Android Auto vs Apple CarPlay: તમારા ફોન અને કાર વચ્ચે પરફેક્ટ કનેક્શન માટે કયો છે સારો વિકલ્પ?
Android Auto કોઈપણ Android ફોન સાથે કનેક્ટ થઈ શકે છે, જ્યારે Apple CarPlay માત્ર iPhone સાથે જ કાર્ય કરે છે.
બન્નેમાં જ એવી શાનદાર સુવિધાઓ હોય છે જે ડ્રાઇવિંગ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે, જેમ કે – નૅવિગેશન, મ્યુઝિક, કોલ્સ, મેસેજિંગ અને વોઇસ કમાન્ડ જેવા ઘણા ફીચર્સ.