Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આયુષ્માન પોતાની ફિલ્મો દ્વારા ફેન્સને મેસેજ આપે છે બોક્સ ઓફિસ પર જાેવા મળ્યો પૂજાનો જલવો
    Entertainment

    આયુષ્માન પોતાની ફિલ્મો દ્વારા ફેન્સને મેસેજ આપે છે બોક્સ ઓફિસ પર જાેવા મળ્યો પૂજાનો જલવો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 30, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના હંમેશા પોતાની ફિલ્મો દ્વારા પોતાના ફેન્સને એક મેસેજ આપે છે. ખાસ વાત એ છે કે આયુષ્માનની દરેક ફિલ્મને લોકોનો પ્રેમ મળે છે. અભિનેતા ભલે ફિલ્મો ઓછી કરે છે, પરંતુ જ્યારે પણ તે કોઈ ફિલ્મમાં દેખાય છે ત્યારે તે પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં છવાઈ જાય છે. અભિનેતાની લેટેસ્ટ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ ૨’ની પૂજાએ ફરી એકવાર દર્શકોના દિલની ઘંટડી વગાડી છે અને તેની સાથે જ ફિલ્મની શરૂઆત પણ સારી થઈ છે. ‘ડ્રીમ ગર્લ ૨’ની રિલીઝના પહેલા દિવસે કમાણી પણ ઘણી સારી રહી હતી. ફિલ્મે તેની રિલીઝ ડેટ પર ૧૦ કરોડ ૬૯ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આજે શનિવારે એટલે કે બીજા દિવસે પણ આયુષ્માન ખુરાનાની આ ફિલ્મે સારું કલેક્શન કર્યું છે. આંકડાઓ અનુસાર, ડ્રીમ ગર્લ ૨ એ ભારતમાં બીજા દિવસે ૧૩ કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ ૨૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું બજેટ ૩૫ કરોડ રૂપિયા છે અને જીટ્ઠષ્ઠહૈઙ્મા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ફિલ્મે બીજા દિવસે ૨૨ કરોડ ૬૯ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આયુષ્માનની આ ફિલ્મ ૨૦૧૯ની હિટ ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ છે. ડ્રીમ ગર્લ ૨૮ કરોડ રૂપિયાના બજેટમાં બની હતી અને તેણે ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે ડ્રીમ ગર્લ ૨ ની સ્ટોરી ત્યારે શરૂ થાય છે જ્યારે મથુરાના નાના શહેરનો છોકરો કરમ તેના પિતાનું દેવું ચૂકવવા માટે દરરોજ સંઘર્ષ કરી રહ્યો છે, જેણે લગભગ દરેક પાસેથી પૈસા ઉછીના લીધા છે. બીજી બાજુ તે પરીને પ્રેમ કરે છે, જે પછી કરમ પૂજા તરીકે સામે આવે છે. પછી જે નાટક શરૂ થાય છે તે તમને ખૂબ જ હસાવે છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે આ ફિલ્મમાં જાેવા મળે છે. દર્શકો દ્વારા આ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આયુષ્માન ખુરાનાની આ પહેલા આવેલી ડ્રીમ ગર્લ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.