Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Air Conditioner: શું તમે AC માં ઓટો ક્લીનિંગ ફીચરનો ઉપયોગ કર્યો છે?
    Technology

    Air Conditioner: શું તમે AC માં ઓટો ક્લીનિંગ ફીચરનો ઉપયોગ કર્યો છે?

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 29, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Air Conditioner
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Air Conditioner: AC નું આ ખાસ ફીચર કેવી રીતે કામ કરે છે અને તેનાથી તમને શું ફાયદો થશે

    Air Conditioner: એર કન્ડીશનરમાં ઓટો ક્લીન ફીચર શું છે? AC નું આ ખાસ ફીચર કેવી રીતે કામ કરે છે અને તેનાથી તમને શું ફાયદો થશે? તમે તેના વિશેની બધી વિગતો અહીં વાંચી શકો છો. આ સિવાય, શું તમારા AC માં ઓટો ક્લીન ફીચર છે કે સેલ્ફ ક્લીનિંગ ફીચર છે કે નહીં?

    Air Conditioner: ઉનાળાની ઋતુ આવતાની સાથે જ AC ઘરમાં લગભગ જરૂરી બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા AC માં ઓટો ક્લીન ફીચર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે? જો નહીં, તો આજે અમે તમને જણાવીશું કે આ ફીચર શું છે, તે કેવી રીતે કામ કરે છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.

    Auto Clean ફીચર એટલે શું?

    જ્યારે કારનો AC હવા ઠંડી કરે છે ત્યારે તેની અંદર ભેજ (નમી) અને ધૂળ-માટી એકઠી થવા લાગે છે. આ જ ગંદકી ધીમે-ધીમે ફૂગ (fungus) અને દુર્ગંધનું કારણ બને છે.

    Air Conditioner

    Auto Clean એવુ ફીચર છે જે આ અંદર એકઠી થયેલી ગંદકી, ભેજ અને ફૂગને દૂર કરવાનું કામ કરે છે.

    આ પ્રક્રિયામાં, AC નો પંખો ઝડપથી ચાલે છે, જેના કારણે અંદરનો ભેજ સુકાઈ જાય છે. આ બેક્ટેરિયા અને ફૂગના વિકાસને અટકાવે છે અને તમારી હવાની ગુણવત્તામાં સુધારો કરે છે.

    આ રીતે Auto Clean ફીચરનો ઉપયોગ કરો

    સૌપ્રથમ તમારું AC બંધ કરો. AC બંધ કર્યા પછી રિમોટ કંટ્રોલમાં Auto Clean અથવા Self Clean બટન શોધો. હવે આ બટન દબાવો. ત્યારબાદ ક્લીનિંગ પ્રોસેસ શરૂ થશે. આ પ્રક્રિયા આશરે 15 થી 30 મિનિટ સુધી ચાલે છે અને પછી AC આપમેળે બંધ થઈ જશે.

    નોંધ: દરેક AC બ્રાન્ડ અને મોડલમાં આ ફીચર હોતી નથી. તેથી પહેલા તમારા AC નું મેન્યુઅલ વાંચવો જરૂરી છે.

    Air Conditioner

    Auto Clean ફીચરના ફાયદા

    • હવાની શુદ્ધતા જળવાઈ રહે છે: અંદરની ભેજ દૂર થતા બેક્ટેરિયા વિકસતા નથી.

    • AC ની કૂલિંગ પાવર વધે છે: સાફ હીટ એક્સચેન્જર ઠંડી હવા વધુ અસરકારક રીતે બહાર કાઢે છે.

    • સર્વિસ પર ખર્ચ ઓછી થાય છે: વારંવાર પ્રોફેશનલ સફાઈની જરૂર પડતી નથી.

    • AC લાંબું ચાલે છે: નિયમિત ક્લીનિંગથી મશીન ઝડપથી ખરાબ થતી નથી.

    Auto Clean ફીચર તમારું AC હળવી રીતે સાફ કરે છે, પરંતુ દર 6-12 મહિનામાં એક વાર પ્રોફેશનલ હાર્ડ ક્લીનિંગ કરાવવી જરૂરી છે. આથી મશીનની લાંબી આયુષ્ય અને સારા પરફોર્મન્સ માટે ફાયદાકારક છે.

    Air Conditioner
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Fingerprint And Face Unlock: ફોનની સુરક્ષા માટે શ્રેષ્ઠ વિકલ્પ શું છે? પિન, ફિંગરપ્રિન્ટ કે ફેસ અનલૉક?

    May 29, 2025

    Airtel Plan માં મળી રહ્યા છે Netflix, JioCinema અને ZEE5

    May 28, 2025

    Smartphone Hacking Sign: તમારો ફોન હેક થયો છે કે નહીં તે કેવી રીતે જાણવું?

    May 28, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.