દારૂબંધીના લીરા ઉડાવતા ભુવાનો વીડિયો વાયરલ થયો છે. આણંદના ઘોળીકૂઈ ગામના ભુવાજીનો વીડિયો વાયરલ થયો છે. ભુવાએ માતાજીના નામે જાહેરમાં દારૂ પીધો હતો. દારૂની સાથે ચલમો અને સિગારેટનો દમ મારતા નજરે પડ્યા હતા. મેલડી માતાજીના મંદિરનો રવિ માતાજી નામના ભુવો ચર્ચામાં છે. જાેકે, ભુવાનો વીડિયો વાયરલ થયા બાદ પણ પોલીસ નિષ્ક્રિય જાેવા મળી રહી છે. આણંદ જિલ્લાના ધોળીકૂઈ ગામમાં એક ભુવાજીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભુવો માતાજીના નામે જાહેરમાં દારૂની મહેફીલ માણતો જાેવા મળી રહ્યો છે. દારૂની સાથે ચલમો અને સિગારેટનો દમ મારતા નજરે પડ્યો હતો. મેલડી માતાજીના મંદિરનો રવિ માતાજી નામના ભુવાએ ધાર્મિક કાર્યક્રમમાં સિગરેટના કસ માર્યા અને…
Author: Shukhabar Desk
વિશ્વભરમાં ૩૦ ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના દરિયામાં પ્રવાસ કરતી આ મહાકાય દુર્લભ પ્રજાતિ વ્હેલ શાર્કની હાલમાં શું સ્થિતિ છે અને તે પોતાના ગુણધર્મોને લઈને કઈ રીતે અલગ પડે છે તે બાબતની સમગ્ર માહિતી હાલમાં તમને જણાવવા માંગીએ છીએ. વિશ્વની સૌથી મોટી અને દુર્લભ પ્રજાતિની માછલી તથા ગુજરાત રાજ્યનો દરિયાઈ વન સંરક્ષણ અને સંવર્ધન માટે હાલ અનેક પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. વ્હેલ શાર્ક ગુજરાતનાં દરિયા કિનારે ઇંડા મુકવા માટે આવે છે. ગુજરાતનાં દરિયા કિનારાનું તાપમાન તેમને માફક આવે છે. વ્હેલ શાર્ક ગુજરાતની દીકરી છે. ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા…
ગુજરાતમાં ઉદ્યોગ-ધંધાના વિકાસની સાથે સાથે કરોડપતિઓની સંખ્યા વધતી જાય છે. ઈન્કમ ટેક્સની ચુકવણીના આંકડા સાબિત કરે છે કે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કરોડપતિ કરદાતાઓ વધ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એટલે કે ઝ્રમ્ડ્ઢ્ના ડેટા મુજબ વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં કરોડપતિ ટેક્સ પેયરની સંખ્યા ૪૯ ટકા વધી છે. એક નાણાકીય વર્ષમાં જેમની કરપાત્ર આવક એક કરોડ કરતા વધુ હોય તેમને કરોડપતિ ટેક્સ પેયરની કેટેગરીમાં મુકવામાં આવે છે. અગાઉના વર્ષોની સાથે સરખામણી કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં એક કરોડથી વધુ ટેક્સેબલ ઈન્કમ ધરાવતા લોકો વધ્યા છે. ૨૦૨૧માં રાજ્યમાં ૯૩૦૦ લોકો આ કેટેગરીમાં આવતા હતા જ્યારે ૨૦૨૨માં આ સંખ્યા વધીને લગભગ ૧૪,૦૦૦…
આ ચોમાસાની સીઝનમાં ઓછા વરસાદને કારણે ખરીફ પાકની વાવણીને અસર થવાની સંભાવના છે. તેથી તેના કારણે ખાદ્યપદાર્થોની મોંઘવારી વધવાની સંભાવના છે. ઓછો વરસાદ અને ખાદ્ય મોંઘવારી વધવાની અસર ગ્રામીણ અર્થતંત્ર પર પડી શકે છે. કેર રેટિંગ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે કોરોના મહામારી બાદ સરકારી સબસિડીમાં ઘટાડાની અસર ગ્રામીણ વિસ્તારોમાં માંગ પર જાેવા મળી શકે છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક ઘટી શકે છે. કેર રેટિંગ્સે અનિયમિત ચોમાસું, ખાદ્યપદાર્થોના ભાવ અને ગ્રામીણ માંગના શીર્ષક સાથે રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસામાં વધઘટના કારણે દેશી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની સંભાવના છે. વૈશ્વિક પરિસ્થિતિ મોંઘવારીની આગમાં…
એશિયા કપની નવી સીઝનની તૈયારીમાં ટીમ ઈન્ડિયા કોઈ કસર છોડવા માંગતી નથી. ટીમનો કેમ્પ હાલમાં બેંગલુરુમાં ચાલી રહ્યો છે, જે ૨૪ ઓગસ્ટથી શરૂ થયો હતો. આ દરમિયાન ખેલાડીઓનો યો-યો ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો. ઈજામાંથી પરત ફરી રહેલા કેએલ રાહુલથી લઈને શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા મળી છે. આ દરમિયાન બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની તૈયારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ટીમની તૈયારીઓ બતાવવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ અને ઈશાન કિશન બેટિંગની પ્રેક્ટિસ કરતા જાેવા મળે છે. પરંતુ ચાહકો શ્રેયસ અય્યરના હેલિકોપ્ટર શોટને પસંદ કરી રહ્યા છે. આ વિડિયોમાં…
