Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આલિયા રણબીર કપૂર સાથે આવી હતી ૫૦ લાખની સાડી પહેરીને એવોર્ડ લેવા આવી આલિયા
    Entertainment

    આલિયા રણબીર કપૂર સાથે આવી હતી ૫૦ લાખની સાડી પહેરીને એવોર્ડ લેવા આવી આલિયા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નવી દિલ્હીમાં આયોજીત થયેલ ૬૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે આલિયાએ પોતાના હમસફર રણબીર કપૂર સાથે આવી હતી. બંનેને એક સાથે જાેઈને ફેન્સ ખૂબ થઈ ગયા હતા. જ્યાં અમુક લોકોનું ધ્યાન આલિયાની સાડી પર અટકી ગયું હતું. આપને જણાવી દઈએ કે, આલિયાની આ સાડી કોઈ મામૂલી સાડી નથી, પણ તેની સાથે એક ખાસ કનેક્શન પણ જાેડાયેલું છે. આલિયા ભટ્ટને ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. આ આલિયાનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. આ એવોર્ડ લેવા માટે તે ૫૦ લાખની સાડી પહેરીને આવી હતી.

    એક છોકરી માટે તેના લગ્નનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ ખાસ દિવસને આખી જિંદગી યાદ રાખવા માટે તે પોતાના લગ્નમાં કોઈ કમી રાખવા માગતી નથી. તેથી તે દરેક વસ્તુ મોંઘામાં મોંઘી અને સારામાં સારી ખરીદતી હોય છે. આલિયાએ જે ૫૦ લાખની સાડી પહેરીને ૬૯માં ફિલ્મ પુરસ્કાર સમારંભમાં આવી હતી, તેને જાેઈને ફેન્સ દાવો કરી રહ્યા છે કે, આ સાડી તેના લગ્નની છે. આપને જણાવી દઈએ કે, આલિયાના લગ્ન દરમ્યાન તેની ક્લાસિક સબ્યસાચી આઈવરી બ્રાઈડલ સાડીની ખૂબ જ ચર્ચા થઈ હતી. ત્યારે તેની કિંમત ૫૦ લાખ રૂપિયા હોવાનું કહેવાતું હતું. એક ઈન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું કે, મારા લગ્નમાં મેં ડ્રેસની જગ્યાએ સાડી પહેરવાનું પસંદ કર્યું કારણ કે મને સાડી ખૂબ પસંદ છે અને તે દુનિયાનૌ સૌથી આરામદાયક પોશાક છે. આ જ કારણ છે કે, મેં મારા લગ્નમાં લહેંગો નહીં પણ સાડી પહેરવાનું પસંદ કર્યું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.