દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતા સ્વાગત કાર્યક્રમ હેઠળ આજરોજ વલસાડ કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમાં કલેકટરશ્રીએ જનતાની ફરિયાદો સાંભળી તેની સમીક્ષા કરી હકારાત્મક અભિગમ સાથે પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા હતા. જે પૈકી એક અરજદાર અશ્વિનભાઈ ચીખલીયા હતા. તેમના કેસની વિગત જોઈએ તો, ધરમપુર તાલુકાના ભેંસધરા ગામમાં ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા સંચાલિત સરકારી હાઈસ્કૂલની જમીનની માપણી પૂર્ણ કરવા માટે અરજદાર છ માસથી ધક્કા ખાતા હતા. અગાઉ માપણી થઈ હતી પરંતુ તેમને ડ્રોઈંગ (માપણી) શીટ આપવામાં આવી ન હતી અને તાર ખૂંટા પણ થયા ન હતા. જેથી આ સરકારી હાઈસ્કૂલમાં ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૪૦૦ વિદ્યાર્થીઓ માટે મેદાન બનાવવાનું…
Author: Shukhabar Desk
ઇન્ટરનેટ પર નેપાળી એક્ટ્રેસ અને મૉડલ અદિતિ બુધાથોકી ખુબ જ ચર્ચામાં છે. અદિતિ બુધાથોકીના બૉલ્ડ અને ગ્લેમરસ લૂકને કારણે ઇન્ટરનેટ પર તે જલવો બિખેરી રહી છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે તેના લૂકને જાેઈને લોકોના દિલ ધડકી જાય છે. તાજેતરમાં તેના એથનિક લૂકે ઇન્ટરનેટ પર ધૂમ ચર્ચા જગાવી છે. આ તસવીરોમાં સાડીમાં તેની કિલર સ્ટાઈલ દેખાઇ રહી છે. નેપાળની બ્યૂટિફૂલ અને ગ્લેમરસ અભિનેત્રીઓની યાદીમાં અદિતિ બુધાથોકીનું નામ સામેલ છે. તેની દરેક સ્ટાઈલ ફેન્સની વચ્ચે આવતાની સાથે જ ઝડપથી વાયરલ થવા લાગે છે. ઉપરાંત, અદિતિ બુધાથોકીનો દરેક લૂક લોકોમાં ખુબ ટ્રેન્ડ કરી રહ્યો છે. તાજેતરમાં,…
ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌર આજે કોઈ પરિચય પર ર્નિભર નથી. દરેક વ્યક્તિ તેને ખૂબ જ નાની ઉંમરથી જ ઓળખવા લાગ્યા છે. અવનીતે કેમેરા સામે એક કરતા વધુ કિલર પોઝ આપ્યા છે. આ પોઝ આપતાં અવનીતે એવી સ્ટાઈલ બતાવી છે કે લુક્સ જાેઈને ફેન્સ બેકાબૂ થઈ જાય છે. આ ડ્રેસ પહેરીને, અવનીત કેમેરાની સામે તેના પરફેક્ટ બોડીને ફ્લોન્ટ કરતી જાેવા મળે છે. અનવીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અવનીતને સોશિયલ મીડિયા સ્ટાર પણ કહેવામાં આવે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનયની સાથે સાથે અવનીત તેની બોલ્ડ ઈમેજ માટે પણ…
ગદર ૨ આ વર્ષે ૧૧ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે તેને રિલીઝ થયાને ૧૨ દિવસ થઈ ગયા છે. આ ફિલ્મે ૧૨ દિવસમાં ૪૦૦.૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને આ સાથે આ વર્ષની બીજી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બની ગઈ છે. આવી સ્થિતિમાં હવે ગદર ૨ના અભિનેતા સની દેઓલે દર્શકોનો આભાર માન્યો છે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો છે. વીડિયો દ્વારા સની દેઓલે પ્રેક્ષકોનો આભાર માન્યો અને કહ્યું તમને બધાને નમસ્તે, સૌ પ્રથમ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર… તમને ગદર ૨ ગમ્યું… મેં ક્યારેય વિચાર્યું…
આગામી મહિનાઓમાં ભારતમાં ક્રિકેટનો સૌથી મોટી મહાકુભ ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થઇ રહ્યો છે, આગામી વનડે ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૩ ભારતીય જમીન પર રમાવવાનો છે, અને ભારતીય ટીમ આ વખતે સૌથી પહેલા હૉટ ફેવરેટ છે. ક્રિકેટ જગતમાં લોકો માની રહ્યાં છે કે, આ વખતે ભારતીય ટીમને હૉમ ગ્રાઉન્ડ પર રમવાનો ફાયદો એ મળશે કે તે આઇસીસી ટ્રૉફી જીતશે. હવે આ બધાની વચ્ચે આઇસીસીએ આજે ઓફિશિયલી આઇસીસી ક્રિકેટ વનડે વર્લ્ડકપ ૨૦૨૩નું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. હાલમાં જ સમાચાર મળી રહ્યા છે કે આગામી વનડે વર્લ્ડકપ ૨૦૨૩ની ટ્રૉફીનું અનાવરણ થયુ છે. આજે પેરિસના એફિલ ટાવરની નજીક બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ વર્લ્ડકપ ૨૦૨૩ની ટ્રૉફીનું અનાવરણ…
