Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Auto»Patanjali Launch Electric Scooter: હકીકત કે અફવા: ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પતંજલિનો પ્રવેશ
    Auto

    Patanjali Launch Electric Scooter: હકીકત કે અફવા: ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં પતંજલિનો પ્રવેશ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 24, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Patanjali Launch Electric Scooter:
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Patanjali Launch Electric Scooter  જાણો શું છે સત્ય?

    Patanjali Launch Electric Scooter: ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી નવી કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ પણ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે. આખરે, આ વાયરલ દાવા પાછળનું સત્ય શું છે?

    Patanjali Launch Electric Scooter: આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટ ઝડપથી વધવાની અપેક્ષા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. આ જ કારણ છે કે ઘણી નવી કંપનીઓએ આ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ ટૂંક સમયમાં બજારમાં પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઈ રહી છે.

    આ મહિનાની શરૂઆતમાં કેટલીક વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ પતંજલિની ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે માહિતી પ્રકાશિત કરી હતી. પતંજલિ ઈ-સ્કૂટર વિશે ઘણાં મોટા દાવા કરવામાં આવ્યા છે. કહેવાય છે કે આ સ્કૂટર એકવાર ચાર્જ કરવાથી 440 કિલોમીટર સુધી ચાલશે. એટલું જ નહીં, દાવો છે કે સ્કૂટરનો ભાવ 15,000 રૂપિયાથી શરૂ થશે. આ દાવા સાથે ઈલેક્ટ્રિક સ્કૂટરની એક તસવીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ દાવા જોઈને લોકો આંશિક આશ્ચર્યચકિત થઇ ગયા છે.

    Patanjali Launch Electric Scooter:

    શું છે સચ્ચાઈ?

    સોશિયલ મીડિયામાં પતંજલિ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જે દાવા કરવામાં આવ્યા છે, તે સંપૂર્ણ રીતે બિનઆધારિત લાગે છે. કારણ કે પ્રથમ તો પતંજલિએ ક્યારેય પોતે આ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાનો કોઈ જાહેરાત નથી કરી. તેના ઉપરાંત, પતંજલિ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે જણાવવામાં આવતા સ્પેસિફિકેશન પણ કોઈ મજાક જેટલા અસંભવ છે. ઓટોમોબાઇલ વિશે થોડીક જાણકારી ધરાવતો કોઈ પણ વ્યક્તિ આ દાવા ખોટા હોવાનું સમજી જશે.

    Patanjali Launch Electric Scooter:

    પતંજલિ શું શું વેચે છે?

    પતંજલિ બ્રાન્ડને કોઈ ઓળખાણની જરૂર નથી. આ કંપની અનેક આયુર્વેદિક પ્રોડક્ટ્સ સાથે સાથે દવાઓ, સાબુ અને બ્યૂટી પ્રોડક્ટ્સ પણ બજારમાં વેચે છે. કંપની મોટા પાયે આયુર્વેદિક ઉત્પાદનોનું વ્યાપાર કરે છે. ભારતમાં લોકો પતંજલિના આયુર્વેદિક ઉત્પાદનો પર વિશ્વાસ પણ કરે છે. પરંતુ, પતંજલિ કોઈ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે તે શક્યતા ઓછું લાગે છે.

    Patanjali Launch Electric Scooter
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      548 કિમીની રેન્જ અને 5-સ્ટાર સેફ્ટી: જાણો MG M9 ની નવી કિંમત

      April 17, 2026

      Hyundai’s master plan: આગામી 5 વર્ષમાં 26 નવા મોડલ સાથે ભારતીય બજારમાં મચાવશે ધૂમ

      April 16, 2026

      Yamaha’s new avatar: 2026 Yamaha Fascino 125 હાઇબ્રિડ નવા લુક સાથે લોન્ચ

      April 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.