કે શું તેઓ આ સમયે ગાઝા પર ઇઝરાયેલના કબજાને સમર્થન આપશે? તેના પર બાઇડને કહ્યું, મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. મારા મતે ગાઝામાં જે…
Author: Shukhabar Desk
આજથી બિગ બોસ ૧૭ની શરૂઆત થઈ ગઈ છે. આ શો કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ વખતે શોમાં ઘણા જાણીતી તહેરાઓ જાેવા મળી રહ્યા છે. તેમાંથી એક છે વિદેશી સ્પર્ધક નાવીદ સોલ. આ સિઝનમાં નાવીદ સોલ વિદેશી ફ્લેવર ઉમેરતો જાેવા મળશે. શોમાં પ્રવેશતાની સાથે જ નાવીદે પોતાનું ચાર્મ બતાવવાનું શરૂ કરી દીધું હતું. તે આવતાની સાથે ખૂબ જ એન્ટટેનિંગ લાગ્યો હતો. સલમાન ખાન પણ તેનાથી ઘણો પ્રભાવિત જાેવા મળ્યો હતો. પરંતુ આખરે નાવીદ સોલ કોણ છે? બિગ બોસ ૧૭માં આવેલા ૨૯ વર્ષીય નાવીદ સોલે લંડનનો રહેવાસી છે. તેણે પોતાનો અભ્યાસ પણ લંડનમાંથી જ પૂરો કર્યો છે. નાવીદે લંડનની…
ઘણા મહિનાઓ પછી પણ ચાહકો એ સવાલ પર મૂંઝવણમાં છે કે શુભમન ગિલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે કે પછી સારા તેંડુલકર ને ? જ્યારે સારા તેંડુલકરે શુભમન ગિલની વાપસી પર ખુશી વ્યક્ત કરી ત્યારે એવું લાગતું હતું કે હવે તેમની વચ્ચે બધુ બરાબર છે, પરંતુ શુભમન ગિલ પણ સારા અલી ખાન સાથે જાેવા મળ્યો છે, જેના કારણે નેટીઝન્સ મૂંઝવણમાં છે કે સારા કયા સ્ટાર ક્રિકેટરને ડેટ કરી રહી છે? શુભમન અને સારા તેંડુલકર ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર એક જ લોકેશનની તસવીરો પોસ્ટ કરે છે, જેનાથી તેમના અફેરની અફવાઓ લોકોને સાચી લાગે છે. શુભમન અને સારા તેંડુલકર એકબીજાના પરિવારના…
શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી, જેમાં ભારતે જબરદસ્ત જીત નોંધાવી હતી. બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ભારત દૃજ પાકિસ્તાન મેચ જાેવા પહોંચી હતી, જ્યાંથી તેના ઘણા વીડિયો પણ સામે આવ્યા હતા. આ જાેયા બાદ ફરી એકવાર અનુષ્કા શર્માની બીજી પ્રેગ્નન્સીની અફવાઓએ યુઝર્સમાં જાેર પકડ્યું છે. નવા વીડિયોમાં અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે જાેવા મળી રહી છે અને એવું લાગે છે કે તે તેના બેબી બમ્પને છુપાવી રહી છે, જે પ્રેગ્નન્સીની અફવાઓને સમર્થન આપે છે. અભિનેત્રીએ શનિવારે તેના ક્રિકેટર પતિ સાથે અમદાવાદમાં ભારત ફજ પાક મેચમાં હાજરી આપી હતી. મેચ દરમિયાન તે…
ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રી સોનાલી બેન્દ્રે ૯૦ના દાયકામાં નિર્માતાઓની પહેલી પસંદ હતી. તે સમયે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થતી હતી. તેની સુંદરતા સાથે કોઈ સાથે મેળ ન હતો. આજે પણ તેના ચાહકોની કોઈ કમી નથી. પરંતુ એક સમયે એક પાકિસ્તાની ક્રિકેટર પણ તેનો મોટો ફેન હતો, જે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. સોનાલી બેન્દ્રેએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રી છે જેણે તેની અત્યાર સુધીની કારકિર્દીમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ત્રણેય ખાન એટલે કે શાહરૂખ, સલમાન અને આમિર ખાન સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. તે સમયે સોનાલી પર ઘણા લોકોના દિલ આવી ગયા હતા. પરંતુ…
