Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદમાં પીએમ મોદીનું સંબોધન નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોનું સપનું પુરુ કરવાની ગેરંટી
    Gujarat

    અમદાવાદમાં પીએમ મોદીનું સંબોધન નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોનું સપનું પુરુ કરવાની ગેરંટી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 27, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. મહિલા અનામત બિલ પાસ થવાને લઈ અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને કાર્યકર્તાઓનં અભિવાદન જીલ્યું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ પણ જીપમાં સવાર હતા.

    ઁસ્ મોદી કેમ છો બધા કહી સંબોધન શરૂ કર્યું. જે બાદ કહ્યું, માતૃભૂમિને નમન સાથે મોટી સંખ્યમાં માતા બહેનોના આશીર્વાદ મળે, એનાથી વિશેષ શું હોઈ શકે. ખુશી સ્વભાવિક છે, કેમ કે તમે જે પુત્ર – ભાઈને દિલ્હી મોકલ્યો તેણે મહિલા આરક્ષણ બિલ લાવી મહત્વનું કામ કર્યું. આ સપનું વર્ષો પહેલા ગુજરાત ની ધરતી પર જાેયું હતું.

    • તમારા ચહેરાઓ પર એક અલગ જ ઉત્સાહ
    • આ ખુશી સ્વભાવિક છે
    • વિધાનસભાથી લઈ લોકસભા સુધી મહિલાઓને મળશે પ્રતિનિધિત્વ
    • મહિલાઓને પ્રતિનિધિત્વ મળશે તે મોદીની ગેરંટી
    • હંમેશાની જેમ આ વખતે રક્ષાબંધન પર અનેક રાખડીઓ મોકલી હતી
    • ભાઈ તરફથી તમામ બહેનોને ભેટ
    • આ ભેટ મે પહેલાથી જ નક્કી કરી હતી
    • પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રક્ષાબંધનનું ચૂકવ્યું ઋણ
    • નારી શક્તિ વંદન અધિનિયમ બહેનોનું સપનું પુરુ કરવાની ગેરંટી
    • નારી શક્તિ વંદન અધિનિયમ વિકસિત ભારતની ગેરંટી
    • મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે તો દેશનો વિકાસ ઝડપથી થશે
    • પહેલા મહિલા અધિકારોની વાત પર બહાના બતાવવામાં આવતા હતા
    • એક એક કરીને અનેક યોજનાઓ બનાવી
    • મહિલાઓનું જીવન અમે આસાન બનાવ્યું
    • મહિલાઓને દરેક તબક્કે કરવામાં આવી મદદ
    • કન્યા કેળવણી અભિયાન સફળ રહ્યું
    • તમામ ક્ષેત્રે મહિલાઓને આગવું સ્થાન મળ્યું
    • મહિલા નેતૃત્વના વિકાસ માટે તમામ પગલા ભર્યા
    • જવાબદાર પક્ષ તરીકે ભાજપે અનેક મહત્વના ર્નિણય લીધા
    • કોર્પોરેશનથી લઈ પક્ષ નેતા સુધી મહિલાઓને સ્થાન આપ્યું
    • કોર્પોરેશનથી કચેરી સુધી મહિલાઓને મળ્યું સ્થાન
    • સરકારે મહિલા બાળ વિકાસ મંત્રાલયની શરૂઆત કરી
    • પશુપાલનના વ્યવસાયમાં ૬૫ ટકાથી વધુ મહિલાઓ કાર્યરત
    • મહિલા દૂધ સહકારી મંડળીની રચના કરી
    • આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે
    • મહિલાઓ માટે સખી મંડળનું ગઠન કરવામાં આવ્યું
    • આજે ગુજરાતમાં અઢી લાખથી વધુ સખી મંડળ કાર્યરત
    • મહિલાઓને જીવનમાં આગળ વધવાના અવસર મળ્યા
    • ગર્ભવતિ મહિલાઓ માટે માતૃ વંદના જેવી યોજના ચલાવી
    • સ્વચ્છ ભારત યોજના હેઠળ સ્કૂલોમાં શૌચાલય બનાવ્યા
    • આજે દરેક ક્ષેત્રે દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે
    • પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન
    • મહિલાઓની મજબૂતીએ વિરોધીઓને મત આપવા મજબૂર કર્યા
    • વિપક્ષે મહિલાઓની તાકાતને નબળી પાડવાનો પ્રયાસ કર્યો
    • વિપક્ષે મજબૂરીમાં બિલને સમર્થન આપ્યું.

    સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે સમિટ ઓફ સક્સેસનો પ્રોગ્રામ યોજાશે. જેમાં ઉદ્યોગપતિઓ અને વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેનો એમ્બેસેડર્સ હાજરી આપશે. અહીથી તેઓ સીધા બોડેલી પહોંચશે. જ્યાં ૪૫૦ કરોડના કામોનુ લોકાર્પણ કરશે. તેના બાદ તેઓ બપોરે ૨ વાગ્યે વડોદરા પહોંચશે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ કવાયત શરૂ કરી દીધી છે ત્યારે પીએમ મોદી પણ આ પ્રવાસની સાથે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.