બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડી ચૂકેલી સની લિયોની પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે. સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. સની લિયોનીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું અને તેની તસવીરો ચાહકોને બતાવી. સની લિયોનીની નવી તસવીરો જાેઈને ચાહકો નિસાસો નાખી રહ્યા છે અને તેમની ફેવરિટ અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે. સની લિયોનીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. સની લિયોને ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. સની લિયોનીએ ખૂબ જ રિવીલિંગ ડ્રેસ પહેરીને પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. સની લિયોનીનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. બ્લેક આઉટફીટમાં સનીનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.