Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»India Post Parcel: ડિજિટલ સેવા સાથે હવે પાર્સલ મુકલવુ થશે વધુ સરળ, poste office જવાની જરૂર નહીં પડે
    Technology

    India Post Parcel: ડિજિટલ સેવા સાથે હવે પાર્સલ મુકલવુ થશે વધુ સરળ, poste office જવાની જરૂર નહીં પડે

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMay 19, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    India Post Parcel: હવે ઘેર બેઠા મોકલો પાર્સલ, પોસ્ટ ઓફિસ જવાની ઝંઝટ થશે ખતમ

    India Post Parcel: જો તમે પણ ઘરે બેઠા ગમે ત્યાં પાર્સલ મોકલવા માંગો છો, તો તમે આ સરળતાથી કરી શકો છો. ઇન્ડિયા પોસ્ટ પાર્સલ તમને ઓનલાઈન ડોર ટુ ડોર સેવા આપે છે, જેનો તમે લાભ લઈ શકો છો. આનાથી તમારે પોસ્ટ ઓફિસમાં ઝંઝટનો સામનો કરવો પડશે નહીં.

    India Post Parcel: જો તમે પાર્સલ મોકલવા માટે વારંવાર પોસ્ટ ઓફિસ જઈને કંટાળી ગયા છો, તો તમારા માટે સારા સમાચાર છે. તમે ઇન્ડિયા પોસ્ટની ઓનલાઈન સેવાનો લાભ લઈ શકો છો. આની મદદથી તમે ઘરે બેઠા તમારું પાર્સલ બુક કરાવી શકો છો અને પોસ્ટમેન પોતે તમારા ઘરઆંગણે પાર્સલ લેશે. આ પછી, પોસ્ટ ઓફિસમાં લાઇનમાં ઊભા રહેવાની કે વારંવાર ચક્કર લગાવવાની જરૂર રહેશે નહીં.

    ઈન્ડિયા પોસ્ટની આ સર્વિસ શું છે?

    ઈન્ડિયા પોસ્ટની આ પાર્સલ ઑનલાઇન બુકિંગ સર્વિસ તમને એ સુવિધા આપે છે કે તમે ઘેર બેઠા સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા પાર્સલ બુક કરી શકો છો. આમાં, તમે પાર્સલનું વજન, કદ અને ડિલિવરી એડ્રેસ ભરીને અને ઑનલાઇન પેમેન્ટ કરીને બુકિંગ પૂરી કરી શકો છો. પછી, પોસ્ટ ઓફિસનો પોસ્ટમેન તમારી પાસે આવીને પાર્સલ લઇ જશે.India Post Parcel

    સ્ટેપ બાય સ્ટેપ ઑનલાઇન પ્રોસેસ

    • આ માટે, સૌથી પહેલા ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ પર જાઓ. વેબસાઇટ લિંક – https://www.indiapost.gov.in
    • જો તમે પહેલીવાર વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છો તો “Register” પર ક્લિક કરો. જો પહેલેથી જ અકાઉન્ટ છે તો “Login” પર ક્લિક કરો.
    • “Parcel Booking” વિભાગમાં જાઓ. અહીંથી તમે Speed Post, Registered Parcel અથવા Express Parcel વિકલ્પ પસંદ કરી શકો છો.
    • આ બધું કર્યા પછી, સેન્ડર અને રિસીવરની માહિતી ભરો. ત્યારબાદ તમારું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર નાખો.
    • પાર્સલ રિસીવરની નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર ભરો.
    • તમારા પાર્સલનું વજન અને કદની માહિતી લખો.
    • તમારા પેમેન્ટ માટે UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બૅંકિંગથી પેમેન્ટ કરી શકો છો.
    • પછી પિકઅપ સ્લોટ પસંદ કરો. અહીં તમે તે દિવસ અને સમય પસંદ કરી શકો છો જ્યારે પોસ્ટમેન તમારા ઘેરથી પાર્સલ લઈ જશે.

    India Post Parcel

    ફાયદા શું છે?

    • ઑનલાઇન આ સર્વિસથી તમને પોસ્ટ ઓફિસ જવાનો જરૂરી નથી. ઘેર બેઠા તમારું કામ થઈ જશે.
    • આમાં તમને ઑનલાઇન ટ્રેકિંગનો વિકલ્પ પણ મળે છે, જેમાં તમે પાર્સલનો સ્ટેટસ ચેક કરી શકો છો. આ એ વિશ્વસનીય અને સરકારી સેવા છે.
    India Post Parcel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    AC Hacks: ખરાબ હવામાનમાં AC ચલાવવું કે નહીં? જાણો સામાન્ય ભૂલ

    July 2, 2025

    Nothing Phone 3: નવો ફોન ખરીદો અને ₹14,999ના હેડફોન મળશે ફ્રી

    July 2, 2025

    Wedding ethnic fashion:ફંક્શન માટે શ્રેષ્ઠ સૂટ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.