લોકપ્રિય અભિનેત્રી સુગંધા મિશ્રા ગર્ભવતી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પતિ સંકેત ભોસલે સાથે બીચ પર પોતાની એક સુંદર તસવીર શેર કરીને તેની ગર્ભાવસ્થા જાહેર કરી. સુગંધા મરૂન રંગના ડ્રેસમાં તેના પતિ સાથે રોમેન્ટિક પોઝ આપી રહી છે. તે એક બહુપ્રતિભાશાળી અભિનેત્રી છે, જે કોમેડી સિવાય મિમિક્રી અને સિંગિંગમાં પણ નિષ્ણાત છે. દર્શકોએ તેને ‘ધ કપિલ શર્મા શો’માં અલગ-અલગ અભિનેત્રીઓની નકલ કરતા જાેઈ છે. સુગંધા મિશ્રાએ તસવીરો સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે. તમારી નવી આવૃત્તિ મળવા માટે રાહ જાેઈ શકતા નથી. તમારા આશીર્વાદ અને પ્રેમ અમારા પર રાખો. ગૌહર ખાન, જેમી લીવર જેવા કલાકારો ઉપરાંત હજારો ચાહકોએ…
દર્શકોના મનપસંદ રિયાલિટી શો બિગ બોસની સીઝન ૧૭ની અંદરની તસવીરો સામે આવી છે જે દર્શાવે છે કે આ સીઝન પણ ખૂબ જ મનોરંજક અને પાછલી સીઝન કરતાં તદ્દન અલગ હશે. આવો અમે તમને ‘બિગ બોસ ૧૭’ના ઘરની જાદુઈ દુનિયાની એક ઝલક બતાવીએ. બિગ બોસના મુખ્ય ગેટથી પ્રવેશતા જ બગીચાના વિસ્તારનો સુંદર નજારો જાેવા મળે છે, જ્યાં બેસવાની સારી વ્યવસ્થા છે. આ વિસ્તારને વિવિધ કલાકૃતિઓથી શણગારવામાં આવ્યો છે. બિગ બોસ ૧૭’નો કિચન એરિયા એવો છે કે સ્પર્ધકો ભોજનની સાથે વાતચીતનો આનંદ માણી શકશે અને દર્શકોને મનોરંજનનો પૂરો ડોઝ પણ આપશે. મુખ્ય દરવાજા જેમાંથી સ્પર્ધકો ઘરમાં પ્રવેશ કરશે તેને અરીસાઓથી શણગારવામાં આવ્યો…
આ અભિનેત્રીએ સીરિયલ ‘શ્રી કૃષ્ણ’માં રુકમણીનું પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીનું નામ પિંકી પરીખ છે. પિંકી પરીખે શ્રી કૃષ્ણથી લોકપ્રિયતા મેળવી, જે તેને ફરી ક્યારેય ન મળી. અભિનેત્રી હવે શું કરી રહી છે? તેઓ ક્યાં છે? તેનો દેખાવ કેટલો બદલાઈ ગયો છે. પિંકી પરીખ ગુજરાતના છે. વર્ષ ૧૯૯૪માં આવેલી રામાનંદ સાગરની ‘શ્રી ક્રિષ્ના’ અને ‘અલિફ લૈલા’માં તેણે ઘણી એપિસોડિક ભૂમિકાઓ ભજવી હતી. પિંકી પરીખ ૧૯૯૪ થી ૧૯૯૭ સુધી દરેક ઘરમાં જાણીતી હતી. આ પછી તે દૂરદર્શનથી દૂર થઈ ગયો અને પ્રાદેશિક ફિલ્મો તરફ વળ્યો. વર્ષ ૧૯૯૪ માં, પિંકી પરીખે ઘણી ગુજરાતી ફિલ્મો, ટીવી શો અને નાટકોમાં કામ કર્યું જેમાં ‘મન, મોતી…
ઇઝરાયલે ગાઝા પટ્ટી પર મોટા પાયે લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. ઇઝરાયેલની સેના ટેંક સાથે ઉત્તરી ગાઝામાં ઘુસી ગઈ છે. ઈઝરાયેલી સેનાએ ઉત્તરી ગાઝામાં રહેતા નાગરિકો ૨૪ કલાકમાં સમગ્ર વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા(ડબલ્યુએચઓ) ના વડાએ ઈઝરાયલની આ ચેતવણી અંગે કહ્યું કે, ‘આ શક્ય નહીં બને કારણ કે હોસ્પિટલમાં એવા ઘણા ઘાયલ છે, જેમને કોઈ પણ રીતે હટાવવું તેમના જીવ લેવા જેવું હશે.’ ગાઝામાં કામ કરતા યુનાઈટેડ નેશન્સ(યુએન)ના અધિકારીઓનું કહેવું છે કે ઉત્તરી ગાઝામાં લગભગ ૧૧ લાખ લોકો રહે છે અને તેમને ૨૪ કલાકમાં ત્યાંથી બહાર કાઢવું શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ…
પેલેસ્ટાઈનનો હિસ્સો મનાતા ગાઝા પટ્ટીનું સંચાલન કરનારા આતંકી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયલ પર હુમલો કરાયા બાદથી યુદ્ધની સ્થિતિ જાેવા મળી રહી છે. તેમાં ઇઝરાયલમાં મોટાપાયે જાનહાનિ થયા બાદથી ઈઝરાયલે આતંકી સંગઠન હમાસનો ખાત્મો કરવાના સોગંદ લઈ લીધા છે ત્યારે હવે હવાઈ હુમલા બાદ ઈઝરાયલની આર્મી પણ ગાઝામાં પ્રવેશી ગઈ છે. બખ્તરિયા વાહનો અને ટેન્કો સાથે ઈઝરાયલી આર્મીને ગાઝામાં પ્રવેશતી જાેઈ શકાય છે. ઈઝરાયલે પહેલાંથી જ ૧૧ લાખ ગાઝાવાસીઓને બીજા સુરક્ષિત સ્થાનોએ ખસી જવા ચેતવણી આપી દીધી છે, જેની સામે ખુદ યુએનએ ચિંતા વ્યક્ત કરતાં ઈઝરાયલને આ કાર્યવાહી રોકી દેવા અપીલ કરી હતી. બીજી બાજુ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે…