Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અર્જૂન કપૂર સાથે અફેરની અફવા ઉડી હતી કુશા કપિલાએ ગ્રીન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર
    Entertainment

    અર્જૂન કપૂર સાથે અફેરની અફવા ઉડી હતી કુશા કપિલાએ ગ્રીન ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કુશા કપિલા છેલ્લા ઘણા દિવસોથી અભિનેતા અર્જુન કપૂર સાથેના અફેરને લઈ ચર્ચામાં છે. અભિનેત્રી હાલમાં જ મુંબઈમાં જાેવા મળી હતી. જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જાેવા મળી હતી. કુશા કપિલાને તાજેતરમાં મુંબઈમાં પાપારાઝી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. એક્ટ્રેસ ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ આઉટફિટમાં કુશાએ પાપારાઝીને ઘણા આકર્ષક પોઝ આપ્યા અને તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું. કુશાનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ જાેવા મળ્યો હતો. આ તસવીરોએ અભિનેત્રીના ચાહકોને દિવાના બનાવી દીધા છે. તમને જણાવી દઈએ કે કુશા છેલ્લા ઘણા દિવસોથી અર્જુન કપૂર સાથે ડેટિંગના સમાચારોને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા કુશા અર્જુન સાથે એક પાર્ટીમાં જાેવા મળી હતી. જ્યાંથી તેમના અફેરના સમાચાર સામે આવ્યા હતા. જાે કે, કુશાએ હવે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે. આ સમાચાર પર મૌન તોડતા અભિનેત્રીએ તેને અફવા ગણાવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.