Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»અમદાવાદમાં યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને ઢોર માર મરાયા
    Uncategorized

    અમદાવાદમાં યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને ઢોર માર મરાયા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વડોદરા બાદ અમદાવાદમાં પણ યુવતી સાથે મિત્રતા બદલ યુવકને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં યુવક-યુવતીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક શખ્સો યુવકને માર મારતા જાેવા મળી રહ્યા છે. યુવતી સાથે યુવકની મિત્રતાને લઈને યુવકને માર મારવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાની શક્યતા સેવાઈ રહી છે.

    અમદાવાદમાં યુવક અને યુવતીની મિત્રતાને લઈને કેટલાક શખ્સો યુવકને માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જાેઈ શકાય છે કે, કેટલાક શખ્સો યુવકને માર મારી રહ્યા છે. લોકો યુવકને તેનું નામ પૂછીને માર મારી રહ્યા છે. વીડિયોમાં યુવતી બુરખામાં જાેવા મળી રહી છે. વીડિયોમાં લોકો યુવતીના પિતાને બોલાવવાની વાત પણ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ તે પોલીસ સુધી પહોંચ્યો છે. હાલ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ શરુ કરી છે. વાયરલ વીડિયો અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025

    Jio vs Airtel: Jio ના નવા પ્લાનથી Airtelને મળશે ટક્કર, મળશે 50 રૂપિયાની બચત

    May 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.