Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Today Gas Cylinder Prices: જાણો અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ રેટ્સ
    Business

    Today Gas Cylinder Prices: જાણો અમદાવાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ રેટ્સ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 25, 2026No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મોંઘવારી વચ્ચે શું વધ્યા ભાવ? જાણો 14.2 કિલો અને 19 કિલો સિલિન્ડરની કિંમત

    છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફારથી ગ્રાહકોના બજેટ પર અસર પડી છે. માર્ચ મહિનામાં ઘરગથ્થુ સિલિન્ડર (14.2 કિલો) ની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી કિંમતો સ્થિર રાખવામાં આવી છે.

    કોમર્શિયલ સિલિન્ડર પર બેવડો ફટકો

    કોમર્શિયલ ગેસ (19 કિલો) વાપરતા ઉદ્યોગો અને રેસ્ટોરાં માલિકો માટે સ્થિતિ થોડી કઠિન રહી છે. માર્ચમાં કિંમતમાં 144 રૂપિયાનો વધારો થયા બાદ, 1 એપ્રિલના રોજ ફરીથી 200 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ બેવડા વધારાને કારણે હોટલ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ વધી છે.

    મુખ્ય શહેરોમાં આજના ભાવ (25 એપ્રિલ)

    શહેર14.2 કિલો (ઘરગથ્થુ)19 કિલો (કોમર્શિયલ)
    અમદાવાદ920.0 રૂપિયા2098.0 રૂપિયા
    મુંબઈ912.5 રૂપિયા2031.0 રૂપિયા
    દિલ્હી913.0 રૂપિયા2078.5 રૂપિયા
    બૅંગલુરુ915.5 રૂપિયા2161.0 રૂપિયા

    વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો છઠ્ઠા દિવસે પણ વધી રહી હોવાથી ભવિષ્યમાં સ્થાનિક ભાવમાં ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલના તબક્કે સરકારે ભાવ સ્થિર રાખીને સામાન્ય જનતાને થોડી રાહત આપી છે.

    Lpg Price Today
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      From Meta to Microsoft: ટેક સેક્ટરમાં છટણીના સમાચારે કર્મચારીઓની ચિંતા વધારી

      April 25, 2026

      Palm oil: ભારતમાં પામ ઓઈલનું સંકટ ઘેરાયું, સાબુથી લઈને બિસ્કિટ સુધી બધું જ થશે મોંઘું

      April 25, 2026

      Education and financial Security Shield: બેટી બચાવો અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના અદભૂત ફાયદા

      April 25, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.