Mangal Gochar 2025: મંગળ ગ્રહની ચાલમાં બદલાવ: અસરગ્રસ્ત રાશિઓની યાદી
Mangal Gochar 2025: આજે ૨૮ જુલાઈ, શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મંગળનું ગોચર કન્યા રાશિમાં થશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિઓના જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
Mangal Gochar 2025: ગ્રહોના સેનાપતિ મંગળ આજે રાશિ પરિવર્તન કરશે અને સિંહ રાશિથી નીકળીને બુધની રાશિ કન્યા માં પ્રવેશ કરશે. મંગળનો ગોચર આજે 28 જુલાઈ 2025 ના સાંજ 07:58 વાગ્યે થશે.