Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»IND vs ENG 2nd Test 2025: રવિન્દ્ર જાડેજા પર પિચ ટેમ્પરિંગના આરોપો, જાડેજાનું સ્પષ્ટ કારણ – “મારું ધ્યાન માત્ર બેટિંગ પર હતું”
    Cricket

    IND vs ENG 2nd Test 2025: રવિન્દ્ર જાડેજા પર પિચ ટેમ્પરિંગના આરોપો, જાડેજાનું સ્પષ્ટ કારણ – “મારું ધ્યાન માત્ર બેટિંગ પર હતું”

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 4, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    IND vs ENG 2nd Test 2025
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    IND vs ENG 2nd Test 2025: સ્ટોક્સ સાથે થઈ ઝપાઝપી, પણ જાડેજાની 89 રનની ઇનિંગે ભારતને 587 સુધી પહોંચાડ્યું

    IND vs ENG 2nd Test 2025: બર્મિંગહામ ટેસ્ટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ વચ્ચે પિચને લઈ ઘર્ષણ જોવા મળ્યું. ઇંગ્લેન્ડના ખેલાડી ક્રિસ વોક્સે અમ્પાયરોને ફરિયાદ કરી કે જાડેજા જોઈ જોઈને પિચના જોખમી વિસ્તારમાં પગ મૂકી રહ્યો છે. જેને કારણે મેદાન પર તણાવપૂર્ણ સ્થિતિ ઉભી થઈ હતી.

    IND vs ENG 2nd Test 2025

    સ્ટોક્સે લગાવ્યા પિચ સાથે ચેડા કરવાનો આરોપ

    સામે આવતા ફોટા અને વીડિયો ક્લિપ્સમાં જોવા મળ્યું કે બેન સ્ટોક્સ સીધા જ રવિન્દ્ર જાડેજા પાસે જઈને કહ્યું, “જુઓ, તમે શું કર્યું છે?” સ્ટોક્સ અને ઇંગ્લેન્ડ ટીમે આ દલીલ કરી હતી કે જાડેજા પીચના ઝોનમાં દોડીને જાણબૂઝીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેથી સ્પિન માટે વધુ ટર્ન મળતી રહે.

    જાડેજાનું ખુલાસું: “મારે કોઈ ચેડા કરવાનો ઈરાદો નહતો”

    આ આરોપો બાદ રવિન્દ્ર જાડેજાએ પોતાનું મૌન તોડ્યું અને સ્પષ્ટ કહ્યું કે તેમનો કોઈ દુષ્પ્રેરણા ભરેલો ઈરાદો નહતો. મીડિયા સાથે વાત કરતા જાડેજાએ કહ્યું, “હું પિચ પર ઘસતો નહતો કે કોઇ ચેડાં કરતો નહતો. મારું ધ્યાન મારી બેટિંગ પર હતું.” તેણે સ્ટોક્સ પર નિશાન સાધીને કહ્યું કે, “સ્ટોક્સ એટલા માટે અસહજ થયો કારણ કે પિચ તેના ફાસ્ટ બોલરો માટે કામ નહીં કરી રહી હતી.”

    89 રનની શાનદાર ઇનિંગથી ભારતને કર્યો મજબૂત

    IND vs ENG 2nd Test 2025

    પાંચમી વિકેટ માટે રવિન્દ્ર જાડેજા અને કેપ્ટન શુભમન ગિલ વચ્ચે 203 રનની ભાગીદારી થઇ. આ સાજેદારી દરમિયાન જાડેજાએ મહત્વપૂર્ણ 89 રન બનાવ્યા. તેમની શાનદાર ઇનિંગ અને ગિલની કેપ્ટનશીપની સાથે, ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં ભવ્ય 587 રનનો સ્કોર ખડકો કર્યો.

    ઈંગ્લેન્ડ પર દબાણ, ભારતનો દમદાર જવાબ

    જાડેજાના બેટિંગ અને ઇંગ્લેન્ડના આક્ષેપ વચ્ચે, ભારતે પોતાના પ્રદર્શન દ્વારા જવાબ આપ્યો. પિચ ટેમ્પરિંગના આરોપોની વચ્ચે, ભારતીય ટીમે પોતાની રમતથી દાવો કર્યો કે વિજય માટે ગતિશીલ રમત અને દૃઢતા જ શ્રેષ્ઠ જવાબ છે.

    IND vs ENG 2nd Test 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.