32 Inch Smart Tv: આ 5 32 ઇંચના સ્માર્ટ ટીવી 10 હજાર કરતા સસ્તા છે, સાઉન્ડ ક્વોલિટી પણ શાનદાર છે
32 Inch Smart Tv: શું તમે જૂના ટીવીને બદલીને નવું 32 ઇંચનું સ્માર્ટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ચાલો આજે અમે તમને 10000 રૂપિયાના બજેટમાં આવતા 5 શાનદાર ટીવી મોડેલ વિશે જણાવીએ જે મજબૂત સાઉન્ડ ક્વોલિટી અને HD રિઝોલ્યુશન સપોર્ટ સાથે આવે છે. કઈ કંપનીનું ટીવી કયા ભાવે ઉપલબ્ધ છે? ચાલો જાણીએ.
5 બજેટ-ફ્રેન્ડલી 32 ઇંચના સ્માર્ટ TV જે ₹10,000થી ઓછામાં મળી રહ્યા છે
- Blaupunkt TV:
આ TVમાં તમને 40 વોટની શક્તિશાળી સાઉન્ડ ક્વોલિટી મળશે. 44% ડિસ્કાઉન્ટ પછી આ TV ₹9,999માં મળે છે. Netflix, Prime Video અને Jio Hotstar જેવા એપ્સ આ TVમાં સપોર્ટ કરે છે.
- Thomson TV:
ફ્લિપકાર્ટ પર મળતો 32 ઇંચનો આ મોડેલ 47% ડિસ્કાઉન્ટ બાદ ₹9,499માં મળી રહ્યો છે. આ TV એચડી રિઝોલ્યુશન અને 30 વોટ સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે અને Netflix, Prime Video, Jio Hotstar જેવા એપ્સ સપોર્ટ કરે છે. - KODAK TV:
30 વોટ સાઉન્ડ આઉટપુટ અને 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આ 32 ઇંચનો TV 44% ડિસ્કાઉન્ટ બાદ ₹9,999માં ઉપલબ્ધ છે. આ TVમાં પણ Netflix, Prime Video અને Jio Hotstar જેવા એપ્સ સપોર્ટ છે.
- Acer LED TV:
32 ઇંચના આ મોડેલમાં 24 વોટ સાઉન્ડ આઉટપુટ છે. 43% ડિસ્કાઉન્ટ બાદ આ TV ₹8,499માં વેચાઈ રહ્યો છે.
- Infinix Smart TV:
આ TV Jio Hotstar, G5, Sony LIV અને Prime Video એપ્સ સપોર્ટ કરે છે. 16 વોટ સાઉન્ડ આઉટપુટ સાથે આ 32 ઇંચનો TV 50% ડિસ્કાઉન્ટ પછી ₹8,499માં મળે છે.