Author: Shukhabar Desk

સસુરાલ સિમર કાથી પોપ્યુલર થયેલી દીપિકા કક્કર ૩૭ વર્ષની થઈ ગઈ છે. આજે (૬ ઓગસ્ટ) તેનો બર્થ ડે છે, જેનું સેલિબ્રેશન તેણે શનિવારે મોડી રાતે પરિવાર સાથે કર્યું હતું. આ બર્થ ડે તેના માટે ઘણી બધી રીતે સ્પેશિયલ રહ્યો. એક તો તેણે ૫ મ્ૐદ્ભના નવા ઘરમાં ઉજવણી કરી અને બીજું એ કે મા બન્યા બાદ તેનો આ પહેલો જન્મદિવસ હતો. જણાવી દઈએ કે, ૨૧ જૂનના રોજ તેની ડિલિવરી થઈ હતી અને તેણે દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ તેણે રુહાન રાખ્યું છે. બર્થ ડે પર દીપિકાની દીકરા સાથેની કેટલીક તસવીરો સામે આવી છે. આ સાથે તેને ખાસ દિવસે પતિ શોએબ…

Read More

ફેન્સ ઘણા સમયથી અલ્લુ અર્જૂનની ફિલ્મ ‘પુષ્પા ૨’ની આતૂરતાથી રાહ જાેઈ રહ્યા છે. અત્યારે ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે, અને નિર્માતાઓ ફિલ્મને વૈભવી બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. હવે આ ફિલ્મનું હેવી શેડ્યૂલ હૈદરાબાદમાં શરૂ થઈ ગયું છે. ૬ ઓગસ્ટથી અલ્લુ અર્જુન અને બાકીના કલાકારોએ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ શરૂ કર્યું છે. ફિલ્મ સાથે જાેડાયેલા એક સૂત્રએ માહિતી આપી હતી કે, દેશભરમાં વિવિધ સ્થળોએ શૂટિંગ શેડ્યૂલ પૂર્ણ કર્યા પછી પુષ્પા ૨ ધ રૂલના નિર્માતાઓ હૈદરાબાદમાં નવું શેડ્યૂલ શરૂ કરશે. નવા શેડ્યૂલ માટે પ્રી પ્રોડક્શનનું કામ પૂર્ણ થઈ ગયું છે. અલ્લુ અર્જૂન અને બાકીના કલાકારો રવિવાર (૬…

Read More

સતત પોતાના કામમાં વ્યસ્ત રહેતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજના વ્યસ્તતા ભર્યા જીવનમાં વાલીઓ પોતાના કામના ચક્કરમાં બાળકોને મોબાઈલના ભરોસે મૂકી દેતા હોય છે ત્યારે વાલીઓની આ ભૂલ ખૂબ ગંભીર સાબિત થઈ શકે છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારને એક મોબાઈલ રોવડાવી રહ્યો છે. એક નાનકડા મોબાઈલએ તેમના બાળકને ભણતરથી તો દૂર ધકેલી જ દિધો છે તો સાથે જ આ બાળકને પોતાના માતાપિતા કરતા મોબાઈલ વધુ પ્રિય લાગવા માંડ્યો છે. આ મધ્યમ વર્ગીય પરિવારમાં ચાર સભ્યો છે, જેમાં પતિ-પત્ની તેમજ બે દીકરા છે. એક દીકરાની ઉંમર ૧૩ વર્ષ તો બીજાે દીકરો ૧૬…

Read More

ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો પાડોશી પણ આ કહેવત માંગરોળ તાલુકામા ખોટી સાબિત થઈ છે. માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ ૧૦ વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી અને તેઓને રૂમમાં લઇ લઈને શારીરિક અડપલાં કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો હતો. સુરત જિલ્લામાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના એક ગામમાં ૧૦ વર્ષની સગીરા તેઓની બહેન સાથે એકલી ઘરે હતી. તે દરમિયાન બાજુની રૂમમાં જ રહેતો ૪૮ વર્ષીય પાડોશીએ સગીરાની બહેનને રૂપિયા આપી દુકાન પર મોકલી આપી હતી અને એકલતાનો લાભ લઈને ૧૦ વર્ષની સગીરા પર નજર બગાડી…

Read More

ઉત્તર પ્રદેશનાં સિદ્ધાર્થનગર જિલ્લામાં બે બાળકો સાથે ર્નિદયતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જિલ્લાના પાથરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત એક ચિકન ફાર્મમાં બે લોકો ઘુસ્યા હતા, જેને કેટલાક લોકોએ પકડી લીધા હતા. આ પછી બંનેને બાળકો સાથે ક્રૂરતાની હદ પાર ન કરવા સુધીની સજા આપવામાં આવી. બંને બાળકોને કથિત રીતે પેટ્રોલનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને પછી પેશાબ પીવડાવવામાં આવ્યો હતો. આરોપીઓનું આટલાથી પણ મન સંતુષ્ટ ન થયું તો બાળકના ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું હતું. આટલું જ નહીં, આ બાળકો પર ક્રૂરતા આચરતી વખતે તેમણે તેનો વીડિયો બનાવ્યો હતો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો…

