Author: Shukhabar Desk

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તો યુધ્ધ ચાલી જ રહ્યુ છે અને દુનિયાના બીજા હિસ્સામાં એટલે કે સાઉથ ચાઈના સીમાં ચીનની બીજા દેશો પર દાદાગીરી યથાવત છે. સાઉથ ચાઈના સીમાં આવેલા સેકન્ડ થોમસ શોલ નામના ટાપુ પાસે ચીનના કોસ્ટ ગાર્ડના જહાજે ફિલિપાઈન્સની એક સપ્લાય બોટને ટક્કર મારી હોવાનો દાવો ફિલિપાઈન્સના સંરક્ષણ સચિવે કર્યો છે. તેમનુ કહેવુ હતુ કે, ચીનના કોસ્ટ ગાર્ડ તેમજ મેરિટાઈમ મિલિશિયા જહાજે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરીને જાણી જાેઈને અમારી સપ્લાય બોટ અને કોસ્ટગાર્ડના જહાજને ટકકર મારી હતી. ફિલિપાઈન્સની સરકારે આ ઘટના બાદ ચીનના રાજદૂત હુંઆંગ જિલિયાનને બોલાવીને ચીનની હરકતની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડના કોમોડોર…

Read More

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ૧૮ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલે પણ હમાસને ખતમ કરવાની સોગંધ ખાઈ સતત બોંબમારો ચલાવી રહ્યું છે. બંને દેશો તરફથી એકબીજા વિરુદ્ધ ભારે ખુંવારી સર્જાઈ રહી છે. ઈઝરાયેલી સૈનિકોએ ગાઝા પટ્ટી પર ગ્રાઉન્ડ એટેક કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે, તો ઈઝરાયેલી સેનાને જવાબ આપવા હમાસે મોટી ફોઝ તૈનાત કરી હોવાનો દાવો કર્યો છે. જાેકે ગ્રાઉન્ડ એટેક શરૂ થાય તે પહેલા હમાસે બાનમાં લીધેલા લોકોને છોડવા ઈઝરાયેલ સમક્ષ મોટી ડિમાન્ડ મુકી છે, જેને ઈઝરાયેલે પણ ઈન્કાર કરી દીધો છે. યુદ્ધ વચ્ચે હમાસે સોદાબાજી શરૂ કરી દીધી છે અને બે નાગરિકતા ધરાવતા ૫૦…

Read More

તહેવારની સિઝન ટાણે રાજ્યમાં જીએસટી વિભાગ સક્રિય થયું છે. જેને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વડોદરા સાવલીમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે. સાવલી ખાતે આવેલી રાકેશ ફટાકડાની ઓફિસ ખાતે જીસએટી ટીમ ત્રાટકી છે અને ઓફિસ તેમજ સાવલી ખાતે આવેલ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધર્યું છે. દરોડા દરમિયાન હાજર કર્મચારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારી છે. હાલ જીએસટી વિભાગની સર્ચ કાર્યવાહી ચાલુ છે અને તપાસના અંતે મોટી કરચોરી હાથ લાગવાના સંકેતો છે. ગુજરાત સ્ટેટ જીએસટી અધિકારીઓએ અમદાવાદના ૫૭ સહિત રાજ્યભરમાં ૭૯ મોબાઈલ ફોન શોપ માલિકો પર દરોડા પાડીને તેમના દ્વારા કરવામાં આવેલી જીએસટી ચોરી શોધી…

Read More

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર ગ્યાનેન્દ્ર સિંહ મલિકનું અમદાવાદ શહેરમા પોસ્ટીંગ થયા બાદ શહેરના ઓલમોસ્ટ તમામ પોલીસ સ્ટેશનનાં PI ની હાલત દયનીય થઇ ગઇ છે. PI, PSI થી લઇને કોન્સ્ટેબલ સુધીના અધિકારી કર્મચારીઓમાં પોલીસ કમિશ્નરનો ડર છે. છેલ્લા બે દાયકાથી અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓના સીટ રજીસ્ટર પર કામગીરી નથી થઇ જેના કારણે ઘણા કર્મચારીઓ એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી દબદબો બનાવીને બેઠા છે. પોલીસ કમિશ્નર મલિકે એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી કામ કરતા કર્મચારીઓનીની બદલીનો પ્લાન તૈયાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં માત્ર અત્યાર સુધીમા ઓછામાં ઓછા દસ જેટલા પોલીસ કમિશ્નરો બદલાયા પણ તેમના કાર્યકાળમાં કોઇએય સીટ રજીસ્ટર…

Read More

લાંબા સમય સુધી અથવા વધુ માત્રામાં ફ્રોઝન ખોરાક લેવાથી ઘણા ખતરનાક રોગો થઈ શકે છે. આજકાલ લોકોની વ્યસ્ત લાઇફને કારણે ફ્રોઝન અને પેકેજ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. પરંતુ તેમાં ટ્રાન્સ ચરબી અને વધુ સોડિયમ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી ફ્રોઝન ખોરાક ખાવાથી કેન્સરનું જાેખમ વધી જાય છે. દરરોજ ફ્રોઝન મીટ ખાવાથી પેટના કેન્સર એટલે કે સ્વાદુપિંડનું કેન્સર થવાનું જાેખમ વધી જાય છે. જ્યારે આપણે ફ્રોઝન ફૂડ ખાઈએ છીએ ત્યારે આ સ્ટાર્ચ શરીરમાં ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. આ ગ્લુકોઝની વધુ પડતી બ્લડ સુગર લેવલ વધે છે. ફ્રોઝન ફૂડમાં કેલરી અને…

