Author: Shukhabar Desk

નડિયાદ ખાતે રહેતા અને ટ્રાવેલ્સનાં ધંધા સાથે સંકળાયેલા ૩૪ વર્ષીય યુવક કેવલકુમાર કેદારભાઈ જાેષીને ૩૨ વર્ષ પહેલા આણંદની ચિરાગ હોસ્પિટલનાં ર્ડાક્ટર તેમજ તેનાં સાગરીતો દ્વારા કંઈ પણ જાતની કાયદાકીય કાગળીયા કર્યા વગર માત્ર સાત હજારમાં તેનાા માતા-પિતા પાસેથી લેવામાં આવ્યો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે આણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બાબતે વધુમાં યુવકે જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૯૧ માં ૩૦ સપ્ટેમ્બરનાં રોજ ર્ડા. કનુભાઈ નાયક તેમજ તેમનાં સ્ટાફ જ્યોતિબેન દ્વારા કેવલ જાેષીનું તેમનાં મારા પાલક માતા પિતાને સાત હજાર જેવી રકમ લઈ વેચાણ કરવામાં આવ્યું હતું. એક પ્રકારે કહીએ તો બાળ તસ્કરી કરવામાં આવી હતી. ત્યારે…

Read More

નવસારી શહેરમાં ફરી જાેખમી રીતે બાઈક ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શહેરમાં આવેલા ઇટાડવાથી ગણદેવી જતા માર્ગ ઉપર ત્રણ બાઈક ચાલકો બેફામ બાઇક ચલાવતા નજરે ચડ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ તમામને ઝડપી પાડ્યા છે. નવસારીમાં સ્ટંટબાજાેનો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ ગણતરીના ક્લાકોમાં આ સ્ટંટ બાજાેને પોલીસે સબક શિખવાડ્યો છે. નવસારી-ગણદેવી માર્ગ પર ૩ યુવકોની સ્ટંટબાજીનો વીડિયો વરાળ થયા બાદ આ તમામને પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેને લઈ ટ્રાફિક પોલીસ સતર્ક બની હતી. ગણતરીના ક્લાકોમાં આ આરોપીને ઝડપીને કાર્યવાહી કરી છે.નવસારીનો આ વીડિયો વાયરલ થતાં તપાસમાં સામે આવ્યુ હતું કે…

Read More

વડોદરા બાદ અમદાવાદમાં પણ યુવતી સાથે મિત્રતા બદલ યુવકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવકને માર મારતા જાેવા મળી રહ્યા છે. યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને માર મારવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાની શક્યતા સેવાઈ રહી છે. અમદાવાદમાં યુવક અને યુવતીની મિત્રતાને લઈને કેટલાક શખ્સો યુવકને માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે, કેટલાક શખ્સો યુવકને માર મારી રહ્યા છે. લોકો યુવકને તેનું નામ પૂછીને માર મારી રહ્યા છે. વીડિયોમાં યુવતી બુરખામાં…

Read More

અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાંથી ૫ મિત્રો શુક્રવારે સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. પરંતું સ્કૂલનો સમય પૂર્ણ થવા છતાં બાળકો ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બાળકોની કોઈ ભાળ ન મળતા પરિવારજનો દ્વારા આ અંગે બાપુનગર પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરનાં પૂર્વ વિસ્તારમાં બાપુનગર ખાતે રહેતા પાંચ મિત્ર સવારે શાળાએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારે તેમાં એક પરિવારનો બાળક ધો. ૯ માં અભ્યાસ કરે છે. સગીર રોજનાં સમય મુજબ સ્કૂલેથી ઘરે સમયસર પરત ન ફરતા પરિવારજનો દ્વારા સગા સબંધીને ત્યાં શોધખોળ કરી હતી. પરંતું બાળકોની કોઈ ભાળ મળવા પામી…

Read More

વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવો વીડિયો બનાવવા મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ત્રણ યુવકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે તમામે થોડા સમય અગાઉ યુવતી સાથે ફરતા એક યુવકનો કોલર પકડીને નામ પૂછી ઉશ્કેરાટ થાય તેવો વીડિયો બનાવ્યો હતો. જે બાદ વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે તપાસ બાદ પોલીસ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે સમગ્ર બાબતની ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરતા અનેક ખુલાસાઓ થયા છે. સમગ્ર મામલે ડીસીપી અભય સોનીએ જણાવ્યું કે, આ આરોપી વોટ્‌સએપમાં ગ્રૂપ ચલાવતા હતા, જે માધ્યમથી તેમને જાણ થતી કે બે અલગ અલગ ધર્મના યુવક…