સની દેઓલની ફિલ્મ ગદર ૨ ની સફળતા બાદ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ એક મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે તે હવે બહુ જલ્દી ‘ખલનાયક ૨’ લઈને આવી રહ્યા છે. સુભાષ ઘાઈએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ સંજય દત્ત સાથે ‘ખલનાયક ૨’ બનાવવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ ૧૯૯૩માં રિલીઝ થયેલી સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ હશે. સુભાષ ઘાઈએ જણાવ્યું કે ‘ગદર ૨’ની સફળતાને જાેતા તેમણે ‘ખલનાયક ૨’ બનાવવાનો ર્નિણય લીધો છે. કારણ કે તેમને ઘણા મેસેજ મળી રહ્યા છે કે તમે ‘ખલનાયક…
બોલિવૂડના પાવર કપલ મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ પોતાના રિલેશનને છુપાવીને નથી રાખ્યાં પરંતુ આખી દુનિયા સામે ખુલીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. વેકેશનથી લઇને સેલિબ્રેશન સુધી બંને દરેક ઇવેન્ટમાં એક સાથે જાેવા મળે છે. જાે કે હાલમાં જ આ કપલના બ્રેકઅપની શોકિંગ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ ચર્ચાઓ શરૂ થઇ અર્જૂન કપૂરની એક પોસ્ટ પછી, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ. તેવામાં હવે બ્રેકઅપની ખબરો વચ્ચે કપલના એક નજીકના વ્યક્તિએ રિએક્શન આપ્યું છે. ખરેખર, અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર આવી એક પોસ્ટ કરી છે, જેના પછી ઘણા લોકો તેમના બ્રેકઅપની…
ભારતના મૂન મિશન એટલે કે ચંદ્રયાન-૩નું લેન્ડર સાંજે ૬ વાગીને ૪ મિનિટે ચંદ્રની સપાટી પર લેન્ડ થયું હતું. સવારથી સોશિયલ મીડિયાથી લઇને ટીવી ચેનલો પર ફક્ત આ જ સમાચાર છવાયેલા છે. ચંદ્રયાન-૩ને લઇને ક્યાંક ભય છે તો ક્યાંક ખુશીનો માહોલ પણ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડમાં એવા બે એક્ટર્સ છે જેની પાસે ચાંદનો ટુકડો છે. જી હા! આ સ્ટાર્સ પાસે ચંદ્ર પર જમીન છે. તેમાં સુશાંત સિંહ રાજપૂત અને શાહરૂખ ખાનનું નામ સામેલ છે. સુશાંત સિંહ રાજપૂતઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ચાંદ-સિતારાની દુનિયાથી ખૂબ જ પ્રેમ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતે વર્ષ ૨૦૧૮માં…
સસુરાલ સિમર કાના સિમર ઉર્ફે દીપિકા કક્કર અને ફલક નાઝ ગાઢ મિત્રો હતા. આ બંને અભિનેત્રીઓ, જેઓ સહ-અભિનેત્રી હતી, એક સમયે એકબીજા માટે જીવ આપી શકે એવી મિત્રો દીપિકા કક્કર અને ફલક નાઝને સગી બહેનો કરતાં વધુ પ્રેમ હતો. પરંતુ બદલાતા સમય અને સંજાેગોના કારણે તેમની મિત્રતા પણ મરી પરવારી. આજે એક સાથે સમય વિતાવવાનું જવા દો, આ બંને એકબીજાની ખબર-અંતર પૂછતા પણ નથી. હવે દીપિકા અને ફલકના સંબંધો વચ્ચેનું અંતર દુનિયા જાણે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્યાંક ને ક્યાંક આ બંને વચ્ચે અંતરનું કારણ ‘સસુરાલ સિમર કા ફેમ’ અભિનેત્રી દીપિકાનો પતિ છે. મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો,…
ગુજરાત વાહન વ્યવહાર વિભાગે બસ સ્ટેન્ડની સ્વચ્છતા લઈને મહત્વનો ર્નિણય લીધો છે. નિગમ દ્વારા ગંદકી ફેલાવનાર મુસાફરો સામે દંડ વસૂલવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગંદકી કરનારા લોકો પાસેથી દંડ વસૂલવાની જાેગવાઈ મામલે આવનાર દિવસોમાં ર્નિણય લેવામાં આવશે. જેથી મુસાફરોને બસ સ્ટેન્ડ પર કચરો ફેંકી ગંદકી કરવી ભારે પડી શકે છે. સ્વચ્છતા બાબતે ખાસ નિગમ દ્વારા પ્રથમવાર એક અધિકારીની પણ કેન્દ્રીય સ્તરે નિયુક્તિ કરવામાં આવી છે. ઓડિટ અને મોનિટરિંગ ચીફ મેનેજરનો કાર્યભાર અધિકારીને સોંપવામાં આવ્યો છે. જે રાજ્ય પરના બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા બાબતે કામ કરી રહ્યાં છે. ચીફ મેનેજર રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સ્વચ્છતા બાબતે કરશે કામગીરી કરશે.…