Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Viral»Little Firefighter Saves his Younger Sister: હૃદય સ્પર્શી નાનકડા યોદ્ધાનો Viral Video
    Viral

    Little Firefighter Saves his Younger Sister: હૃદય સ્પર્શી નાનકડા યોદ્ધાનો Viral Video

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 29, 2025No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Little Firefighter Saves his Younger Sister
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Little Firefighter Saves his Younger Sister: નાની ઉંમરના બહાદુર હીરોની અસાધારણ સમજદારી

    વાયરલ વીડિયોમાં, 4 થી 5 વર્ષનો બાળક તેની નાની બહેન સાથે પલંગ પર સૂતેલી રમતા જોવા મળે છે, ત્યારે અચાનક કબાટમાં લટકતા કપડાંમાં આગ લાગી જાય છે, પરંતુ ગભરાવાને બદલે, વિડિઓમાં દેખાતો નાનો છોકરો કંઈક એવું કરે છે જેને જોઈને બધા દંગ રહી જાય છે.

    Little Firefighter Saves his Younger Sister: જો તમે ધીરજથી કામ કરવાનું જાણો છો, તો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને સરળતાથી પાર કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થયેલા તાજેતરના વિડિઓમાં દેખાતો 4-5 વર્ષનો બાળક આનું જીવંત ઉદાહરણ છે. વાયરલ વીડિયોમાં, 4 થી 5 વર્ષનો બાળક તેની નાની બહેન સાથે પલંગ પર સૂતેલી રમતા જોવા મળે છે, ત્યારે અચાનક કબાટમાં લટકતા કપડાંમાં આગ લાગી જાય છે, પરંતુ ગભરાવાને બદલે, વિડિઓમાં દેખાતો નાનો છોકરો કંઈક એવું કરે છે કે વિડિઓ જોયા પછી બધા દંગ રહી જાય છે અને બાળકના વખાણ કરતા થાકતા નથી.

    નાનકડા હીરોની સમજદારી દેખાઇ

    સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એક્સ પર આ દિવસોમાં એક નાનકડા છોકરાના સમજદારીભર્યા વિડીયોની ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. વિડીયો જોઈને યુઝર્સ બાળકની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી.

    વાસ્તવમાં, આ નાનકડો બાળક બેડ પર સુતી પોતાની નાની બહેન સાથે રમતો હતો ત્યારે અચાનક કમરામાં આગ લાગવા લાગે છે. બેડની બાજુમાં રાખવામાં આવેલ કપબોર્ડમાં લટકતા કપડાંમાં આગ લાગી જાય છે. તે સમયે બાળક રડવા કે ચીંજવા બદલે શાંતિથી પૂર્ણ સમજદારી સાથે કાર્ય કરે છે.

    વિડીયોમાં જોવાતું નાનકડું બાળક દોડીને બહાર જાય છે અને ફાયર એક્સટિંગ્વિશર લઈને આવે છે. થોડા જ સેકંડમાં બાળક ફાયર એક્સટિંગ્વિશરના ઉપયોગથી આગ પર કાબુ પામવામાં સફળ થાય છે.

    त्वरित सोच से जीवन बचता है!

    इस आँख खोल देने वाले वीडियो में, एक छोटा लड़का अपनी छोटी बहन के साथ बिस्तर पर खेलता हुआ दिखाई देता है, तभी अचानक आग लग जाती है। घबराए बिना, वह जल्दी से आग बुझाने वाला यंत्र उठाता है और आग को फैलने से पहले ही बुझा देता है। उसकी शांति और सूझबूझ ने एक… pic.twitter.com/1OE9Zo66q8

    — अमीर चतुर्वेदी (@CopSanuOfficial) May 28, 2025

    X પર વીડિયો વાયરલ

    ઘબરાવવાની જગ્યાએ સમજદારીથી એક મોટી આફતને રોકવામાં એક નાનકડા બાળકને સફળ થતો જોઈને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ બાળકની શાંત મનોભાવ અને સમજદારીની ભવ્ય પ્રશંસા કરી રહ્યા છે. એક્સ પર આ નાનકડા બાળકનો વીડિયો યૂઝર્સ પાસેથી સારી પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ૩૮ હજારથી વધુ લોકોએ આ વીડિયો જોઈ ચુક્યા છે.

    વિડિયોને કોમેન્ટ કરીને બાળકની પ્રશંસા કરતાં એક યૂઝરે લખ્યું, “સાચે જ અદભુત! આ બાળકની વિચારશક્તિ અને સમજદારીને સલામ.” બીજા યૂઝરે લખ્યું, “સાચે નિડર અને સાહસિક બાળક, પ્રશંસનીય કાર્ય.”

    Little Firefighter Saves his Younger Sister
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Woman Seen Hanging by Hair: મેટ્રોમાં સીટ ન મળતાં અનોખુ દ્રશ્ય

    May 27, 2025

    Viral: એક્સપ્રેસવે લીડરનો વધુ એક વીડિયો સામે આવ્યો

    May 27, 2025

    Tea Lover Fantastic Jugaad Video: મજૂરનો ચા છાનવાનો અનોખો જુગાડ

    May 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.