Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»૫૦ લાખમાં બનેલી આ હોરર ફિલ્મે ૨૦ અબજ રૂપિયાની કરી હતી કમાણી
    Entertainment

    ૫૦ લાખમાં બનેલી આ હોરર ફિલ્મે ૨૦ અબજ રૂપિયાની કરી હતી કમાણી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દુનિયાભરમાં ઘણી હોરર ફિલ્મો બને છે જે વાર્તાની સાથે ખૂબ જ ડરામણી હોય છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી ઘણી એવી ફિલ્મો આવી છે જે જાેઈને તમને પરસેવો છૂટી જશે.

    હોલીવુડની ‘ધ કોન્જુરિંગ’ હોય કે ‘એનાબેલ’… આ ફિલ્મો જાેયા પછી તમારી રાતોની ઊંઘ હરામ થઈ જશે. ઘણીવાર જાેવા મળે છે કે આવી ફિલ્મોનું બજેટ ઘણું વધારે હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી હોરર ફિલ્મ વિશે જણાવીશું જે ખૂબ જ ઓછા બજેટમાં બની છે અને બોક્સ ઓફિસ પર અબજાેની કમાણી કરી છે.

    આ ફિલ્મનું નામ છે ‘ધ બ્લેર વિચ પ્રોજેક્ટ’, જે વર્ષ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી. આ હોન્ટેડ ફિલ્મનું નિર્દેશન ડેનિયલ મિરિક અને એડ્યુઆર્ડો સાંચેઝ દ્વારા કરવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવે છે કે આ ફિલ્મને એકલી જાેતી વખતે ઘણા લોકોને પરસેવો છૂટી ગયો હતો
    .
    આ ફિલ્મમાં માઈકલ વિલિયમ્સ, જાેશુઆ લિયોનાર્ડ અને હીથર ડોનાહ્યુ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં ત્રણ યુવાન છોકરાઓની વાર્તા બતાવવામાં આવી છે, જેઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એક દિવસ, પ્રોજેક્ટની તપાસ કરતી વખતે, આ ત્રણ છોકરાઓ અચાનક ગાયબ થઈ જાય છે. તેના ગુમ થયાના એક વર્ષ બાદ તેમનો કેમેરો મળી આવે છે. આ પછી ખબર પડે છે કે આ ત્રણ છોકરાઓનું શું થયું. ખાસ વાત એ છે કે ૪૯ લાખ રૂપિયામાં બનેલી આ ફિલ્મે ૨૦ અબજ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ માત્ર ૮ દિવસમાં પૂર્ણ થયું હતું. બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી જાેઈને બધા ચોંકી ગયા. તો જાે તમે હજુ સુધી આ આઇકોનિક ફિલ્મ જાેઈ નથી, તો આજે જ તમારા મિત્રો સાથે જુઓ. આ ફિલ્મ તમે Amazon Prime Videoપર જાેઈ શકો છો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.