Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»5 Best Electric Scooters: મહિલાઓ માટે એક સારો વિકલ્પ
    Auto

    5 Best Electric Scooters: મહિલાઓ માટે એક સારો વિકલ્પ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 12, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    5 Best Electric Scooters
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    5 Best Electric Scooters: હળવા વજન અને ધમાકેદાર રેન્જ!

    5 Best Electric Scooters: જો તમે પણ એવું ઇલેક્ટ્રિક સ્કૂટર શોધી રહ્યા છો જે સસ્તું હોય અને પરફોર્મન્સમાં પણ મજબૂત હોય. તો આજે અમે તમારા માટે બજારમાં ઉપલબ્ધ 5 શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટરની યાદી લાવ્યા છીએ. જે ખાસ કરીને મહિલાઓ માટે એક સારો વિકલ્પ બની શકે છે.

    5 Best Electric Scooters: ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ દિવસેને દિવસે ઝડપથી વધી રહી છે. તે જ સમયે, મહિલાઓ પણ હવે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી રહી છે. શહેરોમાં રોજિંદા કામ, કોલેજ ઓફિસ કે બજારમાં જવું હવે પહેલા કરતાં વધુ સરળ બની ગયું છે. ખાસ કરીને જ્યારે તમારી પાસે હળવું, સ્ટાઇલિશ અને લાંબી રેન્જનું ઇલેક્ટ્રિક સ્કૂટર હોય. આજે અમે તમારા માટે બજારમાં ઉપલબ્ધ 5 શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટરની યાદી લાવ્યા છીએ.

    Okinawa R30
    ઓકિનાવા R30 એક હળકો અને કંપેક્ટ સ્કૂટર છે. જેની કિંમત ₹61,998 છે અને ખાસ કરીને મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેની રેન્જ લગભગ 60 કિમી છે અને ટોચની ગતિ 25 kmph છે. સ્કૂટરને ચાર્જ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. તેમાં એલઇડી લાઈટ્સ, ડિજિટલ સ્પીડોમીટર અને ટ્યૂબલેસ ટાયર્સ જેવી સુવિધાઓ છે.

    5 Best Electric Scooters

    Odysse Racer Lite V2
    Odysse Racer Lite V2 એક શાનદાર ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જેની કિંમત ₹76,250 છે. તેમાં લિથિયમ-આયન બેટરી છે, જે પૂરી રીતે ચાર્જ થવામાં માત્ર 3 કલાક લાગે છે અને એકવાર ચાર્જ થઈને લગભગ 75 કિમી સુધી દોરી શકે છે. આમાં LED હેડલાઇટ્સ, મોટું બૂટ સ્પેસ અને સિક્યોરિટી માટે એન્ટી-થીફ્ટ લૉક છે. સ્કૂટર 6 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે: Radiant Red, Pastel Peach, Sapphire Blue, Mint Green, Pearl White, અને Carbon Black.

    Ampere Magnus EX
    થોડા પ્રીમિયમ મોડેલ માટે Ampere Magnus EX એક ઉત્તમ વિકલ્પ છે. જેની કિંમત ₹84,900 છે. જેની રેન્જ 100 કિમી છે અને ચાર્જિંગ ટાઇમ 6 થી 7 કલાક છે. તેમાં રિવર્સ મોડ અને એન્ટી-થીફ્ટ એલાર્મ જેવી સુવિધાઓ છે.

    5 Best Electric Scooters

    બેટરી સ્વેપ ટેકનોલોજી વાળું સ્કૂટર

    આ સ્કૂટરની વિશેષતા છે તેની બેટરી સ્વેપ ટેકનોલોજી, જે વારંવાર ચાર્જિંગમાં પચાસ થતા માટે યોગ્ય છે. જેની કિંમત ₹1,18,125 છે અને તે 100+ કિમીની રેન્જ આપે છે. બેટરી 2.5 kWhની છે અને ચાર્જિંગમાં 4 કલાક લાગે છે. તેમાં રિમૂવેબલ બેટરી અને સ્માર્ટ એપ કનેક્ટિવિટી પણ છે.

    પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર
    પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર આ સ્કૂટરની બજાર કિંમત ₹94,434થી શરૂ થાય છે. આ પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જેનો લુક અને શાનદાર ફીચર્સ મહિલાઓમાં પ્રિય છે. જેની રેન્જ 94 કિમી છે અને ચાર્જિંગ ટાઇમ 2 કલાક 45 મિનિટ છે. બેટરી 2.2 kWhની છે. તેમાં TFT ડિસ્પ્લે, સ્માર્ટ કનેક્ટ અને જિઓ-ફેન્સિંગ જેવી સુવિધાઓ છે.

    5 Best Electric Scooters

    5 Best Electric Scooters
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      548 કિમીની રેન્જ અને 5-સ્ટાર સેફ્ટી: જાણો MG M9 ની નવી કિંમત

      April 17, 2026

      Hyundai’s master plan: આગામી 5 વર્ષમાં 26 નવા મોડલ સાથે ભારતીય બજારમાં મચાવશે ધૂમ

      April 16, 2026

      Yamaha’s new avatar: 2026 Yamaha Fascino 125 હાઇબ્રિડ નવા લુક સાથે લોન્ચ

      April 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.