Read More

રાજ્યમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે ખેડૂતોને લઈ ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે. પિયત માટે રાજ્યના ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, ૨ કલાક વધુ વીજળી આપવાની સાથો સાથ નર્મદા અને સુજલામ સુફલામમાં સિંચાઈ માટે પાણી છોડવાની પણ જાહેરાત કરાઈ છે મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી ર્નિણયો કર્યા છે, જૂલાઈમાં ૮૦ ટકા વરસાદ થયો છે,અત્યારે વરસાદની ખોટ સર્જાઈ છે પાણી છતાં પાક સુકાય રહ્યો છે. ખેડૂતોની કૃષિ મંત્રીને રજૂઆતો આવી છે જેને લઈ વીજળી અને પાણી આપવાની જાહેરાત કરાઈ છે, વીજળી ખેડૂતોને આઠ…

Read More

સુરતમાં BRTS રુટ પર અકસ્માત સર્જનારા કાર ચાલકની સામે દાખલા રુપ કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત સર્જનારા કાર ચાલકને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલકને મોકલવામાં આવ્યો છે.સુરતમાં BRTS રુટ પર અકસ્માત સર્જનારા કાર ચાલકની સામે દાખલા રુપ કાર્યવાહી કરવામાં આવી છે. અકસ્માત સર્જનારા કાર ચાલકને પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અકસ્માત સર્જનારા આરોપી કાર ચાલકને મોકલવામાં આવ્યો છે. કાર ચાલકે બેફિકરાઈથી વાહન હંકારીને અકસ્માત સર્જ્‌યો હતો. આ પ્રકારની કાર્યવાહી પ્રથમવાર ગુજરાતમાં કરવામાં આવી છે. બેફામ કાર હંકારીને સુરતના કાપોદરા વિસ્તારમાં અકસ્માત સર્જયો હતો. જેમાં કાર ચાલકે ૫ લોકોને અડફેટે…

Read More

શહેરમાં પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. પોલીસ તંત્રમાં બદલીનો ગંજીફો ચીપાયો છે. એક સાથે ૫૧ પોલીસ ઈન્સપેક્ટરોની બદલીથી સમગ્ર બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકના આદેશથી એક જ સ્થાને ત્રણ વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઈન્સપેક્ટરોને વિદાય આપી દેવામાં આવી છે. શહેરમાં કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઈમ, ટ્રાફિક, ક્રાઈમ બ્રાંચ સહિતના વિભાગોમાંથી ઈન્સ્પેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશ્નર બન્યા બાદ જી.એસ. મલિકે મોટા પાયે ફેરબદલીનો આદેશ કર્યો છે. શહેરમાં એક સાથે ૫૧ પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરી દેતાં સમગ્ર તંત્રમાં સોંપો પડી ગયો છે. તે ઉપરાંત લિવરિઝર્વમાં રહેલા ૨૮ ઈન્સપેક્ટરોને નિમણૂંક…

Read More

સચીન જીઆઈડીસી વિસ્તારમાં છાસવારે દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સચિન જીઆઈડીસીમાં કોમર્શિયલ લિફ્ટ તૂટી પડતાં બે કામદારોના મોત નીપજ્યાં હતાં. માલ સામાન ચઢાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતાં. જેથી મૃતકના સ્વજનો અને સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયાં હતાં. પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. સચિન જીઆઇડીસીમાં આવેલી મધુનંદન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. ધર્મેશ્વર બેઠા અને સંદીપ ચૌહાણ નામના કામદારોના મોત થયાં હતાં. કંપનીની અંદર કોમર્શિયલ લિફ્ટમાં માલ સામાન ચઢાવતી વખતે બનેલી ઘટનામાં મોત નીપજ્યાં હતાં. બંને કામદારોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. હાલ સચિન જીઆઇડીસી પોલીસ…

Read More

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષો એડી ચોટીનું જાેર લગાવી રહી છે ત્યારે સત્તાપક્ષ ભાજપ પણ મહત્વની બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેમાં મહાકૌશલ વિસ્તારની બેઠકોનો પણ સમાવેશ થાય છે. એઙ્ઘજ હ્વઅ મહાકૌશલ વિસ્તારમાં ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસે નોંધપાત્ર લીડ સાથે ૧૫ વર્ષ બાદ ૧૫ મહિના સુધી સત્તા મેળવી હોવાના કારણથી આ વખતે ભાજપ મહાકૌશલ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. ૮ જિલ્લાની ૩૮ બેઠકોના પરિણામો લગભગ નક્કી કરશે કે રાજ્યમાં કોની સરકાર બનશે. ભાજપે ૧૭ ઓગસ્ટે જાહેર કરાયેલ ૩૯ ઉમેદવારોની પ્રથમ યાદીમાં સૌથી વધુ ૧૧ ઉમેદવારો આ પ્રદેશની હારેલી બેઠકો પરથી છે. બંને પક્ષો મહાકૌશલ દ્વારા વિંધ્ય…

Read More