Read More

હાલ દરેક ચાર રસ્તે ભિખારીઓ ભીખ માંગતા જાેવા મળે છે, આ ભિખારીઓની દયનીય પરિસ્થિતિ જાેઈને આપણને પણ દયાભાવ ઉત્પન્ન થાય છે. જાે કે, બિહારમાં યુનિક ભિખારીઓ જાેવા મળી રહ્યા છે, આ ભિખારીઓના વિશે જાણીને તમે દંગ થઈ જશો, આવી જ એક અનોખી ભિખારણ બિહારના જમુઈ રેલ્વે સ્ટેશન ખાતે જાેવા મળી હતી. આ ભિખારણ જમુઇ રેલ્વે સ્ટેશન ઉપર ૨ બોરીઓ લઈને બેઠી હતી. જ્યારે GRPના કર્મીઓ દ્વારા આ મહિલાની તપાસ કરવામાં આવી, ત્યારે તમામ લોકો દંગ થઈ ગયા હતા. આ મહિલા લાંબા સમય સુધી પ્લેટફોર્મ ઉપર બેસી રહી હતી, આ કારણે GRPના કર્મીઓને શંકા જતા, GRPના કર્મીઓ દ્વારા આ મહિલાની તપાસ…

Read More

વર્લ્ડ કપ ૨૦૨૩માં અફઘાનિસ્તાન ચર્ચામાં છે. આ ટીમે મેગા ઈવેન્ટના બીજા સપ્તાહમાં ઈંગ્લેન્ડને હરાવીને પોતાની ઓળખ બનાવી હતી. આ પછી પાકિસ્તાનને ખરાબ રીતે કચડ્યું છે. પાકિસ્તાન સામેની જીત બાદ ચેપોક સ્ટેડિયમમાં અફઘાન ચાહકોનો શોરબકોર જાેવા મળ્યો હતો. મેચ ભારતમાં હોવાથી ભારતીય ચાહકોએ પણ આ રોમાંચક મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો. તેમાંથી એક નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઈરફાન પઠાણનું છે જેણે પાકિસ્તાનની હાર પર ખુશી વ્યક્ત કરી હતી. ઈરફાન પઠાણે કોમેન્ટ્રી બોક્સમાં આખી મેચની મજા માણી હતી. આ પછી જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાનને ૮ વિકેટથી હરાવ્યું ત્યારે તે ભાંગડા કરતો જાેવા મળ્યો હતો. ઈરફાન પઠાણની સાથે અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને…

Read More

ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. દેશના મહાનગરો સહિત મોટાભાગના રાજ્યોમાં ઈંધણના ભાવ સ્થિર છે. જાે કે, ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધ-ઘટ યથાવત છે. આજે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ ૯૦.૫૭ ડૉલર થઈ ગઈ છે અને WTI ક્રૂડની કિંમત ૮૬.૨૨ ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. અલીગઢમાં પેટ્રોલ અને ડીઝલ ૨૮ પૈસા મોંઘુ થયુ છે. અજમેરમાં પેટ્રોલ ૨૦ પૈસા અને ડીઝલ ૧૮ પૈસા મોંઘુ થયુ છે. પ્રયાગરાજમાં પેટ્રોલ ૮૦ પૈસા અને ડીઝલ ૭૮ પૈસા મોંઘુ થયુ છે. નોઈડામાં પેટ્રોલ ૪૧ પૈસા અને ડીઝલ…

Read More

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ તેમની પાર્ટી ૨૦૧૮ની જેમ ફરીથી ખેડૂતોની લોન માફ કરશે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે શક્તિ જિલ્લામાં આ જાહેરાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમારી સરકાર બન્યા બાદ તેઓ જાતિની વસ્તી ગણતરી કરાવશે. તેમણે ૧૭.૫ લાખ પરિવારોને ઘર આપવાનું પણ વચન આપ્યું છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં પહેલા તબક્કાના મતદાનમાં લગભગ ૨ અઠવાડિયા બાકી છે. ૨૦ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૭ નવેમ્બરે મતદાન છે. છત્તીસગઢમાં બીજા તબક્કાનું…

Read More

છેલ્લા ૧૫ દિવસથી પણ વધુ સમયથી ચાલી રહેલા ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના પડઘા સમગ્ર વિશ્વમાં વાગી રહ્યાં છે. હવે આ બધાની વચ્ચે યુદ્ધ પર અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું મોટું રિએક્શન સામે આવ્યુ છે. હમાસ-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ ઇઝરાયેલને ચેતવણી આપી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, “જાે ઇઝરાયેલ યુદ્ધમાં ગાઝાના નાગરિકોના માનવતાવાદી પાસાને અવગણશે તો તેને પરિણામ ભોગવવું પડી શકે છે.” ઓબામાએ કહ્યું, “જાે ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો વૈશ્વિક સ્તરે તેનું સમર્થન નબળું પડશે, જેનો ઉપયોગ દુશ્મન દેશો પોતાના પક્ષમાં માહોલ તૈયાર કરવા માટે કરી શકે છે. દુનિયા…

Read More