Read More

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતીય ક્રિકેટ ટીમની કરોડરજ્જુ માનવામાં આવે છે. રોહિત હાલમાં ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જ્યારે, વિરાટ કોહલીએ ઘણા વર્ષો સુધી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું. આ બંને દિગ્ગજાે વિશે એક મોટું અપડેટ આવ્યું છે. વિરાટ અને રોહિત બંને અત્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ભારતીય ટીમ હાલમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની પ્રથમ મેચમાં પણ તેને ૪ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત અને વિરાટ સહિત ઘણા સિનિયરોને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ટોચના સ્ટાર્સ રોહિત શર્મા અને…

Read More

દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ સંબંધિત અધ્યાદેશ  ગૃહમાં આ બિલ પર ચર્ચા થઈ શકે છે. પત્ર જાહેર કરતા રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીએ જણાવ્યું હતું કે, આપને જણાવી દઈએ કે, દિલ્હી અધ્યાદેશ ધરાવતું બિલ લોકસભામાં પહેલા જ પસાર થઈ ચૂક્યું છે. જ્યારે રાજ્યસભામાંથી પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે જશે, જ્યાંથી તે કાયદો બની જશે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર માટે પણ આ અગ્નિપરીક્ષાથી ઓછું નથી. સૌપ્રથમ દિલ્હી અધ્યાદેશ બિલ લોકસભામાં સરળતાથી પસાર થઈ ગયું છે. આ બિલ પર ચર્ચા બાદ થયેલા વોટિંગમાં વિપક્ષ નિષ્ફળ ગયો. તો આવતીકાલે રાજ્યસભામાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ…

Read More

સુરતમાં પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે મધ્ય પ્રદેશના જાંબુઆથી આરોપી કેશરીયા મંગલીયા બારિયા, બાબુભાઈ વેસ્તા બારિયા તથા રમુભાઇ વેસ્તા બારિયાને ગામમાં આવતા જ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા આરોપી કેશરીયાએ તેમના ગામના બીજા લોકોની સાથે મળી પોતાની કેશરીયા ગેંગ બનાવી ગેંગના માણસો અલગ અલગ શહેરોમાં મજુરી કામે જઈ ત્યાં નવા બાંધકામ વાળી સોસાયટીઓની રેકી કરી એકલ દોકલ મકાનમાં રહેતા લોકોને ટાર્ગેટ કરી ધાડ પાડી લૂંટ ચલાવતા હતા. વર્ષ ૨૦૧૦માં તેમની ગેંગના સભ્યો કાજુ માંગલીયા બારિયા, બીજીયા શાકરીયા બારીયા તથા રેવાભાઈ તેજાભાઈ બારીયા સુરત ખાતે રહેતા હતા અને તેઓએ રાંદેર મોરાભાગળ સુભાષ ગાર્ડન પાસે નવી બંધાતી…

Read More

બિઝનેસ પાર્ટનર્સ વચ્ચે અવાર નવાર રૂપિયાની લેવડ દેવડ થતી રહેતી હોય છે. તેવામાં આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીએ તેના પાર્ટનર પાસેથી અંગત કામ અને અન્ય કારણોસર રૂપિયા ઉછીના લીધા હતા. જાેકે કટકે કટકે કરીને તેણે ૨ લાખ આસપાસ રૂપિયા તો જમા પણ કરાવી દીધા હતા. પરંતુ બાકીની રકમ બિઝનેસમાં ખોટ જતા તે ચૂકવી શક્યો નહોતો. હવે આ પ્રમાણે થતા મિત્રએ પણ કહ્યું કે આપણી દોસ્તીનું હું માન રાખું છું. મારી પાસે એક મસ્ત આઈડિયા છે કે જેથી તારુ બધુ દેવુ હું માફ કરી દઉ. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ મિત્રએ ત્યારપછી વેપારીને કહ્યું કે તું…

Read More

શહેરમાં એક વિચિત્ર ઘટના બની હતી જ્યારે સરકારી ચોપડે જે વિધવા મહિલા મૃત હતી તે અચાનક જીવતી આવતા બધા ચોંકી ગયા હતા. કિસ્સો આમાં એવો છે કે એક મહિલા હાંડોદ ગામમાં રહેતા હતા. જ્યાં વિધવાને મહિલાનું ડેથ સર્ટિફિકેટ ઘરે આવી ગયું હતું. જાેકે આ મહિલા જીવતા હતા છતાં કેવી રીતે આ પ્રમાણે ઘટના ઘટી એ અંગે પરિવારજનો વિચારતા થઈ ગયા હતા. ત્યારપછી વિગતે તપાસ થઈ અને જાણવા મળ્યું કે એક જ નામ અને અટકના ૨ મહિલાઓના નામ અદલ બદલ થઈ જતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. જાેકે ત્યારપછી પરિવારે આ મહિલા જીવિત છે એનું પ્રમાણ પત્ર લઈને દોડવું પડ્યું…

Read More