આપણામાંથી ઘણા લોકો એવા હશે જેને ગાળો (અપશબ્દ)આપવી કે સાંભળવી સારુ ન લાગતું હોય, પણ કેટલીય સ્ટડીઝ કહે છે કે, ગાળો આપવી એટલું પણ ખરાબ નથી, જેટલું આપણે સમજીએ છીએ. તેનાથી બીજાનું બ્લડ પ્રેશર ભલે વધી જાય પણ ગાળો આપવી આપણા સ્વાસ્થ્ય માટે સારુ છે. તે ન ફક્ત શારીરિક પણ માનસિક રીતે પણ આપણને ફિટ રાખે છે. વર્ષ ૨૦૧૫માં એક સ્ટડી થઈ હતી, જેમાં લોકોને અમુક ખાસ શબ્દો લખવા માટે કહેવામાં આવ્યું. આ શબ્દ અમુક ખાસ અક્ષરોથી લખવાના હતા. જેના રિઝલ્ટમાં શોધકર્તાઓને એવા એવા શબ્દો મળ્યા, જે મોટા ભાગે કસમ અને શ્રાપના હતા. અમુક ભણેલા-ગણેલા લોકોએ શ્રાપ આપવા માટે એવા…
આજકાલ ફેશનના નામે કંપનીઓ લોકોને કંઈ પણ પહેરાવી દે છે, જેના પછી તેઓ હાસ્યનો પાત્ર બની જાય છે. પરંતુ જ્યારે વધુ લોકો તે જ પહેરવાનું શરૂ કરે છે, ત્યારે તે કપડાંનો ટ્રેન્ડ શરૂ થાય છે. જાે કે તમે ઘણા વિચિત્ર ટ્રેન્ડવાળા કપડાં જાેયા જ હશે, પરંતુ તાજેતરમાં એક જેકેટ ખૂબ જ લોકપ્રિય બન્યું છે, જેમાં બટનો કમ્પ્યુટર કીબોર્ડ જેવા બનાવવામાં આવે છે. આ બટનો જાેઈને, તમને એવું લાગશે કે જાણે તે ખરેખર કોઈ કીબોર્ડ છે. જેકેટ આશ્ચર્યજનક છે, પરંતુ તેની કિંમત જાણીને તમને વધુ આશ્ચર્ય થશે. ઓડિટી સેન્ટ્રલ ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ, એક ખૂબ જ વિચિત્ર જેકેટ (કીબોર્ડ જેકેટની કિંમત)…
અલ નીનોની અસરના કારણે વરસાદ પર બ્રેક લાગી ગઈ છે. ઓગસ્ટનો મહિનો ભારતીય હવામાનની દ્રષ્ટિએ સૌથી કોરો મહિનો સાબિત થયો છે. ૧૯૦૧ બાદ પહેલીવાર ભારતમાં ઓગસ્ટ મહિનો આટલો કોરો રહ્યો છે. આ મહિને સામાન્યથી ૩૩ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ દરમિયાન ૨૦થી વધુ દિવસ મેઘરાજાએ વિરામ લીધો છે. મતલબ કે, આ દિવસોમાં સહેજ પણ વરસાદ નોંધાયો નથી. ઓગસ્ટ મહિનામાં નહિવત્ વરસાદ થતાં જૂનથી સપ્ટેમ્બર સુધીની ચોમાસાની સીઝનમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાવાનું સંકટ વધી ગયું છે. મંગળવાર સુધીમાં ઓગસ્ટમાં આખા દેશમાં ૧૬૦.૩દ્બદ્બ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ઓગસ્ટમાં ૨૪૧દ્બદ્બ વરસાદ પડતો હોય છે. ભારતમાં અત્યાર સુધી ૨૦૦૫નો ઓગસ્ટ મહિનો સૌથી…
એકવાર ફરી યુક્રેને રશિયાના પાંચ વિસ્તારોને નિશાન બનાવ્યા છે. અહી ૧૦ થી ૨૦ ડ્રોનની મદદથી એક સાથે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણવામાં આવી રહ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે યુક્રેન પર ડ્રોન વડે રશિયન પ્રદેશોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ડ્રોનથી પશ્ચિમી પસ્કોવ ક્ષેત્રમાં એક એર બેઝ પર હુમલો કરાયો હતો. તે સિવાય ઓર્યોલ, બ્રાંન્સ્ક, રિયાઝાન અને કલુગાના પ્રદેશોમાં પણ ફાયરિગ કરવામાં આવ્યું છે. આ હુમલાને ૧૮ મહિનામાં રશિયાની ધરતી પરનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણાવ્યો છે. પશ્ચિમી રશિયન શહેર પસ્કોવના એરપોર્ટ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બે…
બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના હંમેશા પોતાની ફિલ્મો દ્વારા પોતાના ફેન્સને એક મેસેજ આપે છે. ખાસ વાત એ છે કે આયુષ્માનની દરેક ફિલ્મને લોકોનો પ્રેમ મળે છે. અભિનેતા ભલે ફિલ્મો ઓછી કરે છે, પરંતુ જ્યારે પણ તે કોઈ ફિલ્મમાં દેખાય છે ત્યારે તે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં છવાઈ જાય છે. અભિનેતાની લેટેસ્ટ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ ૨’ની પૂજાએ ફરી એકવાર દર્શકોના દિલની ઘંટડી વગાડી છે અને તેની સાથે જ ફિલ્મની શરૂઆત પણ સારી થઈ છે. ‘ડ્રીમ ગર્લ ૨’ની રિલીઝના પહેલા દિવસે કમાણી પણ ઘણી સારી રહી હતી. ફિલ્મે તેની રિલીઝ ડેટ પર ૧૦ કરોડ ૬૯ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આજે…