કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. બનાવની વાત કરીએ તો હેવાન સલમાને ૨૦૨૨માં ઉન વિસ્તારમાં માસીને ત્યાં રહેવા ગયેલી ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.
સુરતની કોર્ટે દુષ્કર્મની એક પીડિતાને ન્યાય આપ્યો છે. સુરતના સચિન ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં એક વર્ષ બાદ દુષ્કર્મની પીડિત સગીરાને ન્યાય મળ્યો છે. દુષ્કર્મના આરોપી સલમાનને સુરતની કોર્ટે ૨૦ વર્ષની સજા ફટકારી છે.
કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારતા પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. બનાવની વાત કરીએ તો હેવાન સલમાને ૨૦૨૨માં ઉન વિસ્તારમાં માસીને ત્યાં રહેવા ગયેલી ૧૬ વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.
જેની જાણ પરિવારજનોને થતાં પીડિતાની માતાએ સચિન ય્ૈંડ્ઢઝ્ર પોલીસ સ્ટેશનમાં હવસખોર સલમાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.